________________
૧૨૪ માં આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
व्याख्या - अनुगमनशील 'आनुगामुकः, लोचनवद्, तुशब्दस्त्वेवकारार्थः, म चावधारणे, आनुगामुक एव अवधिः, केषामित्यत आह - नरान् कायन्तीति नरका: - नारकाश्रयाः तेषु भवा नारका इति, तेषां नारकाणां, तथैव' आनुगामुक एव, दीव्यन्तीति देवास्तेषामिति । तथा आनुगामुकः,
अननुगमनशीलोऽननुगामुकः स्थितप्रदीपवत्, तथा एकदेशानुगमनशीलो मिश्रः, देशान्तरगत5 पुरुषैकलोचनोपघातवत्, चशब्दः समुच्चयार्थः, मिश्रश्च, मनुष्याश्च तिर्यञ्चश्च मनुष्यतिर्यञ्चस्तेषु मनुष्यतिर्यक्षु योऽवधिः स एवंविधस्त्रिविध इति गाथार्थः ॥५६॥ व्याख्यातमानुगामुकद्वारं, इदानीमवस्थितद्वारावयवार्थप्रतिपादनाय गाथाद्वयमाह -
खित्तस्स अवट्ठाणं, तित्तीसं सागरा उ कालेणं ।
दव्वे भिण्णमुहुत्तो, पज्जवलंभे य सत्तट्ठ ॥५७॥ व्याख्या - अवस्थितिरवस्थानं तद् अवधेराधारोपयोगलब्धितश्चिन्त्यते, तत्र क्षेत्रमस्याधार, . इतिकृत्वा क्षेत्रस्य संबन्धि तावदवस्थानमुच्यते - तत्राविचलितः सन् 'त्रयस्त्रिंशत्सागराः' इति त्रयस्त्रिंशत्सागरोपमाण्यवतिष्ठते अनुत्तरसुराणां, तुशब्दस्त्वेवकारार्थः, स चावधारणे, त्रयस्त्रिंशदेव, 'कालेनेति कालतः कालमधिकृत्य 'अर्थाद्विभक्तिपरिणाम:'। तथा ‘दव्वे' इति द्रवति गच्छति
ટીકાર્થ : આંખોની જેમ અનુસરવાના સ્વભાવવાળું અવધિ આનુગામિક કહેવાય. તે જ 15 નારક અને દેવોને હોય છે. જે માણસોને બોલાવે તે નરક, તેમાં રહેલા તે નારક તથા જે દીપે
= શોભે તે દેવો (આ પ્રમાણે નારક અને દેવ શબ્દની વ્યુત્પત્તિ–અર્થ જાણવો) તથા સ્થિરપ્રદીપની જેમ સ્થિર રહેવાના સ્વભાવવાળું અવધિ અનાનુગમિક કહેવાય. મિશ્રાવધિ એટલે દેશાત્તરમાં ગયેલા પુરુષની એક આંખના ઉપધાતની જેમ અતુ એક આંખવાળા એવા પુરુષની પાછળ
જમ તેની એક આંખે અનુસરે તેમ જે અવધિનો એક દેશ અનુસરનારો હોય અને એક દેશે 20 અનુસરનારો ન હોય તે મિશ્રાવધિ કહેવાય છે. આનુગમિક, અનાનુગમિક અને મિશ્ર એમ ત્રણ પ્રકારે અવધિ મનુષ્યતિર્યંચોને હોય છે. //પી.
અવતરણિકા : આનુગામિકદાર પૂર્ણ કર્યું. હવે અવસ્થિતદ્વારના અવયવાર્થનું પ્રતિપાદન કરવા ગાથા કહે છે કે
ગાથાર્થ : કાળથી ક્ષેત્રનું અવસ્થાન તેત્રીસ સાગરોપમ છે. દ્રવ્યમાં અવધિનું અવસ્થાન 25 ભિન્નમુહૂર્ત અને પર્યાયપ્રાપ્તિમાં સાતથી આઠ સમય સુધી અવધિ ટકે.
ટીકાર્થ : રહેવાનો કાળ તે અવસ્થાન, અવધિનું અવસ્થાન આધાર, ઉપયોગ અને લબ્ધિથી વિચારાય છે. અવધિનો આધાર ક્ષેત્ર હોવાથી ક્ષેત્ર સંબંધિ અવધિનું અવસ્થાન કહે છે. અનુત્તરદેવાનું અવધિ અવિચલિત થયેલું હતું તેત્રીસ સાગરોપમસુધી કાળને આશ્રયી રહે છે (કહેવાનો આશય
એ છે કે અવધિ એક જ ક્ષેત્રમાં કાળથી કેટલો સમય વધારેમાં વધારે રહે ? તેના ઉત્તરમાં 30 શાસ્ત્રકારો કહે છે કે અનુત્તરવાસીદેવો એક ક્ષેત્રમાં તેત્રીસ સાગરોપમ રહે છે. તેથી તેમના. અવધિને આશ્રયી એમ કહેવાય છે કે અવધિ એક જ ક્ષેત્રમાં કાળથી તેત્રીસ સા. રહે છે)
* મનુ0 * નાનુo + વીર્વાધo |