Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 347
________________ 10 ૩૨૪ गमनिका - कुलकराणां पूर्वभवा वक्तव्याः, जन्म वक्तव्यं तथा नामानि प्रमाणानि तथा 5 संहननं वक्तव्यं, एवशब्दः पूरणार्थ:, तथा संस्थानं वक्तव्यं तथा वर्णाः प्रतिपादयितव्याः तथा स्त्रियो वक्तव्याः तथा आयुर्वक्तव्यं भागा वक्तव्याः - कस्मिन् वयोभागे कुलकराः संवृत्ता इति, भवनेषु उपपातः भवनोपपातः वक्तव्यः, भवनग्रहणं भवनपतिनिकायोपपातप्रदर्शनार्थं, तथा नीतिश्च या यस्य हकारादिलक्षणा सा वक्तव्येति गाथासमुदायार्थः, अवयवार्थं तु प्रतिद्वारं वक्ष्यति ॥१५२॥ तत्र प्रथमद्वारावयवार्थाभिधित्सयेदमाह 15 આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) इदानीं कुलकरवक्तव्यताभिधायिकां द्वारगाथां प्रतिपादयन्नाह - पुव्वभवजम्मनामं पमाण संघयणमेव संठाणं । aforfers भागा भवणोवाओ य णीई ॥ १५२ ॥ अवरविदेहे दो वणिय वयंसा माइ उज्जुए चेव । कालगया इह भरहे हत्थी मणुओ अ आयाया ॥१५३॥ दठ्ठे सिणेहकरणं गयमारुहणं च नामणिष्फत्ती । परिहाणि गेहि कलहो सामत्थण ( णं ) विनवण हति ॥ १५४ ॥ અવતરણિકા : હવે કુલકોની વતવ્યતાને કહેનારી દ્વારગાથાને બતાવે છે છ ગાથાર્થ : પૂર્વભવ–જન્મ—નામ—પ્રમાણ—સંઘયણ–સંસ્થાન–વર્ણ—સ્ત્રીઓ-આયુષ્ય— ભાગ—ભવનોપપાત અને નીતિ (કુલકરી સંબંધી આટલી વસ્તુઓ બતાવશે.) ટીકાર્થ : કુલકોનો પૂર્વભવ, જન્મ, નામ, પ્રમાણ, સંઘયણ, સંસ્થાન, વર્ણ, સ્ત્રીઓ, આયુષ્ય અને ભાગ કહેવા યોગ્ય છે. તેમાં ભાગ એટલે આયુષ્યનો કેટલો ભાગ કુલકર તરીકે રહ્યા, ભવનોને વિષે ઉપપાત તે ભવનોપપાત કહેવા યોગ્ય છે. અહીં ભવનનું ગ્રહણ 20 ભવનપતિનિકાયમાં કુલકરોની ઉત્પત્તિ થઈ તે બતાવવા કરેલ છે. તથા નીતિ એટલે જે કુલકરની જે હકારાદિ નીતિ (દંડ કરવાની પદ્ધતિ) હતી, તે કહેવા યોગ્ય છે. આ પ્રમાણે ગાયાનો અર્થ કહ્યો. વિસ્તારાર્થ દરેક દ્વારમાં બતાવશે. ૧૫૨ અવતરણિકા : તેમાં પ્રથમદ્વારરૂપ અવયવાર્થ કહે છે ગાથાર્થ : પશ્ચિમવિદેહમાં બે વેપારી મિત્ર હતા. તેમાં એક માયાવી અને બીજો સરળ 25 હતો. બંને મૃત્યુ પામી અહીં ભરતક્ષેત્રમાં એક હાથીરૂપે અને બીજો મનુષ્યરૂપે આવ્યો. (ઉત્પન્ન થયો.) ગાથાર્થ : પરસ્પર જોઈ સ્નેહ થયો, હાથી ઉપર આરોહણ થયું, અને નામની નિષ્પત્તિ થઈ, પરિહાનિ—વૃદ્વિ–કલહ–વિચારણા—વિજ્ઞાપના—હકાર નીતિ થઈ. ★ पुव्वभव कुलगराणं उसभजिणिंदस्स भरहरण्णो अ । इक्खागकुलुप्पत्ती णेयव्वा आणुपुवीए । 30 ( ગાયૈષા નિર્યુપુિસ્તઽવ્યાવ્રાતા ૨) ।

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390