Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 366
________________ વૈદ્યપુત્રના ભવમાં કોઢવાળા સાધુની ચિકિત્સા (નિ. ૧૭૩-૧૭૪) દB ૩૪૩ अँड्गत, तंमि य अइगए किमिआ सव्वे संखुद्धा, तेहिं चलंतेहिं तस्स साहुणो अतीव वेयणा पाउन्भूया, ताहे ते निग्गते दठूण कंबलरयणेण सो पाउओ साहू, तं सीतलं, तं चेर्व तेल्लं उण्हवीरियं, किमिया तत्थ लग्गा, ताहे पुव्वाणीयगोकडेवरे पप्फोडेंति, ते सव्वे पडिया, ताहे सो साहू चंदणेण लित्तो, ततो समासत्थो, एवेक्कसिं दो तिण्णि वारे अब्भंगेऊण सो साहू तेहिं नीरोगो कओ, पढमं मक्खिज्जति, 'पच्छा आलिंपति गोसीसचंदणेणं पुणो मक्खिज्जइ, एवेताए 5 परिवाडीए पढमब्भंगे तयागया णिग्गया बिडयाए मंसगया तइयाए अट्रिगया बेंदिया णिग्गया, ततो संरोहणीए ओसहीए कणगवण्णो जाओ, ताहे खामित्ता पडिगता, ते पच्छा साहू जाता, अहाउयं पालइत्ता तम्मूलागं पंचवि जणा अच्चुए उववण्णा, ततो चइऊण इहेव जंबूंदीवे पुव्वविदेहे તીવ્ર વેદના થવા લાગી. તેલને કારણે તે કૃમિઓ શરીરમાંથી બહાર નીકળવા લાગ્યા ત્યારે કંબલરત્નને લઈ તે સાધુને ઓઢાડી દીધી. તે કંબલરત્ન શીતલ અને તેલ ઉષ્ણવીર્યવાળું હતું. 10 કૃમિઓ તે કંબલરત્નમાં આવી ગયા. ત્યારે પૂર્વે લાવેલા ગાયના ક્લેવરમાં તે કંબલરત્નને ખંખેર્યું. જેથી બધા કૃમિઓ તે ક્લેવરમાં પડ્યા. - ત્યાર પછી તે સાધુને ચંદનનું વિલેપન કર્યું. જેથી શીતલતાને કારણે સાધુની વેદના શાંત થઈ. આ જ પ્રમાણે એકવાર, બે વાર, ત્રણવાર તેલવડે મર્દન કરી (પૂર્વપદ્ધતિથી સર્વ કૃમિઓને બહાર કાઢી) તેમનાવડે તે સાધુ નિરોગી કરાયો. પ્રથમ તેલથી મર્દન કર્યું. પછી ચંદનવડે લેપન 15 કર્યું, પછી ફરી મર્દન કર્યું. આ ક્રમથી પ્રથમવારમાં ચામડીમાં રહેલા કૃમિઓ બહાર કાઢચા. બીજીવારમાં માંસમાં રહેલા કૃમિઓને અને ત્રીજીવારમાં હાડકામાં રહેલા કૃમિઓને (બેઈન્દ્રિય) બહાર કાઢ્યા. ત્યાર પછી સંરોહણી ઔષધિવડે સાધુ સુવર્ણરંગની કાયાવાળ થયો. આ બધું થયા પછી પાંચે મિત્રો સાધુ પાસે ક્ષમા માંગી નીકળી ગયા. આ પાંચેએ પાછળથી Pीक्षा ४२री. यथा-मायुध्यने पाणीने साधुपए।ना प्रभावे (तन्मूलागं) पाये भित्री अच्युत 20 દેવલોકમાં ઉત્પન્ન થયાં. જે પૂર્વભવમાં વૈઘપુત્ર હતો તે ત્યાંથી ચ્યવી આ જંબૂદ્વીપના પૂર્વવિદેહની ५६. अतिगतं ( व्याप्तं ), तस्मिंश्चातिगते कृमयः सर्वे संक्षुब्धाः, तेषु चलत्सु तस्य साधोरतीव वेदना प्रादुर्भूता, तदा तान्निर्गतान् दृष्ट्वा कम्बलरत्नेन स प्रावृतः साधुः, तत् शीतलं, तच्चैव तैलं उष्णवीर्य, कृमयस्तत्र लग्नाः, तदा पूर्वानीतगोकलेवरे प्रस्फोटयन्ति (क्षिपन्ति), ते सर्वे पतिताः, तदा साधुः स चन्दनेन लिप्तः, ततः समाश्वस्तः, एवमेकं द्वौ त्रीन् वारान् अभ्यङ्ग्य स साधुस्तैर्नीरोगः कृतः, 25 प्रथमं म्रक्ष्यते पश्चादालिप्यते गोशीर्षचन्दनेन पुनम्रक्ष्यते, एवमेतया परिपाट्या प्रथमाभ्यने त्वग्गता निर्गता द्वितीयायां मांसगतास्तृतीयायामस्थिगता द्वीन्द्रिया निर्गताः, ततः संरोहण्यौषध्या कनकवर्णो जातः, तदा क्षमयित्वा प्रतिगताः, ते पश्चात् साधवो जाता:, यथायुष्कं पालयित्वा तन्मूलं पञ्चापि जना अच्युते उत्पन्नाः । ततश्च्युत्वा इहैव जम्बूद्वीपे ★ च । + पप्फोडियं । । ताहे पाउणिज्जति । * दीवेदीवे । 30

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390