Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
________________
प्रभुवीर ने सभ्यत्वनी प्राप्ति (ला. १-२ )
૩૨૧
वसिणी अडविणुपविट्ठा, तेसिं सो अणुकंपाए विपुलं असणपाणं दाऊणं आह-एह भगवं ! . जेण पथे णमवयारेमि, पुरतो संपत्थिओ, ताहे तेऽवि साहुणो तस्सेव मग्गेण अगच्छंत गुरु तस्स धम्मं कहेदु( उ ) मारद्धो, तस्स सो अवगतो, ते पंथं समोयारेत्ता नियत्तो, ते पत्ता सस(सं), सो पुण अविरयसम्मद्दिट्ठी कालं काऊण सोहम्मे कप्पे पलिओवमठिइओ देवो जाओ । अस्यैवार्थस्योपदर्शकमिदं गाथाद्वयमाह भाष्यकारः
5
अवरविदेहे गामस्स चिंतओ रायदारुवणगमणं ।
साहू भिक्खनिमित्तं सत्था हीणे तहिं पासे ॥ १ ॥ ( भाष्यम्) दाणन्न पंथनयणं अणुकंप गुरू कहण सम्मत्तं ।
सोहम्मे उववण्णो पलियाउ सुरो महिड्डीओ ॥ २ ॥ ( भाष्यम्)
गमनिका - अवरविदेहे ग्रामस्य चिन्तको राजदारुवनगमनं, निमित्तशब्दलोपोऽत्र द्रष्टव्य:, 10 राजदारुनिमित्तं वनगमनं, साधून् भिक्षानिमित्तं सार्थाभ्रष्टाँस्तत्र दृष्टवान्, दानमन्नपानस्य, नयनं पैंथि अनुकम्पया गुरोः कथनं सम्यक्त्वं प्राप्तः मृत्वा सौधर्म उपपन्नः पल्योपमायुः सुरो महद्धिक इति गाथाद्वयार्थः ।
અશનાદિ આપીને કહ્યું “પ્રભુ ! મારી સાથે આવો, જેથી તમને હું માર્ગ સુધી પહોંચાડું.” ગ્રામચિંતક આગળ ચાલ્યો ત્યારે તે સાધુઓ પણ તે ગ્રામચિંતકની પાછળ-પાછળ જવા લાગ્યાં, 15 તે સમયે ગુરુ તે ગ્રામચિંતકને ધર્મ કહેવા લાગ્યાં. ગ્રામચિંતકવડે તે ધર્મ સ્વીકારાયો. ત્યાર બાદ સાધુઓને માર્ગ ઉપર ચઢાવી તે પાછો વળ્યો. સાધુઓ પોતાના સ્થાને પહોંચ્યા. તે ગ્રામચિતક અવિરતસમ્યષ્ટિ મૃત્યુ પામી સૌધર્મકલ્પમાં એક પલ્યોપમની સ્થિતિવાળો દેવ થયો. અવતરણિકા : આ અર્થને જ બતાવતી બે ગાથાને ભાષ્યકાર કહે છે
ગાથાર્થ : બંને ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવા.
20
ટીકાર્થ : પશ્ચિમવિદેહમાં ગામનો ચિંતક, રાજદારુવનગમન અહીં નિમિત્તશબ્દનો લોપ થયેલ હોવાથી અર્થ આ પ્રમાણે જાણવો કે રાજાની આજ્ઞાથી લાકડાંનિમિત્તે વનમાં ગમન ભિક્ષાનિમિત્તે નીકળેલા અને સાર્થથી ભ્રષ્ટ થયેલા એવા સાધુઓને ત્યાં જોયા. અન્ન—પાણીનું દાન કર્યું. અનુકંપાથી (ભક્તિથી) માર્ગ તરફ સાધુઓને લઈ જવા, ગુરુનું ધર્મકથન, સમ્યક્ત્વની પ્રાપ્તિ, મરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો, પલ્યોપમ આયુષ્યવાળો મહર્ધિક દેવ થયો. 25 ॥ भाष्य : १-२ ॥
—
४७. तपस्विनोऽटवीमनुप्रविष्टाः, तेभ्योऽसौ अनुकम्पया विपुलमशनपानं दत्त्वाऽऽह - एत भगवन्तः ! येन पथि युष्मानवतारयामि, पुरतः संप्रस्थितः, तदा तेऽपि साधवः तस्यैव पृष्ठतः अनुगच्छन्ति, ततो गुरुः तस्मै धर्मं कथयितुमारब्धः, तेन सोऽवगतः, तान्पथि समवतार्य निवृत्तः, ते प्राप्ताः स्वदेशं, स पुनरविरतसम्यग्दृष्टिः कालं कृत्वा सौधर्मे कल्पे पल्योपमस्थितिको देवो जातः । पथि नयनं । 30 + गाथार्थः ।
Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390