Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 362
________________ ३३८ धनसार्थवाहनो भव (नि. १७१-१७२) 'तत्थेव सत्थनिवेसं काउं वासावासं ठितो, तंमि य ठिते सव्वो सत्थो ठितो, जाहे य तेसिं . सत्थिल्लियाणं भोयणं णिट्टियं ताहे कंदमूलफलाणि समुद्दिसिउमारद्धा, तत्थ साहुणो दुक्खया जदि कहवि अहापवत्ताणि लभंति ताहे गेण्हंति, एवं काले वच्चते थोवावसेसे वासारत्ते ताहे तस्स धणस्स चिंता जाता को एत्थ सत्थे दुक्खिओत्ति ?, ताहे सरिअं जहा मए समं साहुणो आगया, तेसिं च कंदाइ न कप्पंति, ते दुक्खिता तवस्सिणो, कल्लं देमित्ति पभाए निमन्तिता भांति - जं परं अम्ह कप्पिअं होज्जा तं गेण्हेज्जामो, किं पुण तुब्भं कप्पति ?, जं अकयमकारियं भिक्खामेत्तं, जं वा सिणेहादि, तो तेण साहूण घयं फासुयं विउलं दाणं दिण्णं, सोय अहाउयं पालेत्ता कालमासे कालं किच्चा तेण दाणफलेण उत्तरकुराए मणूसो जाओ, तैओ आउ सोहम्मे कप्पे देवो ववण्णो, ततो चइऊण इहेव जंबूदीवे दीवे अवरविदेहे गंधिलावतीविजए 5 વિચારી સાથેના નિવાસને = તંબુ વગેરેને કરી આખું ચોમાસુ ત્યાં રહ્યો. તેના રહેવાથી આખો !) સાય ત્યાં રહ્યો. જ્યારે સાર્થ પાસે રહેલ ભોજન સમાપ્ત થયું ત્યારે સાર્થના લોકો કંદમૂલ-ફળો ખાવા લાગ્યા. જેથી સાધુઓ દુ:ખી થયા. સાધુઓ યથાપ્રવૃત્ત નિર્દોષ આહાર–પાણી જ્યારે મળતા ત્યારે ગ્રહણ કરતા. - આ પ્રમાણે કાળ પસાર થતાં જ્યારે થોડું ચોમાસુ બાકી રહ્યું ત્યારે તે ધનસાર્થવાહને વિચાર આવ્યો કે “આ સાર્થમાં કોણ દુ:ખી છે ? વિચારતાં–વિચારતાં તેને યાદ આવ્યું કે મારી 15 સાથે સાધુઓ આવેલા છે, અને તેઓને કંદમૂલાદિ ખપતું નથી. તે તપસ્વીઓ કેટલા દુ:ખી થયા હશે ? તેઓને હું કાલે દાન આપીશ” એમ વિચારી પ્રભાતે નિમંત્રણ આપી બોલાવ્યા, ત્યારે साधुजो “अमारे थे अल्पनीय हशे ते ग्रहण शुं” “तमारे शुं अल्पनीय छे ?" " અકૃત—અકારિત એવી ભિક્ષા હોય અથવા ઘી વગેરે દ્રવ્યો અમને કલ્પે.” તે સાર્થવાહે સાધુઓને પુષ્કળ પ્રમાણમાં પ્રાસુક ઘીનું દાન કર્યું. સાર્થવાહ પોતાના આયુષ્યને 20 પાળી. મરણ પામી આ દાનના પ્રભાવે ઉત્તરકુરુમાં મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મદેવલોકમાં દેવ તરીકે થયો. ત્યાંથી ચ્યવી આ જંબુદ્વીપનામના દ્વીપમાં ५२. तत्रैव सार्थनिवेशं कृत्वा वर्षावासं स्थितः, तस्मिंश्च स्थिते सर्वः सार्थः स्थितः, यदा च तेषां सार्थिकानां भोजनं निष्ठितं तदा कन्दमूलफलानि समुद्देष्टुं (अत्तुं ) आरब्धाः, तत्र साधवः दुःखिता कथमपि यथाप्रवृत्तानि लभन्ते तदा गृह्णन्ति, एवं काले व्रजति स्तोकावशेषो वर्षारात्रः तदा धनस्य चिन्ता 25 जाता - क एतस्मिन्सार्थे दुःखित इति, तदा स्मृतं यथा मया समं साधव आगतास्तेषां कन्दादि न कल्पते, ते दुःखितास्तपस्विनः, कल्ये दास्ये इति प्रभाते निमन्त्रिता भणन्ति यत्परमस्माकं कल्प्यं भवेत्तद्गृहीष्यामः, किं पुनर्भवतां कल्पते ?, यदकृतमकारितं भिक्षामात्रं यद्वा स्नेहादि, ततः तेन साधुभ्यो घृतं प्रासुकं विपुलं दानं दत्तं, स च यथायुष्कं पालयित्वा कालमासे कालं कृत्वा तेन दानफलेन उत्तरकुरुषु मनुष्यो जातः, तत आयुः क्षयेण सौधर्मे कल्पे देव उत्पन्नः, ततश्च्यु इहैव जम्बूद्वीपे द्वीपे अपरविदेषु गन्धिलावत्यां 30 ★ होज्ज । + सिणेहति । * तेणं ।

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390