Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 358
________________ 10 શેષ દંડનીતિઓ માણવકનિધિમાંથી (નિ. ૧૬૯) રૌ ૩૩૫ द्वितीययेत्यतोऽभिनवा सेति, सा च मकाराख्या, तथा पञ्चमषष्ठयोः, सप्तमस्य तृतीयैव अभिनवा-धिक्काराख्या, एताश्च तिस्रो लघुमध्यमोत्कृष्टापराधगोचराः खल्ववसेया इति गाथार्थः ii૬૮! सेसा उ दंडनीई माणवगनिहीओ होति भरहस्स । उसभस्स गिहावासे असक्कओ आसि आहारो ॥१६९॥ गमनिका-शेषा तु दण्डनीति: माणवकनिधेर्भवति भरतस्य, वर्तमानक्रियाभिधानं इह क्षेत्रे सर्वावसर्पिणीस्थितिप्रदर्शनार्थं, अन्यास्वप्यतीतासु एष्यासु चावसर्पिणीषु अयमेव न्यायः प्रायो नीत्युपाद इति, तस्य च भरतस्य पिता ऋषभनाथः, तस्य च ऋषभस्य गृहवासे असंस्कृत आसीदाहार:-स्वभावसंपन्न एवेति, तस्य हि देवेन्द्रादेशाद्देवाः देवकुरूत्तरकुरुक्षेत्रयोः स्वादूनि फलानि क्षीरोदाच्चोदकमपनीतवन्त इति गाथार्थः ॥१६९॥ इयं मूलनियुक्तिगाथा, एनामेव भाष्यकृद् व्याख्यानयन्नाह - परिभासणा उ पढमा मंडलिबंधंमि होइ बीया उ। चारग छविछेआई भरहस्स चउव्विहा नीई ॥३॥" (भाष्यम्) गमनिका-यदुक्तं 'शेषा तु दण्डनीतिर्माणवकनिधेर्भवति भरतस्य' सेयं-परिभाषणा तु વડે જ દંડ કરતા અને મોટા અપરાધ કરનારને આ બીજી દંડનીતિવડે દંડ કરતા. તેથી તે વખતે 15 આ બીજી દંડનીતિ નવી કહેવાતી હતી અને તે બીજી દંડનીતિ મકાર નામની હતી. પાંચમાછઠ્ઠા અને સાતમાને ત્રીજી નવી ધિક્કારનામની દંડનીતિ હતી. આ ત્રણે દંડનીતિઓ અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અપરાધને વિષે પ્રવર્તી. II૧૬૮ ગાથાર્થ : શેષ દંડનીતિઓ ભરત મહારાજાના માણવકનિધિમાંથી થઈ છે. ઋષભસ્વામીને ગૃહવાસમાં અસંસ્કૃત આહાર હતો. 20 ટીકાર્થ : શેષ દંડનીતિઓ ભરતને માણવકનિધિમાંથી હોય છે અર્થાત્ આ નિધિમાંથી દંડનીતિઓ પ્રાપ્ત થાય છે. અહીં વર્તમાનકાળનો પ્રયોગ જે કર્યો છે તે આ ભરતક્ષેત્રમાં સર્વ અવસર્પિણીની સ્થિતિ બતાવવા કર્યો છે. અર્થાત્ ભૂત–ભવિષ્યની સર્વ અવસર્પિણીમાં નીતિની ઉત્પત્તિનો આ જ ન્યાય વિધિ છે. તે ભરતના પિતા ઋષભનાથ હતા. તે ઋષભને ગૃહવાસમાં અસંસ્કૃત (રાંધ્યા વિનાનો) આહાર હતો, કારણ કે ઇન્દ્રના આદેશથી દેવો દેવકુ- 25 ઉત્તરકુરુક્ષેત્રમાંથી સ્વાદિષ્ટ ફળો અને શીરોદધિમાંથી પાણી લાવતા હતા. ll૧૬ો અવતરણિકા: ઉપરોક્ત ગાથા મૂલનિર્યુક્તિગાથા છે. હવે તેનું ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે ? ગાથાર્થ : પ્રથમ દંડનીતિ પરિભાષણા હતી, બીજી મંડળીબંધ, ત્રીજી ચારક અને ચોથી છવિચ્છેદ, આ ચાર પ્રકારની ભરતની દંડનીતિ હતી. ટીકાર્થ : પૂર્વે કહ્યું “શેષ દંડનીતિઓ ભરતને માણવકનિધિમાંથી હોય છે” તે શેષ દંડનીતિઓ 30 * માર્ગારેT વ્યાયાના: મૂનવં તન્ન પાશ્ચાત્યાત્વિના નિર્વ:, મૂત્રમાર્ગo | * बंधोमि । + मूलभाष्यगाथेति नियुक्तिपुस्तके ।

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390