Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 363
________________ 3४० * आवश्य: नियुजित • ६२मद्रीयवृत्ति • समाषांतर (भाग-१) वेयडपव्वए गंधारजणवए गन्धसमिद्धे विज्जाहरणगरे अतिबलरपणो नत्ता सयबलराइणो पुत्तो महाबलो नाम राया जाओ, तत्थ सुबुद्धिणा अमच्चेण सावगेण पिअवयस्सेण णाडयपेक्खाअक्खित्तमणो संबोहिओ, मासावसेसाऊ बावीसदिणे भत्तपच्चक्खाणं काउं मरिऊण ईसाणकप्पे सिरिप्पभे विमाणे ललियंगओ नाम देवो जाओ, ततो चइऊण इहेव जंबूदीवे दीवे पुक्खलावइविजए लोहग्गलणगरसामी वइरजंघो नाम राजा जाओ, तत्थ सभारिओ पच्छिमे वए पव्वयामित्ति चिंतितो पुत्तेण वासघरे जोगधूवधूविए मारिओ, मरिऊण उत्तरकुराए सभारिओ मिहुणगो जाओ, तओ सोहम्मे कप्पे देवो जाओ, ततो चइऊण महाविदेहे वासे खिइपइट्ठिए णगरे वेज्जपुत्तो आयाओ, जद्दिवसं च जातो तद्दिवसमेगाहजातगा से इमे चत्तारि वयंसगा तंजहा रायपुत्ते सेट्ठिपुत्ते अमच्चपुत्ते सत्थाहपुत्तेत्ति, संवड्डिआ ते, अण्णया कयाइ तस्स वेज्जस्स घरे 10 પશ્ચિમવિદેહમાં ગંધિલાવતીવિજયમાં વૈતાઢચપર્વતને વિષે ગાંધારજનપદમાં ગંધસમુદ્રનામના વિદ્યાધરનગરમાં અતિબલરાજાના પૌત્ર તરીકે અને શતબલરાજાના પુત્ર તરીકે મહાબલ નામનો . २। थयो. ત્યાં તેમના પ્રિય મિત્ર એવા સુબુદ્ધિનામના શ્રાવક મંત્રીએ નાટક જોવાની ઇચ્છાવાળા મહાબલ રાજાને એક મહિનાનું આયુષ્ય બાકી હતું ત્યારે પ્રતિબોધ પમાડ્યો. તે રાજા બાવીસ 15 દિવસનું અનશન કરીને અને મરી ઈશાન દેવલોકમાં લલિતાંગનામે દેવ થયો. ત્યાંથી ચ્યવી આ જંબૂદ્વીપમાં પુષ્કલાવતીવિજયમાં લોહાર્ગલનગરના સ્વામી તરીકે વજજંઘનામે રાજા થયો. તે ભવમાં પત્ની સહિત પાછળની ઉંમરમાં હું પ્રવ્રયા ગ્રહણ કરું એવું વિચારતો હતો ત્યારે, પુત્રે યોગધૂપથી ધૂપિત એવા વાસઘરમાં તેને મારી નાખ્યો. મરીને ઉત્તરકુરુમાં પત્ની સહિત યુગલિક તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી મરી સૌધર્મદેવલોકમાં દેવ થયો. 20 ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિતનગરમાં વૈદ્યપુત્ર તરીકે ઉત્પન્ન થયો. જે દિવસે આ વૈદ્યપુત્રનો જન્મ થયો તે દિવસે જ જન્મનારા આ ચાર મિત્રો થયા તે આ પ્રમાણે - રાજપુત્ર, શ્રેષ્ઠિપુત્ર, અમાત્યપુત્ર અને સાર્થવાહપુત્ર. તેઓ એક સાથે મોટા થયા. એકવાર આ ચારે મિત્રો તે વૈદ્યના ઘરે ભેગા થયા. તે વખતે કૃમિકુઠ(કોઢ)થી ઘેરાયેલા એક સાધુ મહાત્મા ભિક્ષા માટે તે ઘરમાં આવ્યાં. ५३. वैताढ्यपर्वते गान्धारजनपदे गन्धसमृद्धे विद्याधरनगरे अतिबलराजस्य नप्ता शतबलराजस्य पुत्र: महाबलनामा राजा जातः, तत्र सुबुद्धिना अमात्येन श्रावकेण प्रियवयस्येन नाटकप्रेक्षाक्षिप्तमनाः संबोधितः, मासावशेषायुः द्वाविंशतिदिनं भक्तप्रत्याख्यानं कृत्वा मृत्वेशानकल्पे श्रीप्रभे विमाने ललिताङ्गकनामा देवो जातः, ततश्च्युत्वेहैव जम्बूद्वीपे द्वीपे पुष्फलावतीविजये लोहार्गलनगरस्वामी वज्रजङ्घनामा राजा जातः, तत्र सभार्यः पश्चिमे वयसि प्रव्रजामीति चिन्तयन् पुत्रेण वासगृहे योगधूपधूपिते 30 (तेन ) मारितः, मृत्वोत्तरकुरुषु सभार्यो मिथुनको जातः, ततः सौधर्मे कल्पे देवो जातः, ततश्च्युत्वा पुनरपि महाविदेहे वर्षे क्षितिप्रतिष्ठिते नगरे वैद्यपुत्र आयातः, यदिवसे च जातस्तद्दिवसे एकाहर्जातास्तस्येमे चत्वारो वयस्यास्तद्यथा-राजपुत्रः श्रेष्ठिपुत्रः अमात्यपुत्रः सार्थवाहपुत्र इति, संवर्धितास्ते, अन्यदा कदाचित् तस्य वैद्यस्य गृहे A ०बलस्स र० । + पुणोवि म० ।

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390