________________
જીવોઅજીવ દ્રવ્યાનુયોગ (નિ. ૧૩૨) ક ૨૬૧ अजीवद्रव्यानुयोगश्च, एकैकः स चतुर्धा-द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च, तत्र द्रव्यतो जीव - एकं द्रव्यं क्षेत्रतोऽसंख्येयप्रदेशावगाढ: कालतोऽनाद्यपर्यवसितः भावतोऽनन्तज्ञानदर्शनचारित्राचारित्रदेशचारित्रअगुरुलघुपर्यायवान् इति, अजीवद्रव्याणि परमाण्वादीनि, तत्र परमाणुर्द्रव्यत एक द्रव्यं क्षेत्रत एकप्रदेशावगाढ: कालतो जघन्येन समयमेकं द्वौ वा उत्कृष्टतस्तु असंख्येया उत्सर्पिण्यवसर्पिण्यः, भावतस्तु एकरस एकवर्ण: द्विस्पर्श एकगन्ध इति, एतेषां च स्वस्थानेऽनन्ता 5 रसादिपर्याया एकगुणतिक्तादिभेदेन द्रष्टव्याः, एवं व्यणुकादीनामप्यनन्ताणुस्कन्धावसानानां स्वरूपं द्रष्टव्यं, उक्तो द्रव्यानुयोगः, इदानीं द्रव्याणां स च जीवाजीवभेदभिन्नानां अवसेयः, यथा प्रज्ञापनाया समुदितानां जीवानामजीवानां च विचारः, तथा चोक्तं- जीवपज्जवाणं भंते ! किं संखेज्जा असंखेज्जा अणंता ?, गोयमा ! नो संखेज्जा नो असंखेज्जा अणंता, एवं अजीवपज्जवाणं पुच्छा उत्तरं च दट्ठव्वं" अलं विस्तरेण । द्रव्येणानुयोगः प्रलेपाक्षादिना, 10 द्रव्यस्तैरेव अक्षादिभिः प्रभूतैरिति, द्रव्ये फलकादौ द्रव्येषु प्रभूतासु निषद्यासु अवस्थितोऽनुयोगं એમ બે પ્રકારે છે. તે દરેક વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્યથી જીવ એક દ્રવ્ય છે. ક્ષેત્રથી અસંખ્ય આકાશપ્રદેશમાં રહેલો છે, કાળથી જીવ અનાદિ-અનંત છે અને ભાવથી અનંતજ્ઞાન-દર્શન–ચારિત્ર–અચારિત્ર-દેશચારિત્ર–અગુરુલઘુપર્યાયવાળો છે.
હવે અજીવદ્રવ્યાનુયોગ બતાવે છે તેમાં અજીવદ્રવ્ય તરીકે પરમાણુ વગેરે જાણવા. 15 પરમાણુ દ્રવ્યથી એક દ્રવ્ય છે. ક્ષેત્રથી એક પ્રદેશમાં રહેલ છે. કાળથી પરમાણુ પોતે પરમાણુ તરીકે જઘન્યથી એક–એ–ત્રણ સમય સુધી રહે અને ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણી સુધી રહે. ભાવથી એકરસવાળો, એકવર્ણવાળો–એ સ્પર્શ અને એકગંધવાળો હોય છે. અને આ રસાદિના પોતાના સ્થાનમાં રસાદિપર્યાયો એકગુણતિક્તાદિભેદથી અનંતા જાણવા યોગ્ય છે (આશય એ છે કે કોઈક પરમાણુ એકગુણ તિક્તરસવાળો હોય, તો કોઈ દ્વિગુણતિક્ત 20 હોય, તો કો'ક વળી ત્રિગુણતિક્ત હોય, આમ રસાદિપર્યાયો સ્વસ્થાનમાં અનંતા હોય છે.) એજ પ્રમાણે ચણકાદિથી લઈ અનંતાણુસ્કન્ધસુધીના દ્રવ્યોનું પણ સ્વરૂપ આ જ પ્રમાણે જાણવું. દ્રવ્યાનુગ કહ્યો.
હવે દ્રવ્યોનો (બહુવચનમાં) અનુયોગ બતાવે છે, તેમાં દ્રવ્યોનો એટલે જીવ–અજીવભેદથી ભિન્ન દ્રવ્યોનો અનુયોગ, જેમ પ્રજ્ઞાપનાસૂત્ર નામના ગ્રંથમાં સમુદિત એવા જીવોનો અને અજીવોને 25 વિચાર કરવામાં આવ્યો છે. તેમ અહીં જાણી લેવો. તે ગ્રંથનો પાઠ બતાવે છે “હે પ્રભુ ! જીવપર્યાયો સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? હે ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી, પરંતુ અનંતા છે. એ જ પ્રમાણે અજીવપર્યાયોનો પ્રશ્ન-ઉત્તર જાણી લેવો.” વધુ વિસ્તારથી સર્યું. હવે ત્રીજો ભેદ દ્રવ્યવડે અનુયોગ. તેમાં પ્રલેપ (?), અક્ષ વગેરેવડે જે અનુયોગ (વ્યાખ્યાન) ત દ્રવ્યાનુયોગ અર્થાત્ પ્રલેપ—અક્ષ દ્વારા લખીને વ્યાખ્યાન કરે (પદાર્થ સમજાવે) તે દ્રવ્યવડે 30 અનુયોગ કહેવાય. તેમજ ઘણાં બધા અક્ષાદિવડે લખીને પદાર્થ સમજાવે તે દ્રવ્યો વડે અનુયોગ.
૭૮. નીવાર્યવા મ7 !વં સંઘેયા, માંડ્યૂયા, મનન્તા ? તમ!નો સંઘેયા:, નો પ્રસંડ્યા:, अनन्ताः, एवमजीवपर्यवाणां पृच्छा उत्तरं च द्रष्टव्यं ।