Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 348
________________ प्रथम दुसरनो पूर्वभव (नि. १५३-१५४) ૩૨૫ 'गमनिका - अपरविदेहे द्वौ वणिग्वयस्यौ मायी ऋजुश्चैव कालगतौ इह भरते हस्ती मनुष्यश्च आयातौ दृष्ट्वा स्नेहकरणं गजारोहणं च नामनिर्वृत्तिः परिहाणिः गृद्धिः कलहः, 'सामत्थणं' देशीवचनत: पर्यालोचनं भण्यते, विज्ञापना, ह इति गाथार्थः ॥ १५३ - १५४ ॥ 5 भावार्थस्तु कथानकादवसेयः, अध्याहार्यक्रियायोजना च स्वबुद्ध्या प्रतिपदं कार्या, यथा - अपरविदेहे द्वौ वणिग्वयस्यौ अभूतामिति, नवरं हस्ती मनुष्यश्च आयाताविति, अनेन जन्म प्रतिपादितं वेदितव्यं, अवरविदेहे दो मित्ता वाणिअया, तत्थेगो मायी एगो उज्जुगो, ते पुण एगओ चेव ववहरंति, तत्थेगो जो मायी सो तं उज्जुअं अतिसंधेइ, इतरो सव्वमगूहंतो सम्मं सम्मे ववहरति, दोवि पुण दाणरुई, ततो सो उज्जुगो कालं काऊण इहेव दाहिणड्ढे मिहुणगो जाओ, वंको पुण तंमि चेव पदेसे हत्थरयणं जातो, सो य सेतो वण्णेणं चउद्दंतो य, जाहे ते पडिपुण्णा ताहे तेण हत्थिणा हिंडतेण सो दिट्टो मिहुणगो, दट्ठूण य से पीती उप्पण्णा, तं च से 10 अभिओगणिअं कम्ममुदिण्णं, ताहे तेण मिहुणगं खंधे विलइयं तं दट्ठूण य तेण सव्वेण लोण अब्भहियमणूसो एसो इमं च से विमलं वाहणंति तेण से विमलवाहणोत्ति नामं कयं, ટીકાર્થ : ગાથાર્થ કથાનકથી સ્પષ્ટ થશે – ગાથાનાં દરેક પદમાં અધ્યાહાર્ય એવા ક્રિયાપદોનો સંબંધ પોતાની બુદ્ધિથી કરી લેવો. (અર્થાત્ મૂળગાથામાં જયાં ક્રિયાપદો નથી જેમ કે બે વેપારીઓ હતા વગેરે ત્યાં બધે ક્રિયાપદો જાતે જોડી દેવા) હવે કથાનક બતાવે છે – પશ્ચિમવિદેહમાં બે 15 વેપારી મિત્રો હતા. તેમાં એક માયાવી અને અન્ય સરળ હતો. તે બંને સાથે જ ધંધો કરતા હતા. તેમાં જે માયાવી હતો. તે સરલ વાણિયાને છેતરતો હતો, જ્યારે બીજો સરળ વાણિયો બધું જ છુપાવ્યા વિના સારી રીતે ધંધો કરતો હતો. બંને વાણિયા દાનમાં રુચિવાળા હતા તેથી તે સરલ વાણિયો મૃત્યુ પામીને અહીં જ દક્ષિણાર્ધભરતમાં યુગલિક તરીકે ઉત્પન્ન થયો, જ્યારે જે માયાવી હતો, તે મરીને તે જ પ્રદેશમાં 20 હસ્તિરત્ન થયો. ||૧૫૩ તે હાથી વર્ણથી શ્વેત અને ચાર દાંતવાળો હતો. જ્યારે બંને જુવાન થયા ત્યારે એકવાર પસાર થતાં હાથીવડે તે યુગલિક જોવાયો. જોઈને તેની ઉપર હાથીને પ્રીતિ ઉત્પન્ન થઈ. તે વખતે તે હાથીનું અભિયોગથી (માયાથી) બંધાયેલું કર્મ ઉદય પામ્યું. તે હાથીવડે તે યુલિક પોતાના ખભા ઉપર બેસાડાયો. આ રીતે હાથી ઉપર મનુષ્ય બેઠેલો જોઈ લોકોવડે ‘આ કોઈ વિશિષ્ટ પુરુષ છે અને આ તેનું વાહન પણ વિમલ છે” એમ 25 ४८. अपरविदेहेषु द्वौ मित्रे वणिजौ, तत्रैको मायावी एक ऋजुकः, तौ पुनरेकत एव व्यवहरतः, तत्रैको यो मायावी स तमृजुं अतिसन्दधाति, इतरः सर्वमगृहयन् सम्यग् सात्म्येन व्यवहरति द्वावपि पुनर्दानरुची, ततः स ऋजुकः कालं कृत्वेहैव दक्षिणार्धे मिथुनकनरो जातः, वक्रः पुनः तस्मिन्नेव प्रदेशे हस्तिरत्नं जातः, स च वर्णेन श्वेतश्चतुर्दन्तश्च यदा तौ प्रतिपूर्णौ तदा तेन हस्तिना हिण्डमानेन स दृष्टः मिथुनकनरः, दृष्ट्वा च तस्य प्रीतिरूत्पन्ना, तच्च तस्याभियोगजनितं कर्मोदीर्णं, तदा तेन मिथुनकनर : 30 स्कन्धे विलगितः, तद्दृष्ट्वा च तेन सर्वेण लोकेन अभ्यधिकमनुष्य एष इदं चास्यविमलं वाहनमिति तेन तस्य विमलवाहन इति नाम कृतं ★ प्रतिपादं । + ०स्यावासिष्टा० । स । ०ण्णा जाता ।

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390