Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 349
________________ ૩૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) "तेसिं च जातीसरणं जायं, ताहे कालदोसेण ते रुक्खा परिहायंति मैत्तंगा भिंगंगा तुडियं च चित्तगा (य) चित्तरसा । गेहागारा अणियणा सत्तमया कप्परुक्खत्ति ॥ १ ॥ तेसु परिहायंतेसु कसाया उप्पण्णा - इमं मम मा एत्थ कोइ अण्णो अल्लियउत्ति भणितुं 5 पयत्ता, जो ममीकयं अल्लियइ तेण कसाइज्जंति, गेण्हणे अ संखडंति, ततो तेहिं चिंतितं किंचि अधिपतिं ठवेमो जो ववत्थाओ ठवेति, ताहे तेहिं सो विमलवाहणो एस अम्हेहिंतो अहितोत्ति ठवितो, ताहे तेण तेसिं रुक्खा विरिक्का, भणिया य-जो तुब्भं एयं मेरं अतिक्कमति तं मम हिज्जहत्ति, अहं से दंडं करिहामि, सोऽवि किह जाणति ?, जाइस्सरो तं वणियत्तं सरति, ताहे सिं जो कोइ अवरज्झइ सो तस्स कहिज्जइ, ताहे सो तेसिं दंडं ठवेति, को पुण दंडो ?, हक्कारो, 10 કહી યુગલિકનું ‘વિમલવાહન” નામ કરાયું. તે યુગલિક અને હાથીને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે કાળના દોષથી આ સાત કલ્પવૃક્ષો ઓછા થવા લાગ્યા → મત્તાંગા, ભૃગાંગા, ત્રુટિતાંગા, ચિત્રાંગા, ચિત્રરસા, ગૃહકારા અને અનગ્ના આ સાત કલ્પવૃક્ષોના નામ જાણવા ||૧|| આ કલ્પવૃક્ષો ઓછા થતાં કષાયો વૃદ્ધિ પામ્યા. અને લોકો “આ મારું છે કોઈ અન્ય વ્યક્તિએ એને અડવું નહીં.” આ પ્રમાણે બોલવા લાગ્યાં. એ રીતે પોતાના કરાયેલ વૃક્ષને જે 15 અડે તેની સાથે કષાય કરતા અને કોઈ વસ્તુ લઈ લે તો ઝઘડા પણ કરતા. તેથી લોકોએ વિચાર્યું કે “કોઈ અધિપતિ સ્થાપીએ જેથી તે વ્યવસ્થા સ્થાપિત કરે.' ત્યારે લોકોએ “આ વિમલવાહન આપણા કરતાં વિશિષ્ટ છે” એમ વિચારી વિમલવાહનને સ્થાપિત કર્યો. જેથી વિમલવાહને લોકોને વૃક્ષોના ભાગ પાડી આપ્યા અને કહ્યું “તમારી આ મર્યાદાને જે ઓળંગે તે મને કહેવો (અર્થાત્ તેને મારી પાસે લાવવો) જેથી હું દંડ કરીશ. 20 25 30 - વિમલવાહન દંડ કરવાનું કેવી રીતે જાણતો હતો ? (કારણ કે તે વખતે દંડનીતિ નહોતી તેનો ઉત્તર આપે છે કે “તેને જાતિસ્મરણ થયું હતું. તેમાં તેણે પોતાનું પૂર્વભવસંબંધી વાણિયાપણું સ્મરણ કર્યું હતું. તેથી વિમલવાહન દંડનીતિ જાણતો હતો. આ રીતે લોકોને વૃક્ષો વિભાજિત કર્યા પછી લોકોમાંથી જે કોઈ અપરાધ કરતું, તેને વિમલવાહન પાસે લાવવામાં આવતો. તે તેને દંડ કરતો. કયો દંડ કરતો ? હકાર અર્થાત્ હા ! આ તમે ઘણું ખોટું કર્યું.” આ પ્રમાણે ४९. तयोश्च जातिस्मरणं जातं, तदा कालदोषेण ते वृक्षाः परिहीयन्ते, तद्यथा - मत्ताङ्ग भृङ्गाङ्गास्त्रुटिताङ्गाचित्राङ्गाश्चिरसाः । गृहाकारा अनग्नाः सप्तमकाः कल्पवृक्षा इति ॥ १॥ तेषु परिहीयमाणेषु कषाया उत्पन्ना, इदं मम मा अत्र कोऽप्यन्यो लगीत् इति भणितुं प्रवृत्ताः, यो ममीकृतं लगति तेन कषायन्ते, ग्रहणे च क्लिश्नन्ति ( संखण्डयन्ति ), ततस्तैश्चिन्तितं कमपि अधिपतिं स्थापयामो यो व्यवस्थाः स्थापयति, तदा तैः स विमलवाहन एषोऽस्मभ्यमधिक इति स्थापितः, तदा तेन तेभ्यो वृक्षा विभक्ताः, भणिताश्च-यो युष्माकं एतां मर्यादां अतिक्रामति तं मह्यं कथयेत, अहं तस्य दण्डं करिष्यामि, सोऽपि कथं जानीते ?, जातिस्मरस्तद् वणिकत्वं स्मरति, तदा तेषां यः कश्चिदपराध्यति स तस्मै कथ्यते, तदा स तस्य दण्डं સ્થાપયતિ, : પુનર્ર≤: ?, હાાર:- A ã૦ ૫૦ ૫ * ચિત્તું ! + અહં ટૂંકું વત્તેમિ ।

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390