________________
સમ્યક્તસમાયિકની અપ્રાપ્તિનું કારણ (નિ. ૧૦૮) ક ૨૨૭ अभिहितं ऑनुषङ्गिकं, इदानीं यदुदयात् सम्यक्त्वसामायिकादिलाभो न भवति, संजातो वाऽपैति, तानिहावरणरूपान् कषायान् प्रतिपादयन्नाह-पढमिल्लु० । अथवा यदुक्तं 'कैवल्यज्ञानलाभो नान्यत्र कषायक्षयात्' इति, इंदानी ते कषायाः के ? कियन्तः ? को वा कस्य सम्यक्त्वादिसामायिकस्यावरणं ? को वा खलु उपशमनादिक्रमः कस्य इत्यमुमर्थमभिधित्सुराह
पढमिल्ल्याण उदए नियमा संजोयणाकसायाणं ।
सम्मसणलंभं भवसिद्धीयावि न लहंति ॥१०८।। उत्तरगाथा अपि प्रायः कियत्योऽपि उक्तसंबन्धा एवेति, तत्र व्याख्या-प्रथमा एव . प्रथमिल्लुका:, देशीवचनतो जहा ‘पढमिल्ला एत्थ घरा' इत्यादि, तेषां प्रथमिल्लुकानां-अन्तानुबन्धिनां क्रोधादीनामित्युक्तं भवति, प्राथम्यं चैषां सम्यक्त्वाख्यप्रथमगुणविघातित्वात् क्षपणक्रमाद्वेति, ૩:–ડીયUTIવનિતિતત્ત્વદ્રોહૂતિસામર્થ્યતા તસ્મિન્ ડ, વિમ્ – ‘નિયમા' નિયતિ, 10. अस्य व्यवहितपदेन सार्धं संबन्धः तं च दर्शयिष्यामः, इदानी पुनः प्रथमिल्लुका एव विशिष्यन्तेकिंविशिष्टानां प्रथमिल्लकाना ?-कर्मणा तत्फलभूतेन संसारेण वा संयोजयन्तीति संयोजनाः,
અવતરણિકા : જેના ઉદયથી સમ્યક્તસામાયિકાદિન લાભ થતો નથી અથવા થયેલો લાભ નાશ પામે છે તે આવરણરૂપ કષાયોને બતાવતા કહે છે – “પઢમિલ્યાણ...” અથવા (બીજી રીતે અવતરણિકા બતાવે છે) પૂર્વે કહ્યું કે “કપાયક્ષય વિના કૈવલ્યજ્ઞાનનો લાભ થતો નથી.” તે 15 કપાયો કયા ? કેટલા ? અથવા કયો કષાય કયા સમ્યક્તાદિ સામાયિકનું આવરણ છે ? અથવા ક્યા કપાયને ક્યા ક્રમે ઉપશમાદિ થાય છે? તે બતાવતા ગ્રંથકારશ્રી જણાવે છે ?
ગાથાર્થ : સંયોજના નામના પ્રથમ અનંતાનુબંઘીકષાયોના ઉદયમાં ભવસિદ્ધિક (તદ્દભવમોક્ષગામી એવા પણ જીવ સમ્યક્તને પામતા નથી.
ટીકાર્થ : ઉપરોક્ત અવતરણિકા કહેવા દ્વારા હવે પછી આવતી કેટલીક ઉત્તરગાથાઓની 20 પણ અવતરણિકો કહી દીધેલી જાણવી. હવે આ ગાથાનો અર્થ બતાવે છે. – પ્રથમ એ જ પ્રથમિલ્લકા આ દેશીવચન છે જેમકે ‘પદ્ધમિર્જી પત્થ ઘરી'માં “પઢમક્કા' શબ્દ વપરાય છે, તેમ અહીં પણ ‘પ્રથમિલ્લા' શબ્દ છે. આ શબ્દ દ્વારા પ્રથમ અનંતાનુબંધીકપાય ગ્રહણ કરવો. સમ્યત્ત્વનામના પ્રથમ ગુણનો ઘાત કરનાર હોવાથી અથવા પ્રથમ તેનો ક્ષય થતો હોવાથી અનંતાનુબંધી પ્રથમ ઉપાય છે. આ પ્રથમ અનંતાનુબંધી કષાયોના ઉદયમાં, અહીં ઉદય એટલે 25 ઉદયાવલિકામાં રહેલા કર્મપુદ્ગલથી ઉત્પન્ન થતી સામર્થ્યતા (અર્થાત પુદ્ગલોની ફળ દેખાડવાની
નિયમથી” મૂળગાથામાં આ પદ જ્યાં જોડેલું છે તેના કરતા વ્યવહિતપદની સાથે = દૂર રહેલા ‘સમ્મદંસણતંભ' પદની સાથે એનો સંબંધ કરવો, જે આગળ દેખાડશે. હવે પ્રથમ એવા અનંતાનુબંધીકષાયોનું વિશેષણ બતાવે છે અર્થાત કેવા છે અનંતાનુબંધી કષાયો? તે કહે છે – નવા 30 કર્મોની સાથે અથવા તે કર્મોના ફળસ્વરૂપ સંસારની સાથે આત્માને જે જોડે તે સંયોજન પાયો, આ અનંતાનુબંધી કષાયો જીવને સંસારે સાથે જોડતા હોવાથી સંયોજના તરીકે ઓળખાય છે. ૭૦. શ્રુતસંખ્યત્વuિrfdહેતુતયા પ્રસઃ + વિલા ૦ | * ૩૫રમાદ્રિ !