________________
ચારિત્રગુણોથી રહિતનું જ્ઞાન નિરર્થક (નિ. ૯૮) કે ૨૦૭ विविधशारीरमानसाक्षिवेदनज्वरकुष्ठभगन्दरेष्टवियोगानिष्टसंप्रयोगादिदुःखजलचरानुगतात्, संसरणं संसार:, भावे घञ्प्रत्ययः, स एव सागरस्तस्मात्, परिभ्रमन् कथञ्चिदेव मनुष्यभवसंवर्तनीयकर्मरन्ध्रमासाद्य मानुषत्वप्राप्त्या उन्मग्नः सन् जिनचन्द्रवचनकिरणावबोधमासाद्य दुष्प्रापोऽयमिति जानानः स्वजनस्नेहविषयातचित्ततया मा पुनः कर्मवत् तत्रैव निमज्जेत् । आह-अज्ञानी कर्मो निमज्जत्येव, इतरस्तु ज्ञानी हिताहितप्राप्तिपरिहारज्ञः कथं निमज्जति इति, उच्यते, चरणगुणैः 5 विविधम्-अनेकधा प्रकर्षण हीनः चरणगुणविप्रहीणः निमज्जति बह्वपि जानन्, अपिशब्दात् अल्पमपि, अथवा निश्चयनयदर्शनेन अज्ञ एवासौ, ज्ञानफलशून्यत्वात् इति, अलं विस्तरेणेति થાર્થ !ાણા प्रक्रान्तमेवार्थं समर्थयन्नाह
सुबहॅपिसुय' महीयं किं काही ? चरणविप्प हीणस्स । • अंधस्स जह पलित्ता दीवसयसहस्सकोडीवि ॥९८॥
अप्पंपि सुयमहीयं पयासयं होइ चरणजुत्तस्स । મિથ્યાત્વાદિ અંધકારથી યુક્ત, આંખોની વેદના, જવર, કોઢ, ભગન્દરાદિ અનેક પ્રકારની શારીરિક વેદના તથા ઇષ્ટવિયોગ, અનિષ્ટ યોગાદિ માનસિક દુઃખોરૂપી જલચરોથી યુક્ત એવા સંસારસાગરમાંથી, (સંસારમાં) પરિભ્રમણ કરતો કોઈક રીતે મનુષ્યભવની પ્રાપ્તિ કરાવનાર કર્મોદયરૂપ 15 છિદ્રને પામી મનુષ્યત્વની પ્રાપ્તિ કરે છે, અને તેના દ્વારા (સંસારસાગરમાંથી) બહાર નીકળેલો છતો જિનેશ્વરરૂપી ચંદ્રના વચનોરૂપ કિરણોના બોધને મેળવી “અરે ! આ વચનામૃત તો અત્યંત દુર્લભ છે. એવું જાણવા છતાં સ્વજનોના સ્નેહ અને વિષયોની આસક્તિવાળા ચિત્તને કારણે ફરી તે સસસાગરમાં કાચબાની જેમ બે નહીં એવો ઉપદેશ ગ્રંથકારશ્રી આપી રહ્યા છે.)
શંકા: કાચબો અજ્ઞાની હોવાથી તેમાં ડૂબે પરંતુ આ જીવ એ તો હિતની પ્રાપ્તિ ને 20 અહિતના પરિહારને જાણનારો છે તેથી તે પાછો સંસારસાગરમાં કેમ ફૂબ ?
સમાધાન : જીવ ઘણું બધું પણ જાણવા છતાં, ‘અપિ” શબ્દથી અલ્પ પણ જાણતો છતો, ચારિત્રગુણોથી રહિત હોય તો અવશ્ય સંસારસાગરમાં ડૂબે છે. અથવા જ્ઞાની એવો પણ આ જીવ નિશ્ચયનયથી જ્ઞાનના ફલથી શૂન્ય હોવાને કારણે અજ્ઞાની જ છે. અને તેથી સંસારસાગરમાં ડૂબે છે. વધુ ચર્ચાથી ર્યું. ૯૭
અવતરણિકા : માત્ર જ્ઞાન જ નહીં પરંતુ ચારિત્ર પણ મોક્ષનું કારણ છે એ વાતનું સમર્થન કરતા ગ્રંથકારશ્રી કહે છે ?
ગાથાર્થ : બળતા લાખ કરોડ દીપકો પણ આંધળી વ્યક્તિ માટે ઉપયોગી નથી, તેમ ચારિત્રરહિત વ્યક્તિનું ભણેલું ઘણું એવું પણ શ્રુત શું કરવાનું છે ? અર્થાત્ ઉપયોગી નથી.
ગાથાર્થ : એક એવો પણ દીપક ચક્ષુવાળી વ્યક્તિને પ્રકાશ કરનારો છે તેમ ચારિત્રયુક્ત 30 * ૦ચાનુfo | + તવૈવ ચ દિર્ઘ I ૦મુક્કસ |
25