________________
૨૬૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૧) विसंवयंतेण चरणं, चरणेण मोक्खो, मोक्खाभावे दिक्खा णिरत्थिआ । अह पुण जीवलक्खणेण जीवं परूवेड. अजीवलक्खणेणं अजीवं. तो अणओगो, तस्स य कज्जसिद्धी भवतित्ति, अविगलो अत्थावगमो, ततो चरणवुड्डी, ततो मोक्खोत्ति । एस पढमदिट्ठतो ॥१॥
क्षेत्राननुयोगानुयोगयोः कुब्जोदाहरणम्-पँइट्ठाणे णगरे सालिवाहणो राया, सो वरिसे वरिसे 5 भरुयच्छे नरवाहणं रोहेति, जाहे वरिसारत्तो पत्तो ताहे सयं णगरं पडिजाति, एवं कालो वच्चति,
अण्णया तेण रण्णा रोहएणं गएल्लएणं अत्थाणमंडवियाए णिच्छूढं, तस्स य पडिग्गहधारिणी खुज्जा, अपरिभोगा एसा भूमी, णूणं राया जातुकामो, तीसे य राउलओ जाणसालिओ परिचिओ, ताए तस्स सिटुं, सो पए जाणगाणि पमक्खित्ता पयट्टावियाणि य, तं दट्ठण सेसओ खंधावारो
છે, અને મોક્ષાભાવમાં લીધેલી દીક્ષા પણ નિરર્થક થાય છે. હવે જો જીવના લક્ષણવડે જીવની 10 પ્રરૂપણા અને અજીવના લક્ષણ વડે અજીવની પ્રરૂપણા કરે તો તે અનુયોગ કહેવાય. અને
તેથી કાર્યની સિદ્ધિ થાય છે. તથા સારી રીતે સંપૂર્ણ બોધ થાય છે, તેથી ચારિત્રની વૃદ્ધિ અને તેથી મોક્ષ થાય છે (માટે જે રીતે અનુયોગ સંભવે તે રીતે પ્રરૂપણા કરવી જોઈએ.) આ પ્રથમ દૃષ્ટાંત થયું.
(ર) ક્ષેત્રના અનનુયોગ–અનુયોગમાં કુષ્કાનું ઉદાહરણ બતાવે છે – પ્રતિષ્ઠાન નામના 15 નગરમાં શાલિવાહન રાજા છે. તે દરવર્ષે ભૃગુકચ્છમાં રહેતા નરવાહન રાજાને રોધ છે (ઘેરો
ઘાલે છે) અને જયારે વર્ષાકાળનો પ્રારંભ થાય છે ત્યારે શાલિવાહન રાજા પોતાના નગરમાં પાછો ફરે છે. આ રીતે કાળ પસાર થાય છે. એકવાર નરવાહન રાજાના રાજ્ય ઉપર ઘેરો નાંખીને રહેલા શાલિવાહન રાજાએ (કફદાનીમાં યૂકવાના બદલે) સભામંડપમાં યૂક્યું. આ
પ્રસંગ કફદાનીને ધારણ કરનાર તેની કુન્નાદાસીએ જોયો અને વિચાર્યું કે રાજા હવે અહીં રહેવા 20 માંગતો નથી માટે જ કફદાનીમાં યૂકવાને બદલે જમીન ઉપર થૂકે છે. તેથી આ ભૂમિ અપરિભોગ્ય છે. નક્કી રાજા જવાની ઇચ્છાવાળો છે.
તે કુબ્બારાસીને રાજકુલનો યાનશાલિક (વાહનનો અધિકારી) પરિચિત હતો. તેણીએ તેને આ પ્રસંગની વાત કરી. તેથી યાનશાલિકે વહેલી સવારે વાહનોને પ્રમાર્જન કરી પ્રવર્તાવ્યા. (પોતાના નગર તરફ રવાના કર્યા). યાનશાલિકને જોઈ શેષ રૂંધાવાર સૈન્ય પણે તેની પાછળ
८३. विसंवदता चारित्रं (विसंवदति), चरणेन मोक्षः, मोक्षाभावे दीक्षा निरर्थिका । अथ पुनर्जीवलक्षणेन जीवं प्ररूपयति, अजीवलक्षणेन अजीवं, ततोऽनुयोगः, तस्य च कार्यस्य सिद्धिर्भवति इति अविकलोऽर्थावगमस्ततश्चरणवृद्धिः, ततो मोक्ष इति, एषः प्रथमदृष्टान्तः । ८४. प्रतिष्ठाने नगरे शालिवाहनो राजा, स वर्षे वर्षे भृगुकच्छे नरवाहनं रुणद्धि, यदा च वर्षारात्रः प्राप्तो ( भवेत् ) तदा स्वकं
नगरं प्रतियाति, एवं कालो व्रजति, अन्यदा तेन राज्ञा रोधकेन (रोद्धं) गतेन आस्थानमण्डपिकायां 30 निष्ठ्यूतं, तस्य च प्रतिग्रहधारिणी कुब्जा, अपरिभोगा एषा भूमिः, नूनं राजा यातुकामः, तस्याश्च
राजकुलगो यानशालिकः परिचितः, तया तस्मै शिष्टं, स प्रगे यानानि प्रमाष्टर्य प्रवर्तितवान् तं दृष्ट्वा शेषः स्कन्धावार: