Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 333
________________ ૩૧૦ શું આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) क्षिप्तप्रपञ्चव्याख्यानार्थमिति । आह-उपक्रमः प्रायः शास्त्रसमुत्थानार्थ उक्तः, अयमप्युपोद्घात: शास्त्रसमुद्घातप्रयोजन एवेति कोऽनयो दः ?, उच्यते, उपक्रमो ह्युद्देशमात्रनियतः, तदुद्दिष्टवस्तुप्रबोधनफलस्तु प्रायेणोपोद्घातः, अर्थानुगमत्वात् इत्यलं विस्तरेण, प्रकृतमुच्यते ॥१४१॥ तत्रोद्देशद्वारावयवार्थप्रतिपादनायेदमाह नाम ठवणा दविए खेत्ते काले समास उद्देसे । उद्देसुद्देसंमि अ भावंमि अ होइ अट्ठमओ ॥१४२॥ व्याख्या-तत्र नामोद्देश:-यस्य जीवादेरुद्देश इति नाम क्रियते, नाम्नो वा उद्देशः नामोद्देशः, स्थापनोद्देशः-स्थापनाभिधानं उद्देशन्यासो वा, 'द्रव्ये' इति द्रव्यविषय उद्देशो द्रव्योद्देशः, स च आगमनोआगमज्ञशरीरेतरव्यतिरिक्तः द्रव्यस्य द्रव्येण द्रव्ये वा उद्देशो द्रव्योद्देशः, द्रव्यस्य-द्रव्यमिदमिति, 10 द्रव्येण-द्रव्यपतिरयमिति, द्रव्ये-सिंहासने राजा चूते कोकिल: गिरौ मयूर इति, एवं क्षेत्रविषयोद्देशोऽपि તેની પ્રાપ્તિની અહીં વિચારણા કરવાની છે.) આમ, ઉપક્રમ અને નિક્ષેપ એમ બે દ્વારોમાં કહેવાયેલું હોવા છતાં અનુગભદ્વારના અવસરે જે ફરી પ્રતિપાદન કરાય છે તે બધું બતાવેલ અને નિક્ષિપ્ત કરાયેલ વસ્તુનું વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે કહેવાય છે. શંકા : ઉપક્રમદ્વાર પ્રાયઃ કરીને આ શાસ્ત્રની ઉત્પત્તિ બતાવવા કહેલો છે અને આ 15 ઉપોદઘાત પણ શાસ્ત્રની ઉત્પત્તિ બતાવવા જ કહો છો તો આ બેમાં શું તફાવત છે સમાધાન : ઉપક્રમ પ્રાય : ઉદેશમાત્રને નિયત છે અર્થાત્ સામાન્યથી કહે છે. જયારે ઉપોદ્ધાત પ્રાયઃ ઉપક્રમમાં બતાવેલ વસ્તુના વિસ્તારરૂપ ફલવાળો છે અર્થાત ઉપક્રમમાં બતાવેલ વસ્તુનો વિસ્તાર કરે છે. કારણ કે તે ઉપોદ્યાત અર્થના અનુગમ(વ્યાખ્યાન)રૂપ છે. વધુ વિસ્તારથી સર્યું /૧૪૧|| 20 અવતરણિકા : હવે પ્રસ્તુત કહેવાય છે. તેમાં ઉદ્દેશરૂપ પ્રથમધારનો અવયવાર્થ પ્રતિપાદન કરવા કહે છે કે, ગાથાર્થ : નામઉદ્દેશ–સ્થાપનાઉદ્દેશ-દ્રવ્યઉદ્દેશ-ક્ષેત્રઉદ્દેશ-કાળઉદ્દેશ-સમાસઉદ્દેશઉદ્દેશઉદ્દેશ અને આઠમો ભાવઉદ્દેશ છે. ટીકાર્થ : જે જીવાદિનું “ઉદેશ” એ પ્રમાણે નામ કરાય છે તે જીવાદિ નામ–ઉદ્દેશ 25 કહેવાય, અથવા નામનો ઉદ્દેશ તે નામોદેશ (અર્થાત્ વસ્તુના નામનું વાચક શબ્દનું સામાન્યથી કથન કરવું તે નામોદેશ.) સ્થાપનાનું અભિયાન (કથન) તે સ્થાપના–ઉદેશ અથવા કોઈ વસ્તુમાં) ઉદેશની ન્યાસ (સ્થાપના) કરવી તે સ્થાપના – ઉદેશ, દ્રવ્યવિષયક ઉદેશ તે દ્રવ્ય–ઉદેશ અને તે ગમથી–નોઆગમથી – (એમ બે પ્રકારે). તેમાં પણ નો-આગમથી દ્રવ્ય–ઉદ્દેશ જ્ઞ–શરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત (એમ ત્રણ પ્રકારે). તેમાં પણ તદ્રવ્યતિરિક્ત દ્રવ્ય–ઉદેશ (ત્રણે 30 પ્રકારે) – દ્રવ્યનો, દ્રવ્યવડે અથવા દ્રવ્યની ઉપર. “આ દ્રવ્ય છે એ પ્રમાણે કથન કરવું તે દ્રવ્યનો ઉદ્દેશ, દ્રવ્યવડે ઉદ્દેશ–જેમકે, આ દ્રવ્ય(ધન)પતિ છે” (અર્થાત્ ધનરૂપ દ્રવ્યને લઈ દ્રવ્યપતિનો ઉદ્દેશ કરવો) તથા દ્રવ્યની ઉપર ઉદ્દેશ–જેમકે “સિંહાસન ઉપર રાજા છે, આંબાના

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390