________________
૧૨૦ તારો આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) भागमात्रमवधिक्षेत्रं, तच्चोपपातकाले परभवसंबन्धिनमवधिमधिकँत्येति, उत्कृष्टमुक्तमेव संभिण्णलोगनालिं, पासंति अणुत्तरा देवा' (५१) इत्यलमतिविस्तरेणेति गाथार्थः ॥५२॥ साम्प्रतमयमेवावधिः येषां सर्वोत्कृष्टादिभेदभिन्नो भवति, तान्प्रदर्शयन्नाह -
उक्कोसो मणुएसुं, मणुस्सतिरिएसैं य जहण्णो य।
उक्कोस लोगमित्तो, पडिवाइ' परं अपडिवाई ॥५३॥ व्याख्या - द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्चोत्कृष्टोऽवधिः मनुष्येषु एव, नामरादिषु, तथा मनुष्याश्च तिर्यञ्चश्च मनुष्यतिर्यञ्चः तेषु मनुष्यतिर्यक्षु च जघन्यः'; चशब्द एवकारार्थः, तस्य चैवं प्रयोगः - मनुष्यतिर्यक्ष्वेव जघन्यो, न नारकसुरेषु, तत्र उत्कृष्टो लोकमात्र एव अवधिः, प्रतिपतितुं
शीलमस्येति प्रतिपाती, ततः परमप्रतिपात्येव, लोकमात्रादाववधिमाने प्रतिपादिते प्रसङ्गतः 10 પ્રતિપાત્યપ્રતિપતિસ્વરૂપમોનમઃોપાયેતિ થાર્થ: રૂા.
અંગુલનો અસંખ્યાતભાગમાત્ર જાણવું. આ જઘન્યાવમિત્ર પ્રમાણ ઉત્પત્તિ સમયે પૂર્વભવસંબંધિ અવધિને આશ્રયી જાણવું (કોઈક સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વભવથી અવધિને લઈને દેવભવમાં ઉત્પન્ન થાય ત્યારે તેને ઉત્પત્તિસમયે અપર્યાપ્તાવસ્થામાં સર્વજઘન્યાવધિ સંભવે છે). ગા.નં. ૫૧માં
“સંભિલોકનાડીને...” સૂત્ર દ્વારા ઉત્કૃષ્ટાવધિક્ષેત્ર બતાવી જ દીધું હોવાથી વધુ વિસ્તારથી સર્યું 15 પરા,
અવતરણિકા : હવે જેઓને આ અવધિ સર્વોત્કૃષ્ટાદિભેદથી ભિન્ન હોય છે તેઓને બતાવે છે, અર્થાત કોને સર્વોત્કૃષ્ટ, કોને જઘન્યાવધિ હોય છે ? તે બતાવે છે છે
ગાથાર્થ : મનુષ્યમાં ઉત્કૃષ્ટ તથા મનુષ્ય-તિર્યંચમાં જઘન્યાવધિ હોય છે. લોકમાત્ર ઉત્કૃષ્ટઅવધિ પ્રતિપાતી હોય છે અને તેનાથી ઉપરનું અવધિ અપ્રતિપાતી હોય છે. 20 ટીકાર્થ : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ઉત્કૃષ્ટ–અવધિ માત્ર મનુષ્યોમાં જ હોય છે પણ
દેવાદિમાં નહીં. તથા મનુષ્ય–તિર્યંચમાં જ જઘન્યાવધિ હોય છે, દેવનારકમાં નહીં. તેમાં લોકમાત્ર એવો જ ઉત્કૃષ્ટાવધિ પ્રતિપાતી હોય છે. (એટલે કે આવ્યા પછી જઈ શકે) તેનાથી ઉપરનું અલોકને જોનાર અવધિ અપ્રતિપાતી હોય છે.
(શંકા : અહીં ક્ષેત્રના પરિમાણની વાત ચાલી રહી છે, તેમાં પ્રતિપાતી – અપ્રતિપાતીનું 25 નિરૂપણ શા માટે કર્યું ?).
સમાધાન : અવધિનું લોકપ્રમાણ માન પ્રતિપાદન કરવા સાથે પ્રસંગથી પ્રતિપાતીઅપ્રતિપાતીનાં સ્વરૂપનું કથન કરવામાં કોઈ દોષ નથી. (અવધિનું લોકપ્રમાણ ક્ષેત્ર બતાવ્યું, ત્યારે એ યાદ આવે કે લોકપ્રમાણ અવધિ, પ્રતિપાતી હોય અને ઉપરનું અપ્રતિપાતી હોય, તો તે સાથે જ કહી દે, એ પ્રસંગ છે અને પ્રાસંગિક વાત કરવામાં કોઇ દોષ નથી.) //પ૩ll.
४९. तथा च देवानां सर्वजघन्यावधिनिषेधेऽपि न क्षतिः, भवप्रत्ययावधेः पश्चाद्भावात्, तस्य चोक्तमानत्वात् । ५०. भवगुणप्रत्ययसाधारणोऽवधिरिति । ५१. स्मृतस्योपेक्षानहत्वं हि प्रसङ्गत्वं । ५२. विनेयानां बोधविशेषोत्पादनात् प्रस्तुतेऽवधिमाने । * कृत्य + तान्दर्श ★ तेरिच्छिएसु य जहण्णोपडिवाई + जघन्यतः।
30