Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 351
________________ 5 10 15 20 25 30 आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर ( भाग - १ ) व्याख्या - नव धनुः शतानि प्रथमः अष्टौ च सप्त अर्धसप्तमानि षड् च अर्धषष्ठानि पञ्च शतानि पञ्चविंशति, अन्ये पठन्ति - पञ्चशतानि विंशत्यधिकानि, यथासंख्यं विमलवाहनादीनामिदं प्रमाणं द्रष्टव्यं इति गाथार्थः ॥ १५६ ॥ ३२८ • गतं प्रमाणद्वारं, इदानीं कुलकरसंहननसंस्थानप्रतिपादनायाहवज्जरिसहसंघयणा समचउरंसा य हुंति संठाणे । aviपि य वच्छामि पत्तेयं जस्स जो आसी ॥१५७॥ गमनिका - वज्रऋषभसंहननाः सर्व एव समचतुरस्त्राश्च भवन्ति 'संस्थाने' इति संस्थानविषये निरूप्यमाणा इति, वर्णद्वारसंबन्धाभिधानायाह - वर्णमपि च वक्ष्ये प्रत्येकं यस्य य आसीदिति गाथार्थः ॥१५७॥ चक्खु जसमं च पसेणइअं एए पिअंगुवण्णाभा । अभिचंदो ससिगोरो निम्मलकणगप्पभा सेसा ॥ १५८ ॥ गमनिका-चक्षुष्मान् यशस्वी च प्रसेनजिच्चैते प्रियङ्गुवर्णाभाः अभिचन्द्रः शशिगौरः निर्मलकनकप्रभाः शेषा:- विमलवाहनादयः, भावार्थ: सुगम एव, नवरं निर्मलकनकवत् प्रभाछाया येषां ते तथाविधा इति गाथार्थः || १५८ ।। गतं वर्णद्वारं, स्त्रीद्वारव्याचिख्यासयाऽऽह चंदजसचंदकंता सुरूव पडिरूव चक्खुकता य । ધનુષની કાયા હતી. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. કેટલાક આચાર્યો કહે છે કે સાતમાને પાંચસો વીસ ધનુષ પ્રમાણ કાયા હતી. આ પ્રમાણે વિમલવાહન વિ. ના શરીરનું પ્રમાણ જાણવું. ૧૫૬॥ અવતરણિકા : હવે કુલકરના સંઘયણ અને સંસ્થાનદ્વાર બતાવે છે ≠ ગાથાર્થ : સાતે મુલકરો વ્રજઋષભસંઘયણવાળા અને સંસ્થાન તરીકે સમચતુરસસંસ્થાન વાળા હોય છે. વર્ણની બાબતમાં જેનો જે વર્ણ હતો તે હવે અમે કહીશું. ટીકાર્થ : વ્રજઋષભસંઘયણવાળા અને સમચતુરસસંસ્થાનવાળા સાતે કુલકરો હતાં. હવે વર્ણદ્વા૨નો સંબંધ જોડવા કહે છે કે “જેનો જે વર્ણ હતો તે દરેકના વર્ણોને હું કહીશ. ||૧૫૭ ગાથાર્થ : ચક્ષુષ્માન્, યશસ્વી અને પ્રસેનજિત્ એ ત્રણે પ્રિયંગુવર્ણજેવી આભા(કાંતિ) વાળા હતાં. અભિચંદ્ર ચંદ્રસમાન ગૌરવર્ણવાળા હતાં, અને શેષ કુલકરો નિર્મલસુવર્ણની પ્રભાવાળા हता. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. પરંતુ-નિર્મલ સુવર્ણ જેવી છાયા છે જેમની તે નિર્મલકનકપ્રભાવાળા એ પ્રમાણે સમાસ જાણવો. ૧૫૮ અવતરણિકા : વર્ણદ્વાર પૂર્ણ થયું. હવે સ્ત્રીદ્વાર બતાવે છે गाथार्थ : चंद्रयशा, यंद्रांता, सुरुपा, प्रतिरुपा, यक्षुअंता, श्रीमंता अने भरुहेवी से + पञ्चविंशतिश्च । ०प्यमाणे ।

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390