________________
દેશદ્વાર (નિ. ૬૬) ક ૧૩૩ अवधिरेव भवति, मिथ्यादृष्टीनां तत्रोपपाताभावात्, स च क्षेत्रतः असंख्येयो भवति, योजनापेक्षयेति પથાર્થ: IIE, I इदानी देशद्वारावयवार्थं प्रचिकटयिषुरिदमाह
णेरड्यदेवतित्थंकरा य, ओहिस्सऽबाहिरा हुँति ।
पासंति सव्वओ खलु, सेसा देसेण पासंति ॥६६॥ व्याख्या--'नारकाः' प्राग्निरूपितशब्दार्थाः देवा अपि तीर्थकरणशीलास्तीर्थकराः, नारकाश्च देवाश्च तीर्थकराश्चेति विग्रहः, चशब्द एवकारार्थः, स चावधारणे, अस्य च व्यवहितः सम्बन्ध इति दर्शयिष्यामः, एते नारकादयः 'अवधेः' अवधिज्ञानस्य न बाह्या अबाह्या भवन्ति, इदमत्र हृदयंअवध्युपलब्धस्य क्षेत्रस्यान्तर्वर्तन्ते, सर्वतोऽवभासकत्वात्, प्रदीपवत्, ततश्चार्थादबाह्यावधय एव મવાન્ત, નૈષો વહીવંધાવતીચર્થઃ | તથા પતિ ‘સર્વત: ' સર્વીસ ફિક્ષ વિદિક્ષ , 10 खलुशब्दोऽप्येवकारार्थः, स चावधारण एव, सर्वास्वेव दिग्विदिक्ष्विति, सर्वत एवेत्यर्थः । आहअवधेरबाह्या भवन्तीत्यस्मादेव पश्यन्ति सर्वत इत्यस्य सिद्धत्वात् ‘पश्यन्ति सर्वतः' इत्येतदतिरिच्यते इति, अत्रोच्यते, नैतदेवं, अवधेरबाह्यत्वे सत्यपि अभ्यन्तरावधित्वे सत्यपीतिभावः, न सर्वे सर्वतः જઘન્યવિર્ભાગજ્ઞાનને તુલ્ય છે. પણ ઉત્કૃષ્ટાવધિજ્ઞાન, ઉત્કૃષ્ટવિર્ભાગજ્ઞાનને તુલ્ય નથી.) ત્યાર પછીના અનુત્તરવાસીદેવોને અવધિ જ હોય છે વિભંગ હોતું નથી. કારણ કે ત્યાં મિથ્યાત્વીનો 15 ઉપ પાત થતો નથી. તેઓને એ અવધિક્ષેત્રથી અસંખ્યાતયોજન સુધી હોય છે. ૬પો
અવતરણિકા : હવે દેશદ્વારને પ્રગટ કરવાની ઇચ્છાવાળા નિર્યુક્તિકારશ્રી જણાવે છે ?
ગાથાર્થ : નારક, દેવો અને તીર્થંકરો અવધિની બહાર હોતા નથી. તેઓ ચારેબાજુ જુએ છે. શેષ લોકો દેશથી જુએ છે.
ટીકાર્થ : જેનો શબ્દાર્થ પૂર્વે જણાવેલ છે એવા નારકો, ‘દેવ’ શબ્દનો પણ શબ્દાર્થ પૂર્વે 20 જણાવેલ છે. તીર્થને કરવાના સ્વભાવવાળા જે હોય તે તીર્થકરો. નારકો, દેવો અને તીર્થકરો એ આ પ્રમાણે ન્દ્રસમાસનો વિગ્રહ કરવો. “ર' શબ્દ વિ કાર અર્થવાળો છે. અને તે એવકારો
જકારના અર્થમાં છે. તેનો સંબંધ અન્ય સ્થાને જોડવો, જે આગળ અમે બતાવીશું. આ નારક વગેરે અવધિને બાહ્ય જ પૂર્વે કહેલ 'ચ' શબ્દનો સંબંધ અહીં જોડવો.) હોય છે. અર્થાત તેઓન બાહ્યાવધિ હોતું નથી, કારણ કે તેઓ પ્રદીપની જેમ અવધિથી દેખાતા ક્ષેત્રની અંદર વર્તે 25 છે. જેમ પ્રદીપ ચારે દિશાને પ્રકાશિત કરતો પોતે મધ્યમાં રહે છે, તેમ આ લોકોને દિશાવિદિશા બધી જ દેખાતી હોવાથી તેઓ પણ તે દિશા–વિદિશા વચ્ચે રહેલા છતાં પોતાની ચારે બાજુના પદાર્થો જુએ છે. તેથી તેઓ અબાહ્યાવધિવાળા કહેવાય છે.
શંકા : ‘તઓને બાહ્યાવધિ હોતું નથી' આટલું કહેવા માત્રથી જણાય જ જાય છે કે તેઓ પોતાની ચારેબાજુ જુએ છે. તેથી “પશ્યત્તિ સર્વતઃ” શબ્દ શું વધારાનો નથી લાગતો ? 30
સમાધાન : ના, અવધિથી અબાહ્ય હોવા માત્રથી અર્થાત્ અભ્યતરાવધિ હોવા માત્રથી બધા ચારેબાજુ જુએ એવો નિયમ નથી કારણ કે અવધિની વિચિત્રતા હોવાથી કોઈકને બે દિશા વચ્ચેના