________________
ઉપોદઘાતનિર્યુક્તિના દ્વારો (નિ. ૧૪૦-૧૪૧) જ ૩૦૯ उच्यते, प्रमाणद्वारोक्ता एवेह व्याख्यायन्ते, अथवा प्रमाणद्वाराधिकारात्तत्र प्रमाणभावमात्रमुक्तं, इह तु स्वरूपावधारणमवतारो वाऽऽरभ्यते, एते च सर्व एव सामायिकसमुदायार्थमात्रविषया: प्रमाणोक्ता उपोद्घातोक्ताश्च न्या: सूत्रविनियोगिनः, मूलद्वारोपन्यस्तनयास्तु सूत्रव्याख्योपयोगिन एवेति ! आह-प्रमाणद्वारे जीवगुणः सामायिकं ज्ञानं चेति प्रतिपादितमेवं , ततश्च किं सामायिकमित्याशङ्कानुपपत्ति: उच्यते, जीवगुणत्वे ज्ञानत्वे च सत्यपि किं तज्जीव एव आहोस्विद् 5 जीवादन्यदिति संशयः, तदुच्छित्त्यर्थमुपन्यासाददोषः ।
आह-नामद्वारे क्षायोपशमिकं सामायिकमुक्तं तत्तदावरणक्षयोपशमाल्लभ्यत इति गम्यत एव, अतः कथं लभ्यत इत्यतिरिच्यते, न, क्षयोपशमलाभस्यैवेह शेषाङ्गलाभचिन्तनादिति । एवं यदुपक्रमनिक्षेपद्वारद्वयाभिहितमपि पुनः प्रतिपादयति अनुगमद्वारावसरे तदशेषं निर्दिष्टनि
સમાધાન : પ્રમાણહારમાં (નામમાત્રના નિર્દેશથી) કહેવાયેલા જ જ્યની જ અહી () (વિસ્તારથી) વ્યાખ્યા કરવાની છે. અથવા ત્યાં પ્રમાણદ્વારનો અધિકાર હોવાથી પ્રમાણના ભાવમાત્ર કહ્યો. (અર્થાત પ્રમાણ કેટલા છે ? વિ. કહ્યું, તેમાં પ્રમાણનું સ્વરૂપ બતાવતા ન્યાનું પણ કથન કર્યું.) અહીં નયોનું સ્વરૂપ અથવા તેનો અવતાર (નયો શેમાં અવતાર પામે છે જે તે વિચારાય છે.
અને આ બધા નયો કે જે પ્રમાણદ્વારમાં અને ઉપોદ્ધાતમાં કહ્યા તેનો વિષય સામાયિકનો 15 સમુદાર્થ છે. અર્થાત્ તે નો સામાયિકશબ્દના અર્થોને પોત-પોતાની રીતે કહેનારા છે, પરંતુ તુરાન વિનિયોગ (વિસ્તાર) કરનારા નથી. જયારે આગળ કહેવાતા મૂલહારમાં કહેલા નન્યો સૂત્રની વ્યાખ્યાને ઉપયોગી છે તેથી અહીં નયદ્વારમાં જે કહેવાનું છે તે જુદું છે અને આગળ મૂલહારમાં નવિષયક જે કહેવાનું છે તે જુદું છે.)
શંકા : પૂર્વે પ્રમાણદ્વારમાં જ કહ્યું કે “સામાયિક જીવનો ગુણ છે અને આ સામાયિક 20 જ્ઞાનરૂપ છે” તો પછી “સામાયિક શું છે ?” એવી શંકાની ઉત્પત્તિ જ થાય નહીં અર્થાત્ આવી શંકા ઘટતી નથી.
સમાધાન : સામાયિક જીવગુણ અને જ્ઞાનરૂપ હોવા છતાં “શું તે જીવરૂપ જ છે કે જીવથી જુદુ છે" આવો કોઈ સંશય થાય તેનો નાશ કરવા આ હારનો ઉપન્યાસ હોવાથી કોઈ દોષ નથી.
શંકા : નામદ્વારમાં પૂર્વે “સામાયિક ક્ષાયોપથમિક છે” એવું કહ્યું તેના ઉપરથી તે તેના આવરણનો ક્ષયોપશમ થવાથી પ્રાપ્ત થાય છે' એવું જણાય જ છે. તેથી “સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય છે ?” તે દ્વાર બિનજરૂરી છે.
સમાધાન : ના, અહીં જ્યોપશમના લાભના જ શેષ કારણોના લાભની વિચારણા હોવાથી આ વાર બિનજરૂરી નથી. (આશય એ છે કે સામાયિકને પ્રાપ્ત કરાવનાર ક્ષયોપશમ છે. પરંતુ 30 તે ક્ષયોપશમ કેવી રીતે પ્રાપ્ત થાય ? તે જણાવવા અર્થાત્ ક્ષયોપશમની પ્રાપ્તિના જે કારણો છે
+ વિન્યતે ક તુ સૂત્રવિનિયોજિનઃ | * ૦મેતિ