________________
અનાનુપૂર્વીના ભાંગાઓ પ્રાપ્ત કરવાનો ઉપાય (નિ. ૭૯)
૧૬૭
एकाकोत्तरा विवक्षितपदानां स्थापना क्रियते, तत्र पदत्रयस्थापनैव तावत्संक्षेपतः प्रदर्श्यतेसामायिकं चतुर्विंशतिस्तवः वन्दनाध्ययनमिति । अत्र
"पुव्वाणुपुति हेट्ठा, समयाभेएण कुण जहाजेदुं । उवरिमतुलं पुरओ नसेज्ज वक्कम सेसे ॥१॥ जहितंमिनिक्खित्ते पुरओ सो चेव अंकविण्णासो । सो होइ समयभेदो वज्जेयव्वो पयत्तेणं ॥२॥
અનાનુપૂર્વીના ભાંગા લાવવા આ ઉપાય છે – એકેક વધતી વિવક્ષિતપદોની સ્થાપના કરવી. તેમાં દૃષ્ટાંત માટે સંક્ષેપથી ત્રણ પદોની સ્થાપના જ બતાવે છે.
5
તે ત્રણ પદો – સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનાધ્યયન. આ ત્રણ પદોના છ ભાંગા થાય છે તે મેળવવા અહીં ગાથા બતાવે છે. ૧. અનુક્રમે અમુક પદો સ્થાપવા તે પૂર્વાનુપૂર્વી 1 જેમકે ૧,૨,૩ તેની નીચે સમયાભેદથી=સંકેતનો ભેદ ન થાય તે રીતે યથાજ્યેષ્ઠ (અંકોને) ‘T’ સ્થાપિત કર. અહીં જે અંક જેની પૂર્વે હોય તે તેનો જ્યેષ્ઠ કહેવાય જેમ કે એક એ બેની પૂર્વે હોવાથી બેનો જ્યેષ્ઠ કહેવાય, ત્રણનો અનુજ્યેષ્ઠ અને ચારનો જ્યેષ્ઠાનુજ્યેષ્ઠ કહેવાય. તેથી પ્રથમ ભાંગાની નીચે ૧નો જ્યેષ્ઠ નથી તેથી તેને છોડી દેવો. રનો જ્યેષ્ઠ ૧ છે. તેથી રની
=
નીચે ૧ સ્થાપવો ૧૨૩ હવે ‘મિતુલ્લું પુરો' અર્થાત્ આગળ ઉપરના પદોને સમાન !5 પદો સ્થાપવા તેથી બીજા ભાંગામાં ૧ પછી ઉપરનો ૩ અંક નીચે સ્થાપવો જેથી ૧૨૩ ‘નસેન પૂવજમ્મો સે' બીજા ભાંગામાં ૧ની નીચે કયો અંક સ્થાપવો ? તેનો ઉત્તર આપે છે કે જે શેષ પદ રહે તે પૂર્વ ભાગમાં અનુક્રમે સ્થાપવા. તેથી શેષ તરીકે ૨ હોવાથી ૧ નીચે ૨ અંક સ્થાપવો. તેથી બીજો ભાંગો ૨ ૧ ૩ પ્રાપ્ત થયો.
હવે ત્રીજો ભાંગો જોઈએ તેમાં ૨ નો જ્યેષ્ઠ એક છે પરંતુ તે ૨ની નીચે સ્થાપતા આગળ 20 ઉપરના સદશ અંકો સ્થાપવા પડે જેથી ત્રીજો ભાંગો ૧ ૧ ૩ પ્રાપ્ત થાય પણ અહીં સદેશ અંકો પાસે પાસે આવતા સમયભેદ થાય તેથી ચાલે નહીં. માટે ૨ ની નીચે જ્યેષ્ઠ અંક મૂકાય નહીં. બાજુમાં રહેલ ૧ નો જ્યેષ્ઠ નથી તેથી તેને છોડી ૩ નો જ્યેષ્ઠ ૨ છે તેને ત્રીજા અંકની નીચે મૂકતા આવી સ્થાપના થશે. હવે આગળ તો કંઈ છે નહીં તેથી પાછળ ‘નમેષ્ન પૂજ્રમો મેસે’’ ન્યાયથી ૧ અને ૩ એ બંને સ્થાપતા ત્રીજો ભાંગો ૧ ૩ ૨ નો પ્રાપ્ત થાય.
૨૧૩
25
(હવે ત્રીજા ભાંગામાં ૧ નો જ્યેષ્ઠ વિ. છે નહીં. પછી ૩ નો જ્યેષ્ઠ ૨ સ્થાપીએ, તો આગળ પણ ૨ હોવાથી સમયભેદ થાય. એટલે ૩ નો અનુજ્યેષ્ઠ ૧ સ્થાપવો. તેની આગળ ૨ આવશે. અને પાછળ બાકી રહેલો ૩ આવશે. તેથી ૩૧૨ થયો. આ રીતે બાકીના ભાંગા મલયિગિર ટીકાનુસારે સમજવા.) આમ આ પદ્ધતિથી આગળ વધતા ત્રણ પદોના છ ભાંગા થાય જેમાં પહેલા છેલ્લા છોડી વચ્ચેના ચાર ભાંગા અનાનુપૂર્વી કહેવાય. છ પદોનાં ૭૨૦ 30 . પૂર્વાનુપૂર્વી ( આતો ) અધ: સમવા ( સંòતા ) મેનેન યથા જ્યેષ્ઠમ્ । ૩પરિતુત્ય પુરત: સ્વસ્થેત્ પૂર્વ (પૂર્વાનુપૂર્વી) મ: શેષે (પશ્ચાત્) ।। મિન્નિક્ષિપ્તે પુરત: સ વ અદ્ભવિન્યાસ: । સમતિ समयभेदः वर्जयितव्यः प्रयत्नेन |२| ( अनुयोगद्वारेषु ) + सेसो ।