Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 352
________________ दुसरोनी स्त्रीखोना नामाहि (नि. १५८ - १६० ) 龍 ૩૨૯ सिरिकता मरुदेवी कुलगरपत्तीण नामाई ॥१५९॥ गमनिका—चन्द्रयशाः चन्द्रकान्ता सुरूपा प्रतिरूपा चक्षुः कान्ता च श्रीकान्ता मरुदेवी कुलकरपत्नीना नामानीति गाथार्थः ॥ १५९ ॥ एताश्च संहननादिभिः कुलकरतुल्या एव द्रष्टव्याः, यत आह संघयणं संठाणं उच्चत्तं चेव कुलगरेहि समं । वण्णेण एगवण्णा सव्वाओ पियंगुवण्णाओ ॥ १६०॥ गमनिका—संहननं संस्थानं उच्चैस्त्वं चैव कुलकरैः - आत्मीयैः, समं- अनुरूपं आसां प्रस्तुतस्त्रीणामिति, किंतु प्रमाणेन ईषन्यूना इति संप्रदायः, तथापि ईषन्यूनत्वान्न भेदाभिधानमिति, वर्णेन एकवर्णाः सर्वाः प्रियङ्गुवर्णा इति गाथार्थः ॥ १६०॥ स्त्रीद्वारं गतं इदानीं आयुर्द्वारम् - ટીકાર્થ : સંઘયણ – સંસ્થાન અને ઊંચાઈ પોતપોતાના કુલકરો જેટલી જ પત્નીઓની જાણવી. પરંતુ ઊંચાઈમાં કંઈક ન્યૂન જાણવી એવો સંપ્રદાય (પરંપરા) છે, છતાં થોડું જ ન્યૂન હોવાથી સૂત્રકારે પ્રમાણ જુદું બતાવ્યું નથી. વર્ણથી સર્વ સ્ત્રીઓ એક જ પ્રિયંગુવર્ણવાળી હતી. ૧૬૦ 5 10 पलिओवमदसभाए पढमस्साडं तओ असंखिज्जा । ते आणुपुव्विीणा पुव्वा नाभिस्स संखेज्जा ॥ १६१॥ व्याख्या-पल्योपमदशभागः, 'प्रथमस्य' विमलवाहनस्य आयुरिति, ततः अन्येषां चक्षुष्मदादीनां असंख्येयानि, पूर्वाणीति योगः, तान्येवानुपूर्वीहीनानि नाभे: संख्येयान्यायुष्कमित्ययं गाथार्थः ॥१६१॥ अन्ये तु व्याचक्षते - पल्योपमदशभाग एव प्रथमस्यायुः ततो द्वितीयस्य असंख्येयाःકુલકરપત્નીઓના નામ છે. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જાણવો. ૧૫૯) આ બધી સ્ત્રીઓ સંઘયણ – સંસ્થાનાદિવડે કુલકર સમાન જ જાણવી, કારણ કે આગળ કહે છે કે ગાથાર્થ : સંઘયણ—સંસ્થાન અને ઊંચાઈ કુલકર સમાન ગણવી, સર્વ સ્ત્રીઓ વર્ણથી એક 20 ४ प्रियंगु (नास) वर्शवाणी भरावी. 15 અવતરણિકા : સ્ત્રીદ્વાર પૂર્ણ થયું. હવે આયુષ્યદ્વાર બતાવે છે ગાથાર્થ : પલ્યોપમના દસમા ભાગનું પ્રથમ વિમલવાહનનું આયુષ્ય હતું. ત્યાર પછી બીજાઓનું અસંખ્ય પૂર્વોનું આયુષ્ય અનુક્રમે ઘટતું ઘટતું નાભિકુલકરનું સંખ્યાત પૂર્વેનું આયુષ્ય જાણવું. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જાણવો. ।।૧૬૧॥ (પરંતુ એક પલ્યોપમના દશ ભાગ કરવા. તેમાં દશમા ભાગમાં જેટલો કાળ હોય તેટલું આયુષ્ય પ્રથમનું જાણવું.) કેટલાક આયાર્યો કહે છે પલ્યોપમના દશ ભાગ જેટલું પ્રથમકુલકરનું આયુષ્ય, બીજાનું પલ્યોપમના અસંખ્યભાગો ડે C ★ ० भागो। * या भागाः । 25

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390