________________
5
સામાયિક પ્રાપ્તિ ઉપર દૃષ્ટાન્નો (નિ. ૧૦૭) દ ૨૨૧ सम्यग्दर्शनलाभात् न निवर्त्तते, तत्राभव्यानां आद्यमेव भवति, तत्र यावद्ग्रन्थिस्थानं तावदाद्यं भवति, तमतिक्रामतो द्वितीयं, सम्यग्दर्शनलाभाभिमुखस्य तृतीयमिति ॥१०६॥
इदानी करणत्रयमङ्गीकृत्य सामायिकलाभदृष्टान्तानभिधित्सुराहपल्लय १ गिरिसरिउवला २ पिवीलिया ३ पुरिस ४ पह ५ जरग्गहिया ६ । कुद्दव ७ जल ८ वत्थाणि ९ य सामाइयलाभदिट्ठन्ता ॥१०७॥
व्याख्या- तत्र पल्लकदृष्टान्तः-पल्लको लाटदेशे धान्यधाम भवति, तत्र यथा नाम कश्चिन्महति पल्ये धान्यं प्रक्षिपति स्वल्पं स्वल्पतरं, प्रचुरं प्रचुरतरं त्वादत्ते, तच्च कालान्तरेण क्षीयते, एवं कर्मधान्यपल्ये जीवोऽनाभोगतः यथाप्रवृत्तकरणेन स्वल्पतरमुपचिन्वन् बहुतरमपचिन्वंश्च ग्रन्थिमासादयति.पनस्तमतिक्रामतोऽपर्वकरणं भवति.सम्यग्दर्शनलाभाभिमखस्य त अनिवर्तीति. एष पल्यकदृष्टान्तः । ओह-अयं दृष्टान्त एवानुपपन्नः, यतः संसारिणो योगवतः प्रतिसमयं 10 कर्मणश्चयापचयावुक्तौ , तत्र चासंयतस्य बहुतरस्य चयः अल्पतरस्य चापचयः, यत અધ્યવસાય તે યથા-પ્રવૃત્ત કહેવાય છે અને તે અનાદિ છે. (અનાદિકાળથી આપમેળે કર્મક્ષય માટે પ્રવૃત્ત એવો પરિણામ યથાપ્રવૃત્ત અધ્યવસાય કહેવાય છે.)
૨. પૂર્વે જે પ્રાપ્ત થયેલ નથી તેવો અપૂર્વ અધ્યવસાય તે અપૂર્વકરણ, ૩. જે પાછો જવાના સ્વભાવવાળો હોય તે નિવર્તિ. જે આવો નથી તે અનિવર્તિ અર્થાત સમ્યગ્દર્શન પ્રાપ્ત 15 કરાવ્યા વિના જે અધ્યવસાય પાછો જાય નહીં તે અનિવૃત્તિકરણ કહેવાય છે. અભવ્યજીવોને આમાનો પહેલો જ અધ્યવસાય હોય છે. ગ્રંથિદેશ સુધી આવેલાને પહેલો અધ્યવસાય હોય છે. ગ્રંથિદેશને ઓળંગતી વ્યક્તિને બીજો અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અભિમુખ વ્યક્તિને ત્રીજો અધ્યવસાય હોય છે. ૧૦૬
અવતરણિકા : હવે આ ત્રણ કરણો દ્વારા જીવ કેવી રીતે સામાયિક (સમ્યક્તાદિરૂપ)ની 20 પ્રાપ્તિ કરે છે તે દષ્ટાંતો દ્વારા કહે છે ?
ગાથાર્થ : પલ્ય, પર્વતનદીમાં રહેલા પાષાણ, કીડીઓ, પુરુષો, માર્ગ, તાવવાળો માણસ, કોદ્રવ, જલ અને વસ્ત્રો એ સામાયિકની પ્રાપ્તિ વિષેના દષ્ટાંતો છે.
ટીકાર્થ : તેમાં (૧) પલકનું દૃષ્ટાંત : અનાજ ભરવાના સાધનને લાટદેશમાં “પત્યક' કહેવાય છે. કોઈ વ્યક્તિ મોટા પલ્પકમાં થોડું-થોડું ધાન્ય નાંખે અને વધારે–વધારે બહાર કાઢે 25 તો થોડા સમય પછી જેમ તે પલ્લક ખાલી થાય છે, તેમ કર્મરૂપ ધાન્યના પલ્લકમાંથી અનાભોગથી યથાપ્રવૃત્તકરણવડે અલ્પતર કર્મોને બાંધે અને બહુતર કર્મોને ખપાવતો પ્રાયદેશ પાસે આવે છે. વળી તેને ઓળંગતાને અપૂર્વકરણ થાય છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અભિમુખ થનારને અનિવૃત્તિકરણ થાય છે. આ પત્યક દૃષ્ટાંત છે.
શંકા : તમારું આ દષ્ટાંત જ ઘટતું નથી, કારણ કે યોગવાળા એવા સંસારી જીવને 30 પ્રતિસમયે કર્મનો બંધ-ક્ષય કહેલ છે. તેમાં અસંયત જીવ ઘણાં કર્મોને બાંધે છે અને અલ્પતર
+ નેટું : * ૦ચાધારો * નેટું . * બન્યમન્યતરં અલ્પતર૦ | A gવમુદ્દે સત્યાદા