Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
________________
વૈયાવચ્ચ–સેવાનું ફળ (નિ. ૧૮૪) ર૪ ૩૫૧ बहुलासेवितैः-अनेकधाऽऽसेवितैरित्यर्थः, प्राकृतशैल्या पूर्वापरनिपातोऽतन्त्रं, विंशत्या अन्यतरैः स्थानैर्बध्नातीति गाथार्थः ॥१८४॥
कथानकशेषमिदानीम्-बाहुणों वेयावच्चकरणेण चक्किभोगा णिव्वत्तिया, सुबाहुणा वीसामणाए बाहबलं निव्वत्तिअं, पच्छिमेहिं दोहिं ताए मायाए इत्थिनामगोत्तं कम्ममज्जितंति, ततो अहाउअमणुपालेत्ता पंचवि कालं काऊण सव्वट्ठसिद्धे विमाणे तित्तीससागरोवमठिड्या देवा उववण्णा, 5 तत्थवि अहाउयं अणुपालेत्ता पढमं वइरणाभो चइऊण इमीसे ओसप्पिणीए सुसमसुसमाए वइक्कंताए सुसमाएवि(वइक्वंताए)सुसमदुसमाएवि बहुवीइक्वंताए चउरासीइए पुव्वसयसहस्सेसु एगूणणउए य पक्खेहि सेसेहिं आसाढबहुलपक्खचउत्थीए उत्तरासाढजोगजुत्ते मियंके इक्खागभूमीए नाभिस्स कुलगरस्स 'मरुदेवीए भारियाए कुच्छिसि गब्भत्ताए उववण्णो, 'चोद्दस सुमिणा उसभगयाईआ ના, – શુભલેશ્યાવાળો જીવ ઘણા પ્રકારે આરાધાયેલા વીશમાના કોઈ સ્થાનોવડે આ કર્મને બાંધે 10. ७. भूण थाम : "आसेवियबहुलेहि" श०६ छे. ज्यारे मा २०६नो अर्थ "बहुलासेवितेहि" પ્રમાણે કરવાનો છે. અહીં પ્રાકૃત હોવાથી શબ્દો સમાસમાં આગળ-પાછળ થઈ શકે છે, કારણ 3 प्रातमा पूर्वा५२नो निपात आतंत्र(अनिश्चित) होय छे. ॥१८४॥
(પૂર્વે ગા.નં.–૧૭૮માં કહેલ કથાનક આગળ વધારે છે :) બાહુવડે વૈયાવચ્ચ કરવા દ્વારા ચક્રવર્તી ભોગો ઉપાર્જન કરાયા અને સુબાહુવડે સેવા કરતા બાહુબળ પ્રાપ્ત કરાયું. છેલ્લા 15 બે = પીઠ અને મહાપીઠવડે માયા કરવાના કારણે સ્ત્રીનામગોત્ર કર્મ બંધાયું. પોત-પોતાના આયુષ્યને પૂર્ણ કરી પાંચે સર્વાર્થસિદ્ધવિમાનમાં તેત્રીસ-સાગરોપમની સ્થિતિવાળા દેવ તરીકે થયા. ત્યાં પણ યથા–આયુષ્યને પાળી પ્રથમ વજનાભનો જીવ ત્યાંથી ચ્યવી આ અવસર્પિણીનો પ્રથમ સુષમ-સુષમ અને બીજો સુષમ આરો સંપૂર્ણ પૂર્ણ થયા બાદ તથા ત્રીજો સુષમદુષમ આરો ઘણો પૂર્ણ થયા બાદ ત્રીજા આરાના ચોરાશીલાખપૂર્વ ઉપર નેવ્યાસીપખવાડીયા બાકી હતા, ત્યારે 20
અષાઢવદચતુર્થીએ ઉત્તરાષાઢાયોગથી યુક્ત ચંદ્ર હોતે છતે (= ઉત્તરાષાઢા નક્ષત્રમાં) ઇક્વાકુભૂમિને | વિષે નાભિકુલકરની મરુદેવીપત્નીની કુક્ષિમાં ગર્ભ તરીકે ઉત્પન્ન થયો.
તે સમયે મરુદેવી ઋષભ-ગજ વગેરે ચૌદ સ્વપ્રોને જોઈને જાગી ગઈ. નાભિકુલકરને
५९. बाहुना वैयावृत्त्यकरणेन चक्रिभोगा निर्वर्तिताः, सुबाहुना विश्रामणया बाहुबलं निर्वतितं, पश्चिमाभ्यां द्वाभ्यां तया मायया स्त्रीनामगोत्रं कर्म अर्जितमिति, ततो यथायुष्कमनुपाल्य पञ्चापि काल 25 कृत्वा सर्वार्थसिद्धे विमाने त्रयस्त्रिंशत्सागरोपमस्थितिका देवाः उत्पन्नाः, तत्रापि यथायुरनुपाल्य प्रथम वज्रनाभश्च्युत्वा अस्या अवसर्पिण्या: सुषमसुषमायां व्यतिक्रान्तायां सुषमायामपि (व्यतिक्रान्तायां) सुषमदुष्षमायामपि बहुव्यतिक्रान्तायां चतुरशीतौ पूर्वशतसहस्रेषु एकोननवतौ च चक्षेषु शेषेषु आषाढकृष्णपक्षचतुझं उत्तराषाढायोगयुक्ते मृगाङ्के इक्ष्वाकुभूमौ नाभेः कुलकरस्य मरुदेव्या भार्यायाः कुक्षौ गर्भतयोत्पन्नः, चतुर्दश स्वप्नान् ऋषभगजादिकान् + ०ऽतन्त्रं च । * बाहुणावि। * वैयावृत्य०। 30 * वीसावणाए। । मरुदेवण । चउद्दस० ।
Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390