Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 375
________________ ઉપર જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) पासिय पडिबुद्धा, नाभिस्स कुलगरस्स कहेइ, तेण भणिय-तुब्भ पुत्तो महाकुलकरो भविस्सइ. सक्कस्स य आसणं चलियं, सिग्घ आगमणं, भणइ-देवाणुपिए ! तव पुत्तो सयलभुवणमंगलालओ पढमराया पढमधम्मचक्कवट्टी भविस्सइ, केई भणंति-बत्तीसपि इंदा आगंतूण वागरेंति. ततो मरुदेवा हठ्ठतुट्ठा गब्भं वहइत्ति । अमुमेवार्थमुपसंहरन्नाह - उववाओ सव्वट्ठे सव्वेसिं पढमओ चुओ उसभो। रिक्खेण असाढाहिं असाढबहुले चउत्थीए ॥१८५॥ गमनिका-उपपातः सर्वार्थे सर्वेषां संजातः, ततश्च आयुष्कपरिक्षये सति प्रथमश्च्युतो ऋषभ ऋक्षेण-नक्षत्रेण आषाढाभिः आषाढबहुले चतुर्थ्यामिति गाथार्थः ।।१८५।। સ્વપ્નોની વાત કરી. કુલકરે કહ્યું “તમારો પુત્ર મોટો કુલકર = રાજા થશે." બીજી બાજુ શક્રનું 10 मासन यसायमान थयु. तेथी शनु शाध मागमन थयु. हैवाने ह्यु, "हेवा ! तमाशे पुत्र.. સકલભુવન માટે મંગલરૂપ પ્રથમરાજા અને પ્રથમ ધર્મચક્રવર્તી થશે.” અહીં કેટલાક આચાર્યો એમ કહે છે કે બત્રીશે ઇન્દ્રો મરુદેવી પાસે આવી(વધાઈ આપે છે. (કે તમારો પુત્ર આવો– આવો થશે. અહીં જે બત્રીશ ઇન્દ્રો કહ્યા તે મતાન્તર જાણવો. તેમાં ૨૦ ભવનપતિના, ૨ જયોતિષ્કના અને ૧૦ વૈમાનિકના સંભવે છે.) આ સાંભળી મરુદેવી અત્યંત આનંદિત થયેલી. 15 शर्मने बहन ४२ ७. मापातने ग्रंथा२श्री. सूत्रद्वारा मतावे. ८ . ગાથાર્થ : સર્વેનો સર્વાર્થસિદ્ધવિમાનમાં ઉપપાત થયો. ત્યાંથી પ્રથમ ઋષભ અષાઢવદ ચતુર્થીએ ઉત્તરાષાઢાનક્ષત્રમાં આવ્યા. ટીકાર્થ : પાંચ જણાનો સર્વાર્થમાં ઉપપાત થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે છતે પ્રથમ ઋષભ અષાઢાનક્ષત્રવડે (=ઉત્તરાષાઢાનક્ષત્રનો ચંદ્રની સાથે યોગ થતાં) અષાઢવદચતુર્થીએ 20 2यव्या . ॥१८५।। ॥ इति नियुक्तिक्रमाङ्काद् १ तमादारभ्य १८५ क्रमाकं यावद् सनियुक्ति हरिभद्रीयवृत्तेर्गुर्जरानुवादस्य प्रथमो विभागः समाप्तः ।। गुर्जरानुवादमिदं कृत्वा यत्कुशलमिह मया प्राप्तं तेन । मम मोहनीयकर्मक्षयोऽचिरेण भवतु ॥१॥ ६०. दृष्ट्वा प्रतिबुद्धा, नाभये कुलकराय कथयति, तेन भणितं-तव पुत्रो महाकुलकरो भविष्यति, ___ शक्रस्य चासनं चलित, शीघ्रमागमनं, भणति-देवानुप्रिये ! तव पुत्रः सकल-भुवनमङ्गलालय: प्रथमराजः 30 प्रथमधर्मचक्रवर्ती भविष्यति, केचिद् भणन्ति-द्वात्रिंशदपि इन्द्रा आगत्य व्यागृणन्ति, ततो मरुदेवी हृष्टतुष्टा गर्भं वहतीति । + नाभिकुल० । # ०णुपिया।

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390