________________
૨૭૯
કમલામેલાનું દૃષ્ટાન્ત (નિ. ૧૩૪) र्विमलकमलदललोअणि कमलामेलं मेलिहिसि, ताहे तेहिं कुमारेहिं संबो मज्जं पाएत्ता अब्भुवगच्छाविओ, विगतमदो चिंतेति-अहो मए आलो अब्भुवगओ, इदाणी किं सक्कमण्णहाकाउं ?, णिव्वहियव्वंति पज्जण्णं पण्णत्तिं विज्जं मग्गिऊण जं दिवसं तस्स णभसेणस्स विवाहदिवसो तद्दिवसं ते सागरचंदसंबप्पमुहा कुमारा उज्जाणं गंतुं णारदस्स सरहस्स दारिया सुरंगाए उज्जाणं णेत्तुं सागरचंदो परिणआविओ, ते तत्थ किडुंता अच्छंति । इतरे य तं दारियं 5 ण पेच्छंति, मग्गंतेहिं उज्जाणे दिट्ठा, विज्जाहररूवा विउव्विया, नारायणो सबलो णिग्गओ, जाव अपच्छिमं संबरूवेणं पाएसु पडिओ, सागरचंदस्स चेव दिण्णा, णभसेणतणया अ खमाविया । કમલામેલા સાથે ભેટો કરાવી આપશો.’
ત્યારે તે કુમારોએ શાંબને મદિરા પીવડાવી કમલામેલા સાથે ભેટો કરાવી આપવાની પ્રતિજ્ઞા કરાવી. પરંતુ જ્યારે નશો ઉતર્યો ત્યારે વિચારે છે કે, “અરે ! આ મેં ખોટી પ્રતિજ્ઞા 1) કરી. હવે તે પ્રતિજ્ઞા બદલવી શું શક્ય છે ? પાળવી જ પડે.” એ પ્રમાણે વિચારી પ્રદ્યુમ્નકુમાર પાસેથી પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા મેળવી. જે દિવસે નભસેનનો વિવાહ હતો તે દિવસે સાગરચંદ્ર— શાંબ વગેરે કુમારો ઉદ્યાનમાં જઈ નારદ સાથે છુપી રીતે કમલામેલાને સુરંગદ્વારા ઉદ્યાનમાં લાવી સાગરચંદ્ર સાથે પરણાવી. તે લોકો તે ઉદ્યાનમાં જ રહ્યા.
બીજી બાજુ કમલામેલા ક્યાંય દેખાતી ન હોવાથી ચારેબાજુ શોધખોળ કરતા કમલામેલાનો 15 પરિવારદે બધા ઉદ્યાન પાસે આવ્યા અને ત્યાં કમલામેલા દેખાઈ. શાંબ વિગેરેએ વિદ્યાધરનું રૂપ ધર્યું. કૃષ્ણ સૈન્ય સાથે આવ્યો. યુદ્ધ થયું. શાંબ પગમાં પડ્યો. છેલ્લે સાગરચંદ્રને કમલામેલા અપાઈ. અને નભસેનના પુત્રોને ખમાવ્યા. (અહીં આ વાર્તા ઘણા સંક્ષેપમાં છે તેથી થોડા વિસ્તારથી જોશું તો ખ્યાલ આવી જશે – ઉગ્રસેન વગેરે પરિવારજનો કમલામેલાને શોધતા નારદને પૂછે છે ત્યારે નારદ કહે છે, કે “રૈવતઉદ્યાનમાં મેં કમલામેલાને જોઈ છે.” તેથી કૃષ્ણ 20 (નારાયણ) કમલામેલાને લેવા ઉદ્યાન તરફ સૈન્ય સાથે નીકળે છે.
કૃષ્ણના સૈન્ય સાથે લડવા શાંબ વિદ્યાધરનું રૂપ ધારણ કરે છે અને બધા સાથે લડતા છેલ્લે કૃષ્ણ સાથે લડવાનું ચાલુ કરે છે. પરંતુ શાંબને લાગે છે કે કૃષ્ણજી હવે ગુસ્સે થયા છે તેથી શાબનું રૂપ કરી કૃષ્ણના પગમાં પડે છે. અને કમલામેલાના વિવાહની વાત કરે છે તેથી વિવાહ થઇ જવાના કારણે કમલામેલા સાગરચંદ્રને આપવામાં આવે છે. તથા નભસેન વગેરે પાસે ક્ષમા 25 યાચે છે.) અહીં સાગરચંદ્ર શાંબને કમલામેલા માને છે તે અનનુયોગ અને “હું કમલામેલા
६. विमलकमलदललोचनां कमलामेलां मेलयिष्यसि तदा तैः कुमारैः शाम्बो मद्यं पाययित्वाऽभ्युपगमितः, विगतमदश्चिन्तयति - अहो मयाऽऽलमभ्युपगतं इदानीं किं शक्यमन्यथाकर्तुं ? निर्व्वहणीयमिति प्रद्युम्नं प्रज्ञप्ति मार्गयित्वा यद्दिवसे तस्य नभःसेनस्य विवाहदिवसः तस्मिन् दिवसे ते सागरचन्द्रशाम्बप्रमुखाः कुमारा उद्यानं गत्वा नारदेन सरहस्यं दारिकां सुरङ्गया उद्यानं नीत्वा सागरचन्द्रः 30 परिणायितः, ते तत्र क्रीडन्तस्तिष्ठन्ति । इतरे च तां दारिकां न प्रेक्षन्ते, मार्गयद्भिरुद्याने दृष्टा, 1 विद्याधररूपाणि विकुर्वितानि, नारायणः सबलो निर्गतः यावत्प्रान्ते शाम्बरूपेण पादयोः पतितः, सागरचन्द्रायैव दत्ता, नभः सेनतनयाश्च क्षमिताः ।