________________
વાસુદેવાદિનું શારીરિકબલ (નિ. ૩૧-૭૫) ૧૪૧ प्रातिहार्यादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तः तीर्थकरा इत्यर्थः । 'चक्रवर्तिनः' चतुर्दशरत्नाधिपाः . षटखण्डभरतेश्वराः । बलदेवा:' प्रसिद्धा एव । 'वासुदेवाः' सप्तरत्नाधिपा अर्धभरतप्रभव इत्यर्थः । एते हि सर्व एव चारणादयो लब्धिविशेषा वर्त्तन्ते इति गाथार्थः ७०॥
इह वासुदेवत्वं चक्रवर्तित्वं तीर्थकरत्वं च ऋद्धयः प्रतिपादिताः, तत्र तदतिशयप्रतिपादनायेदं गाथापञ्चकं जगाद नियुक्तिकार:
सोलस रायसहस्सा सव्वबलेणं तु संकलनिबद्धं । अंछंति वासुदेवं अगडतैडमी ठियं संतं ॥७१॥ घित्तूण संकलं सो वामगहत्थेण अंछमाणाणं । अँजिज्ज व लिंपिज्ज व महुमहणं ते न चायंति ॥७२॥ दोसोला बत्तीसा, सव्वबलेणं तु संकलनिबद्धं ।
10 अंछंति चक्कवट्टि, अगडतडंमी ठियं संतं ॥७३॥ घित्तूण संकलं सो, वामगहत्थेण अंछमाणाणं ।
अँजिज्ज व लिंपिज्ज व, चक्कहरं ते न चायंति ॥७४॥ . जं केसवस्स उ बलं, तं दुगुणं होइ चक्कवट्टिस्स । तत्तो बला बलवगा, अपरिमियबला जिणवरिंदा ॥७५॥
15. आसां गमनिका-इंह वीर्यान्तरायकर्मक्षयोपशमविशेषाद्वलातिशयो वासुदेवस्य संप्रदर्श्यतेબળદેવ પ્રસિદ્ધ જ છે. વાસુદેવો સાતરત્ન અને અર્ધભરતના સ્વામિ. આ ચારણાદિ બધા એક લબ્ધિવિશેષ જ જાણવા. /૭ll.
અવતરણિકા : અહીં વાસુદેવત્વ, ચક્રવર્તિત્વ અને તીર્થકરત્વ ઋદ્ધિઓનું પ્રતિપાદન કર્યું. તેમાં તેમના અતિશયો જણાવવા નિર્યુક્તિકાર પાંચ ગાથા કહે છે ઃ
- 20 ગાથાર્થ : સોળહજાર રાજાઓ પોતાના બળવડે સાંકળથી બંધાયેલા અને કૂવાના કાંઠે રહેલા વાસુદેવને ખેંચે છે. (તે સમયે)
ગાથાર્થ : પોતાના ડાબા હાથે સાંકળને લઈ તે વાસુદેવ રાજાઓ પોતાને ખેંચતા હોય ત્યારે ભોજન કરે અથવા વિલેપન કરે, તો પણ વાસુદેવને રાજાઓ ખેંચવામાં સમર્થ બનતા નથી.
ગાથાર્થ : : બત્રીસ હજાર રાજાઓ બળ સાથે સાંકળથી બાંધેલા અને કૂવાના કાંઠે ઊભા 25 રહેલા ચક્રવર્તીને ખેંચે છે. (તે સમયે)
ગાથાર્થ : પોતાના ડાબા હાથે સાંકળ લઈ તે ચક્રવર્તી, રાજાઓ ખેંચતા હોય ત્યારે ભોજન કે વિલેપન કરે તો પણ તે રાજાઓ ચક્રવર્તીને ખેંચવામાં સમર્થ બનતા નથી.
ગાથાર્થ : કેશવના બળ કરતા દ્વિગુણ ચક્રવર્તીનું બળ હોય છે. તેનાથી બળમાં બળવાનું બળદેવો હોય છે. જિનેન્દ્રો અપરિમિત બળવાળા હોય છે.
30 ટીકાર્થ : અહીં વીર્યંતરાયકર્મના ક્ષયોપશમવિશેષથી (પ્રાપ્ત થયેલ) વાસુદેવનો બળાતિશય + ૦તર્નામ * તત્નમાં