Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
View full book text
________________
૩૩૪ નો આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) इदानीं तत्स्त्रीणां हस्तिनां चोपपातमभिधित्सुराह
हत्थी छच्चित्थीओ नागकुमारेसु हुंति उववण्णा ।
एगा सिद्धि पत्ता मरुदेवी नाभिणो पत्ती ॥१६६॥
गमनिका-हस्तिनः षट् स्त्रियश्चन्द्रयशाद्या नागकुमारेषु भवन्ति उपपन्नाः, अन्ये तु 5 प्रतिपादयन्ति-एक एव हस्ती षट् स्त्रियो नागेषु उपपन्नाः, शेषैर्नाधिकार इति, एका सप्तमी सिद्धि प्राप्ता मरुदेवी नाभे: पत्नीति गाथार्थः ॥१६६॥ उक्तमुपपातद्वारं, अधुना नीतिद्वारप्रतिपादनायाह
इक्कारे मक्कारे धिक्कारे चेव दंडनीईओ ।
वुच्छं तासि विसेसं जहक्कम आणुपुव्वीए ॥१६७।। 10 નમન-: મધ: ધિર્વે 3નીતો વર્નન્ત, વચ્ચે તાલ વિષે યથા-" ___ या यस्येति, आनुपूर्व्या-परिपाट्यति गाथार्थः ॥१६७॥
पढमबीयाण पढमा तइयचउत्थाण अभिनवा बीया ।
पंचमछट्ठस्स य सत्तमस्स तइया अभिनवा उ ॥१६८॥ गमनिका-प्रथमद्वितीययो:-कुलकरयोः प्रथमा दण्डनीति:-हक्काराख्या, तृतीयचतुर्थ15 योरभिनवा द्वितीया, एतदुक्तं भवति-स्वल्पापराधिनः प्रथमया दण्डः क्रियते, महदपराधिनो
અવતરણિકા : હવે કુલકરોની પત્નીઓનો અને હાથીઓનો ઉપપાત બતાવે છે કે
ગાથાર્થ : હાથીઓ અને પ્રથમ છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થયા નાભિકુલકરની પત્ની મરુદેવી સિદ્ધિને પામી.
ટીકાર્થ : સર્વ હાથીઓ અને ચંદ્રયશાદિ છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થયા. કેટલાક 20 આચાર્યો કહે છે કે “એક જ હાથી અને છ સ્ત્રીઓનો નાગકુમારમાં ઉપપાત થયો. શેષ હાથીઓ
વડે અહીં અધિકાર નથી” (અર્થાત્ શેષ હાથીઓનું કથન કર્યું નથી) સાતમી નાભિની પત્ની મરુદેવી સિદ્ધિને પામી. /૧૬૬રી
અવતરણિકા : હવે નીતિદ્વાર બતાવે છે કે
ગાથાર્થ : હક્કાર, મક્કાર અને ધિક્કાર એ દંડનીતિઓ છે. તે દંડનીતિઓના વિશેષને 25 યથાક્રમે આનુપૂર્વીથી કહીશ.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ૧૬૭ી તે નીતિઓમાં જે વિશેષ છે તે કહેશે, અર્થાત્ જે કુલકરની જે નીતિ હતી, તે આનુપૂર્વીથી ક્રમશઃ બતાવશે.
ગાથાર્થ : પહેલા–બીજા કુલકરને પ્રથમ, ત્રીજાચોથાને અભિનવ–બીજી, પાંચમાં – છઠ્ઠા અને સાતમાને અભિનવ ત્રીજી દંડનીતિ હતી. 30
ટીકાર્થ : પ્રથમ અને બીજા કુલકરને (હકારનામની) પ્રથમ દંડનીતિ હતી. ત્રીજા–ચોથાને - નવી બીજી દંડનીતિ હતી, અર્થાત્ અલ્પ અપરાધ કરનારને ત્રીજા–ચોથા કુલકરો પ્રથમ દંડનીતિ
* શ્રવં !

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390