Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 373
________________ ૩૫૦ છે આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) ओसक्कइत्ताणंति-तत्स्थितिं संसारं वाऽवसर्येति, तस्य ह्युत्कृष्टा सागरोपमकोटीकोटिर्बन्धस्थितिः, नच्च प्रारम्भबन्धसमयादारभ्य सततमुपचिनोति, यावदपूर्वकरणसंख्येयभागैरिति, केवलिकाले तु તોય તિ પથાર્થ: In૨૮રૂા. तत्कस्यां गतौ बध्यत इत्याह5 __नियमा मणुयगईए इत्थी पुरिसेयरो य सुहलेसो। आसेवियबहुलेहिं वीसाए अण्णयरएहिं ॥१८४॥ गमनिका-नियमात् मनुष्यगतौ बध्यते, कस्तस्यां बनातीत्याशङ्याह-स्त्री पुरुष इतरो वेतिનપુંસ (:), ઉર્વ સર્વ વ ?, નેત્યાદિમા નૈશ્ય વસ્થા મત્તે:, સાવિતવદુટિં [‘તેની સ્થિતિને અવસર્પીને’ એટલે શું? એનો અર્થ વિચારીએ, જિનનામની ઉત્કૃષ્ટ બંધ 10 સ્થિતિ સાગરોપમ કોટાકોટી છે. વાસ્તવમાં અંતઃકોટાકોટી છે, પરંતુ દેશોનની વિવક્ષા કરી. નથી. આ ઉત્કૃષ્ટ બંધસ્થિતિ તો તૃતીયભાવ પૂર્વે પણ બંધાય, પણ ત્રીજાભવમાં જે સ્થિતિ બાંધે છે, એમાં આટલી મોટી સ્થિતિ નહીં, પણ એ સ્થિતિને ઘટાડીને બાંધે છે = નિકાચિત કરે છે. આશય એ છે કે જિનનામની આખીને આખી ઉત્કૃષ્ટસ્થિતિ તો નિકાચિત બંધાય જ નહીં. એટલે ઉત્કૃષ્ટસ્થિતિમાંથી શરૂઆતની સંખ્યાતા સાગરોપમની સ્થિતિ જ નિકાચિત થાય, તે ઉપરની 15 સ્થિતિ નિકાચિત થાય નહીં. આમ ઉપરની આગળની સ્થિતિ છોડીને નીચેની=શરૂઆતની સ્થિતિ જ નિકાચિત થઈ, આનું નામ જ તે સ્થિતિનું અવસર્પણ અર્થાત તે સ્થિતિને અવસર્પીને કર્મ નિકાચિત થાય. વળી નિકાચના એટલે તીવ્રતમરસનો બંધ અને જયારે શુભપ્રકૃતિઓમાં વધુ રસ બંધાય, ત્યારે સ્થિતિ ઓછી બંધાય. એટલે પૂર્વથી ત્રીજા ભવમાં વધુ રસ બાંધે છે, માટે સ્થિતિ ઘણી 20 ઓછી બાંધે છે, આમ સ્થિતિ ઓછી બાંધવી ઉપરનો બંધ છોડી દેવો એ પણ અવસર્પણ છે. હવે “સંસારં વાપસી'નો અર્થ વિચારીએ સંસારને ઘટાડીને જિનનામ બંધાય, એટલે ત્રણ ભવથી વધુ સંસાર ન જ થાય એ સ્પષ્ટ જ છે. એ અપેક્ષાએ એમ કહી શકાય કે અહીં શક્ય એવો જે વધુ સંસાર હતો, તે ઘટાડ્યો .... આ પ્રમાણેનો અર્થ હોવો સંભવિત લાગે છે ! જીવ આ જિનનામને શરૂઆતના બંધસમયથી માંડીને સતત પુષ્ટ કરે છે. [અહીં નિકાચિત 25 કરે છે એવો અર્થ લેવાની જરૂર નથી.] છેલ્લા ભવમાં અપૂર્વકરણના સંખ્યાતાભાગો પસાર થાય ત્યાં સુધી પુષ્ટ કરે. કેવલી અવસ્થામાં તેનો વિપાકોદય જાણવો. ૧૮૩ અવતરણિકા : તે તીર્થંકરનામગોત્ર કર્મ કઈ ગતિમાં બંધાય છે ? તે કહે છે ? ગાથાર્થ : આ કર્મ નિયમથી મનુષ્યગતિમાં બંધાય છે, શુભલેશ્યાવાળો સ્ત્રી-પુરુષ અથવા નપુંસક જીવ અનેક પ્રકારે સેવાયેલા વીસસ્થાનકોમાંથી કોઈ સ્થાનોવડે કર્મને બાંધે છે. 30 ટીકાર્થ : આ કર્મ નિયમથી મનુષ્યગતિમાં બંધાય છે, જ્યાં જીવ મનુષ્યગતિમાં આ કર્મન બાંધે છે ? તે કહે છે–સ્ત્રી–પુરુષ અથવા નપુંસક આ કર્મને બાંધે છે. શું બધા જ બાંધે છે ? * શરyi + પડ્યા

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390