________________
૧૫૦ કરોઢ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अत्रोच्यते, ज्ञानाभिधानमात्रस्यैव मङ्गलत्वात् नावश्यमवयवार्थाभिधानं कर्त्तव्यमिति, तदकरणे चांशङ्का भवति । किं च-आवश्यकव्याख्यानारम्भे शास्त्रान्तरव्याख्यानारम्भोऽयुक्त एव, शास्त्रान्तरं च नन्दी, पृथक् श्रुतस्कन्धत्वात् ।
आह-यद्येवमिह आवश्यकश्रुतस्कन्धानुयोगारम्भे किमिति तदनुयोग इति, उच्यते, 5 शिष्यानुग्रहार्थं न त्वयं नियम इत्यपवादप्रदर्शनार्थं वा, एतदुक्तं भवति-कदाचित्पुरुषाद्यपेक्षया
उत्क्रमेणापि अन्यारम्भेऽपि चान्यद् व्याख्यायत इति, अलं प्रसङ्गेन, तत्र शास्त्राभिधानं 'आवश्यकश्रुतस्कन्धः', तद्भेदाश्च अध्ययनानि यतः तस्माद् आवश्यकं निक्षेप्तव्यं श्रुतं स्कन्धश्चेति। किं च -किमिदं शास्त्राभिधानं प्रदीपाभिधानवद् यथार्थं आहोश्चित् पलाशाभिधानवद् अयथार्थ
એવું શા માટે કહો છો ? 10 સમાધાન : જ્ઞાનમાત્રનું કથન જ અર્થાતુ પાંચ પ્રકારના જ્ઞાનનો નામથી ઉલ્લેખ કરવો એ
જ મંગળરૂપ હોવાથી દરેકે દરેક જ્ઞાનનું વિસ્તારથી કથન કરવું જરૂરી નથી. તેથી ન કર્યું હોય તો આશંકા થાય જ છે. વળી આવશ્યકનું વ્યાખ્યાન કરવાના અવસરે શાસ્ત્રાન્તરનું વ્યાખ્યાન કરવું એ અયુક્ત જ છે. નંદી એ જુદો શ્રુતસ્કન્ધ હોવાથી શાસ્ત્રાન્તર છે. તેથી તેનું વ્યાખ્યાન
કરવું જ પડે એવો નિયમ નથી. 15 શંકા : શાસ્ત્રાન્તરનું વ્યાખ્યાન જો અયુક્ત હોય તો આ ગ્રંથમાં આવશ્યક શ્રુતસ્કન્ધના અનુયોગની શરૂઆતમાં શા માટે નંદીનું વ્યાખ્યાન કર્યું?
સમાધાન આ વ્યાખ્યાન શિષ્યના અનુગ્રહ માટે કર્યું છે, નહીં કે નિયમ હોવાથી કરેલું છે. અથવા અપવાદપદનું પ્રદર્શન કરવા વ્યાખ્યાન કરેલ છે અર્થાત્ ક્યારેક પુરુષાદિની અપેક્ષાએ
ઉત્ક્રમથી પણ અન્યનો આરંભ કરવા છતાં અન્યનું વ્યાખ્યાન કરાય છે. (આશય એ છે કે જેનું 20 વ્યાખ્યાન કરવાનો પ્રારંભ કર્યો હોય તે જ કરવું જોઈએ, પણ આ નિયમમાં એટલો અપવાદ
કે ક્યારેક પુરુષ વગેરેની = મંદમતિવાળા શિષ્ય કે જેમને વિસ્તારથી કથન કરવું પડે તેવા જીવોની અપેક્ષાએ ઉત્કમ કરવા દ્વારા અન્યનું વ્યાખ્યાન થાય એ વાતને સિદ્ધ કરવા અહીં આવશ્યકના આરંભમાં નંદીનો અનુયોગ કર્યો છે.) આમ, પ્રાસંગિક ચર્ચાથી સર્યું.
અહીં શાસ્ત્રનું નામ છે “આવશ્યક શ્રુતસ્કન્ધ” અને અધ્યયનો તેના ભેદ છે તેથી આવશ્યક, 25 શ્રત અને સ્કન્ધ આ ત્રણ શબ્દોના નિક્ષેપ કરવા યોગ્ય છે. વળી આ શાસ્ત્રનું નામ એ પ્રદીપના
નામની જેમ યથાર્થ છે કે પલાશના નામની જેમ અયથાર્થ છે કે ડિત્યાદિના નામની જેમ અનર્થક જ છે તે જોવા યોગ્ય છે. જો યથાર્થ છે તો જ તે ઉપાદેય છે, કારણ કે યથાર્થ નામ હોય તો
८५. मूलसूत्रापेक्षया नन्दीव्याख्यानाऽनियमप्रदर्शनाय पक्षान्तरं-किञ्चेत्यादि । ८६. आवश्यकव्याख्यानारम्भे शास्त्रान्तरव्याख्यानारम्भोऽयुक्त इत्यस्योपदर्शितस्य नियमस्यापवाद इति । ८७. 30 प्राक् नन्दी पश्चादावश्यकमित्यादिकं क्रमं परित्यज्य, अपिना क्रमोऽपि पुरुषाद्यपेक्षया एव। ०शङ्कासंभव
તિ. * ૦પુરું પાડે + મહોસ્વિત્ |