Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 356
________________ 10 કુલકર તરીકેનો કાળ અને પરભવગતિ (નિ. ૧૬૪-૧૬૫) ૩૩૩ વિનાનીહતિ થાર્થ: I૬રા अमुमेवार्थं प्रचिकटयिषुराह पढमो य कुमारत्ते भागो चरमो य वुड्डभावंमि । ते पयणुपिज्जदोसा सव्वे देवेसु उववण्णा ॥१६४॥ गमनिका-तेषां दशानां भागानां प्रथमः कुमारत्वे गृह्यते, भागः चरमश्च वृद्धभाग इति, शेषा 5 मध्यमा अष्टौ भागाः कुलकरभागा इति, अत एवोक्तं 'मध्यमाष्टत्रिभागे' इति मध्यमाश्च ते अष्टौ च मध्यमाष्टौ त एव च त्रिभागस्तस्मिन् कुलकरकालं विजानीहि, गतं भागद्वारं, उपपातद्वारमुच्यतेते प्रतनुप्रेमद्वेषाः, प्रेम रागे वर्त्तते, द्वेषस्तु प्रसिद्ध एव, सर्वे विमलवाहनादयो देवेषु उपपन्ना इति થાર્થ: ૨૬૪ न ज्ञायते केषु देवेषु उपपन्ना इति, अत आह दो चेव सुवण्णेसुं उँदहिकुमारेसु हुंति दो चेव । दो दीवकुमारेसुं एगो नागेसु उववण्णो ॥१६५॥ गमनिका-द्वावेव सुपर्णेषु देवेषु उदधिकुमारेषु भवतः द्वावेव द्वौ द्वीपकुमारेषु एको नागेषु उपपन्नः, यथासंख्यमयं विमलवाहनादीनामुपपात इति गाथार्थः ॥१६५॥ મધ્યમ આઠભાગરૂપ ત્રીજો ભાગ કુલકર તરીકેનો કાળ જાણવો. /૧૬all અવતરણિકા : આ જ અર્થને પ્રગટ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ : તે દશભાગમાંથી પ્રથમ ભાગ કુમારાવસ્થાનો અને છેલ્લોભાગ વૃદ્ધાવસ્થાનો હોય છે. તે પાતળા રાગ–ષવાળા સર્વકુલકરો દેવગતિમાં ઉત્પન થયા. ટીકાર્થ : તે દશભાગોમાંથી પ્રથમ ભાગ કુમારપણાનો ગ્રહણ કરાય છે. અને છેલ્લોભાગ વૃદ્ધભાવનો જાણવો. શેષ મધ્યમ આઠભાગો કુલકરભાગો જાણવા. આથી જ પૂર્વની ગાથામાં 20. કહ્યું “મધ્યમ આઠભાગરૂપ ત્રીજો ભાગ” અર્થાત્ મધ્યમ એવા જે આઠભાગ તે મધ્યમ આઠ ભાગ, અને તે રૂપ ત્રીજો ભાગ, તે ત્રીજાભાગમાં કુલકરકાળ જાણવો. ભાગદ્વાર પૂર્ણ થયું. હવે ઉપપાતદ્વાર કહેવાય છે– પાતળા છે રાગદ્વેષ જેના એવા તે વિમલવાહન વિગેરે કુલકરો દેવગતિમાં ઉત્પન્ન થયા. અહીં પ્રેમ એટલે રાગ તથા વૈષ એ પ્રસિદ્ધ જ છે. ll૧૬૪ અવતરણિકા : શંકા : કયા કયા દેવલોકમાં તે ઉત્પન્ન થયા છે ? તે જણાતું નથી માટે 25 તે કહે છે ; ગાથાર્થ : (ક્રમે કરીને) બે કુલકરો સુવર્ણ કુમારમાં, બે ઉદધિકુમારમાં, બે દીપકુમારમાં અને એક નાગકુમારમાં ઉત્પન્ન થયા. ટીકાર્થ : વિમલવાહન અને ચક્ષુખાનું સુવર્ણકુમારમાં (ભવનપતિનો એક પ્રકાર), યશસ્વી અને અભિચંદ્ર ઉદધિકુમારમાં, પ્રસેનજિત્ અને મરુદેવ દ્વીપકુમારમાં, અને નાભિ નાગકુમારમાં 30 ઉત્પન્ન થયા. (ટૂંકમાં સાતે કુલકરો ભવનપતિનિકાયમાં ઉત્પન્ન થયા.) ૧૬પો * ૦માd | # ૧૦ 15.

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390