________________
કર્મની જઘન્ય-ઉત્કૃષ્ટસ્થિતિ (નિ. ૧૦૫) ૨૧૭ उत्कृष्टस्थिती: कर्मप्रकृती: बध्नाति, आयुष्कोत्कृष्टस्थितौ पुनर्वर्तमानः पूर्वप्रतिपन्नको भवति, • अनुत्तरविमानोपपातकाले देवो, न तु प्रतिपद्यमानक इति, तुशब्दाज्जघुन्यस्थितौ च वर्त्तमानः
पूर्वप्रतिपन्नत्वान्न लभते, आयुष्कजघन्यस्थितौ च वर्त्तमानो न पूर्वप्रतिपन्नो नापि प्रतिपद्यमानकः, जघन्यायुष्कस्य क्षुल्लकभवग्रहणाधारत्वात्, तस्य च वनस्पतिषु भावात्, तत्र च पूर्वप्रतिपन्नप्रतिपद्यमानकाभावात्, प्रकृतीनां च उत्कृष्टेतरभेदभिन्ना खल्वियं स्थितिः-आदितस्तिसृणामन्तरायस्य 5 च त्रिंशत्सागरोपमकोटीकोट्यः परा स्थितिः, सप्ततिर्मोहनीयस्य, नामगोत्रयोविंशतिः, त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य इति, जघन्या तु द्वादश मुहूर्ता वेदनीयस्य, नामगोत्रयोरष्टौ, शेषाणामन्तर्मुहूर्त (તત્ત્વાર્થે ૮ સૂત્રાળ ૨૫-દ્દ-૨૭-૨૮-૨૨-૨૦-૨૨) રૂતિ ગાથાર્થ: ૬૦
आह-किमेता युगपदेव उत्कृष्टां स्थितिमासादयन्ति उत एकस्यां उत्कृष्टस्थितिरूपायां
(શંકા : પૂર્વે જે કહ્યું કે ઉત્કૃષ્ટસ્થિતિમાં પૂર્વપ્રતિપન્ન હોય નહીં તો શું તે આઠે કર્મપ્રકૃતિઓની 10. ઉત્કૃષ્ટસ્થિતિ સમજવી ?)
સમાધાન : નાં, આયુષ્યકર્મ સિવાયની સાત કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિમાં પૂર્વપ્રતિપન્ન હોય નહી. જયારે આયુષ્યકર્મની ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતો જીવ પૂર્વ પ્રતિપન્ન હોય છે અને તે અનુત્તરવિમાનમાં ઉપપાતકાળે દેવ હોય છે. પ્રતિપદ્યમાનક હોતો નથી. (અર્થાત્ ઉત્કૃષ્ટ આયુની સ્થિતિવાળો જીવ, સમ્ય. પામતો નથી. અહીં શંકા થાય કે ૭મી નરકમાં ૩૩ સા.વાળો જીવ સમ્ય. પામી શકે 15 છે, તો પછી એવું કેમ કહ્યું કે ઉત્કૃષ્ટ આયુવાળો જીવ સમ્યક્ત ન પામે ? તો તેનું સમાધાન એ કે આયુની ઉત્કૃષ્ટસ્થિતિ, આયુની શરૂઆતમાં હોય છે, પછી ઘટતી જાય છે. ૭મી નરકમાં આયુનાં ઉત્કૃષ્ટસ્થિતિ જન્મસમયે હોય છે, ત્યારે સમ્યક્ત પામી શકતો નથી. એક અંતર્મુહૂર્ત પછી પામી શકે, ત્યારે આયુની સ્થિતિ ઉત્કૃષ્ટ રહેતી નથી. એટલે જ અનુત્તરમાં જન્મસમયે પૂર્વપ્રતિપન્ન કહ્યો છે.)
આયુષ્ય સિવાય સાત પ્રકૃતિઓની જઘન્યસ્થિતિમાં વર્તતો જીવ (૧૦મે મોહનીયની ધ સ્થિતિ, ૧૨મે ૩ ઘાતકર્મની જા.સ્થિતિ, ૧૪મે ૪ અઘાતી કર્મની જઘ.સ્થિતિવાળો જીવો સમ્યક્તાદિને પૂર્વ પ્રાપ્ત કરેલ હોવાથી પ્રતિપદ્યમાનક હોતો નથી. અને આયુષ્યની જઘન્યસ્થિતિમાં વર્તતો જીવ પ્રતિપદ્યમાનક કે પૂર્વપ્રતિપન્ન પણ હોતો નથી, કારણ કે જઘન્ય આયુષ્ય ક્ષુલ્લકભવ જેટલું છે. તે ક્ષુલ્લકભવ વનસ્પતિમાં જ છે અને ત્યાં વનસ્પતિમાં સમ્યક્તાદિના પૂર્વપ્રતિપન્ન 25 કે પ્રતિપદ્યમાનક હોતા નથી. કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ–જઘન્ય સ્થિતિ આ પ્રમાણે છે – જ્ઞાનાવરણીયાદિ પ્રથમ ત્રણ અને અતરાયની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે, મોહનીયની ૭૦ કોડાકોડી. નામગોત્રનો ૨૦ કોડે કોડી, અને આયુષ્યની ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ છે. જધન્યસ્થિતિ વેદનીયની બાર મુહૂર્ત, નામ-ગોત્રની આઠ મુહૂર્ત અને શેષ કર્મપ્રકૃતિની અંતર્મુહૂર્ત છે. ૧૦પ
શંકા : આ કર્મપ્રકૃતિઓ શું એકસાથે જ ઉત્કૃષ્ટસ્થિતિને પામે છે કે એક કર્મપ્રકૃતિની 30 ઉત્કૃષ્ટસ્થિતિ થઈ એટલે અન્ય કર્મપ્રકૃતિની પણ નિયમથી ઉત્કૃષ્ટસ્થિતિ થાય કે ઉત્કૃષ્ટસ્થિતિ
૩. સપ્તાનાં તo |