________________
જઘન્યાદિ અવધિના આકારા (નિ. ૫૪-૫૫) દર ૧૨૧ उक्त क्षेत्रपरिमाणद्वारं, साम्प्रतं संस्थानद्वारं व्याचिख्यासयेदमाह -
थिबुयायार जहण्णो, वट्टो उक्कोसमायओ किंची।
अजहण्णमणुक्कोसो य खित्तओ णेगसंठाणो ॥५४॥ व्याख्या – “स्तिबुक' उदकबिन्दुः तस्येवाकारो यस्यासौ स्तिबुकाकारः, जघन्योऽवधिः । तमेव स्पष्टयन्नाह – 'वृत्तः' सर्वतो वृत्त इत्यर्थः, पनकक्षेत्रस्य वर्तुलत्वात् । तथा उत्कृष्ट आयतः 5 प्रदीर्घः ‘किञ्चित्' मनाक् वह्निजीवश्रेणिपरिक्षेपस्य स्वदेहानुवृत्तित्वात्, तथा 'अजघन्योत्कृष्टश्च' न जघन्यो नाप्युत्कृष्टः अजघन्योत्कृष्ट इति । चशब्दोऽवधारणे, अजघन्योत्कृष्ट एव, क्षेत्रतोऽनेकसंस्थानः' अनेकानि संस्थानानि यस्यासावनेकसंस्थान इति गाथार्थः ॥५४॥ एवं तावज्जघन्येतरावधिसंस्थानमभिहितं, साम्प्रतं विमध्यमावधिसंस्थानाभिधित्सयाऽऽह -
तैप्पागारे १ पल्लग २ पडहग ४ झल्लरि ४ मुइंग ५ पुप्फ ६ जवे ७। 10
‘तिरियमणुएसु ओही, नाणाविहसंठिओ भणिओ ॥५५॥ व्याख्या – 'तप्रः' उडुपकः तस्येवाकारो यस्यासौ तप्राकारः, तथा पल्लको नाम लाटदेशे અવતરણિકા : ક્ષેત્રપરિમાણદ્વાર કહ્યું. હવે સંસ્થાન = આકારદ્વાર બતાવે છે ?
ગાથાર્થ : જઘન્ય અવધિ તિબુકાકારવાળું ગોળ હોય છે. ઉત્કૃષ્ટવધિ કંઈક લાંબુ હોય છે. અને અજઘન્ય–ઉત્કૃષ્ટાવધિ ક્ષેત્રથી અનેક આકારવાળું હોય છે.
15 ટીકાર્થ : સ્ટિબુક એટલે પાણીનું ટીપું, તેના જેવો આકાર છે જેનો તે સ્તિબુકાકારવાળું જઘન્યાવધિ હોય છે, અર્થાત ચારેબાજુથી ગોળ હોય છે, કારણ કે જઘન્યાવધિમાં પૂર્વોક્ત પનકનું ક્ષેત્ર દેખાય છે જે ગોળ હોય છે. તથા ઉત્કૃષ્ટાવધિ કંઈક દીર્ઘ હોય છે કારણ કે અગ્નિના જીવોની શ્રેણિનો પરિક્ષેપ (ભ્રમણ) એ અવધિવાળાના દેહના અનુસાર હોય છે અર્થાત્ અવધિવાળા જીવના દેહથી ચારેબાજુ આ શ્રેણિ ભમાવતી કંઈક આવા આકારનું ક્ષેત્ર પ્રાપ્ત થાય 20 છે. (કારણ કે એક જ સ્થળેથી અગ્નિજીવોની સૂચિ ભમાવવાની હોય તો ગોળ બને, પણ વચ્ચે અવધિજ્ઞાનીનું શરીર હોય છે અને તેના છેડાથી સૂચિ ભમાવવાની હોવાથી કંઈક લાંબુ લંબગોળ બને છે.) જે જઘન્ય કે ઉત્કૃષ્ટ નથી તેવું અજઘન્યોત્કૃષ્ટાવધિ જ ક્ષેત્રથી અનેક આકારવાળું હોય छ. ॥५४॥
અવતરણિકા : આમ જઘન્ય-ઉત્કૃષ્ટાવધિસંસ્થાને કહ્યું. હવે મધ્યમાવધિસંસ્થાન કહે છે थार्थ : ता२,
५ २, ५३४२, सरी- १२, मृ॥१२, पुष्पयंगेरीઆકાર, જવાકાર તથા મનુષ્ય, તિર્યંચમાં જુદા જુદા આકારે અવધિ હોય છે.
५३. पदैकदेशे पदसमुदायोपचारात् जीवदेहेति, अन्यथा पञ्चमस्यानादेशस्याभ्युपगमापत्तेः, न चैवं स्वदेहेत्यनेन विरोधोऽपि । * नेरड्य १ भवण २ वणयर ३ जोइस ४ कप्पालयाण ५ मोहिस्स। गेविज्ज ६ णुत्तराण ७ य, हुतागिइओ जहासखं ॥१॥भवणवइवणयराणं उर्दूबहुओ अहोऽवसेसाणं । नारयजोइसिआणं, 30 तिरिअं ओरालिओ चित्तो ॥२॥(भाष्यकृत्कृते अव्याख्याते)