________________
અચિત્તમહાસ્કન્ધનું સ્વરૂપ (નિ. ૪૦)
आनन्तर्ये 'अचित्त' इति अचित्तमहास्कन्धः, स च विश्रसापरिणामविशेषात् केवलिसमुद्घातगत्या "लोकमापूरयन्नुपसंहरंश्च भवतीति । आह-अचित्तत्वाव्यभिचारात्तस्याचित्तविशेषणानर्थक्यमिति, न, केवलिसमुद्घातसचित्तकर्मपुद्गललोकव्यापिमहास्कन्धव्यवच्छेदपरत्वात् विशेषणस्येति, अयमेव सर्वोत्कृष्टप्रदेश इति केचिद् व्याचक्षते, न चैतदुपपत्तिक्षमं, यस्मादुत्कृष्टप्रदेशोऽवगाहनास्थितिभ्यां असंख्येयभागहीनादिभेदाद् चतुःस्थानपतित उक्तः, तथा चोक्तं- "उक्कोर्सपएसिआणं भंते ! 5 केवइआ पज्जवा पण्णत्ता ?, गोयमा ! अणन्ता, से केणट्टेणं भंते વં વુડ઼ ?, गोयमा ! उक्कोसपएसिए उक्कोसपएसिअस्स दव्वट्टायाए तुल्ले, पएसट्टयाएवि तुल्ले, ओगाहणट्टयाए
૧૦૫
ત્યાર પછી અચિત્તમહાસ્કન્ધ હોય છે. આ અચિત્તમહાસ્કન્ધ વિશ્રસાપરિણામથી કેલિસમુદ્ધાતની પદ્ધતિની જેમ પ્રથમ ચાર સમયે લોકને પૂરે અને પછીના ચાર સમયે ઉપસંહરે ત્યારે થાય છે. (અર્થાત્ આ સ્કન્ધ સમુદ્ધાતની જેમ જ્યારે સર્વ લોકવ્યાપી થાય ત્યારે મહાસ્કન્ધ 10 રૂપે થાય છે.)
શંકા :
આ સ્કન્ધ અચિત્ત જ હોય છે તો વિશેષણ શા માટે આપેલું છે ? સમાધાન ઃ કેલિસમુદ્દાત વખતે જીવ પોતાના કર્મપુદ્ગલોને લોકવ્યાપી બનાવે છે. તે વખતે આ કર્મપુદ્ગલો પણ મહાસ્કન્ધ તરીકે ઓળખાય છે. પરંતુ આ સ્કન્ધ જીવયુક્ત હોવાથી સચિત્ત હોય છે તેથી સચિત્ત એવા આ કર્મપુદ્ગલના લોકવ્યાપી મહાસ્કન્ધનો વ્યવચ્છેદ કરવા 15 “અચિત્ત” વિશેષણ મૂકવામાં આવ્યું છે (ટૂંકમાં :- અચિત્ત વિશેષણ દ્વારા કેલિસમુદ્દાત વખતે રચાતા કર્મપુદ્ગલના સ્કન્ધ કરતા આ સ્કન્ધ જુદો પાડવામાં આવ્યો છે) કેટલાક લોકો આ અચિત્તમહાસ્કન્ધને જ સર્વોત્કૃષ્ટપ્રદેશવાળો કહે છે. પરંતુ તે યુક્તિયુક્ત લાગતું નથી, કારણ કે પ્રજ્ઞાપના ગ્રંથમાં ઉત્કૃષ્ટપ્રદેશવાળો સ્કન્ધ અવગાહના અને સ્થિતિવડે અસંખ્યેયભાગહીનાદિ ભેદથી ચતુઃસ્થાનપતિત કહેલો છે. તે આ પ્રમાણે :– હે ભંતે ! ઉત્કૃષ્ટપ્રાદેશિક સ્કન્ધોના કેટલા પર્યાયો 20 કહેલા છે ? હે ગૌતમ ! અનંતા પર્યાયો છે. પ્રભુ ! આમ શા માટે કહો છો ? ગૌતમ ! એક ઉત્કૃષ્ટપ્રાદેશિક સ્કન્દ અન્ય ઉત્કૃષ્ટપ્રાદેશિક સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે (અર્થાત્ આ ઉત્કૃ. પ્રા. સ્કન્ધ એક છે અને આ ઉ.પ્રા. સ્કન્ધ એક છે એમ દ્રવ્યની અપેક્ષાએ બંને એકએક હોવાથી તુલ્ય છે.) પ્રદેશની અપેક્ષાએ પણ બંને ઉત્કૃષ્ટપ્રદેશવાળા હોવાથી તુલ્ય જ છે.
જ્યારે અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત હોય છે, અર્થાત્ એક કરતા 25 બીજો અસંખ્યાતભાગહીન ક્ષેત્રમાં રહેલો હોય, કોઈ સંખ્યાતભાગહીન પ્રદેશને વ્યાપીને રહેલો હોય, તો કોઈ અસંખ્યયગુણહીન, કોઈ સંખ્યયગુણહીન ક્ષેત્રમાં રહેલો હોય. એ જ પ્રમાણે
८७. केवलिसमुद्घातावसरे प्रतिप्रदेशं आत्मगृहीतत्वात् सचित्तता कर्मपुद्गलानां चतुर्थसमयापेक्षया लोकव्यापकता, निस्संबद्धत्वाभावान्महास्कन्धता । ८८. संख्येयभागासंख्येयगुणसंख्येयगुणग्रहः । ८९. ઉત્કૃષ્ટપ્રવેશિાનાં મવત્ત ! યિન્ત: પર્યવા: પ્રજ્ઞપ્તા: ?, ગૌતમ ! અનન્તા:, તòનાર્થેન મન ! વ-30 मुच्यते ?, गौतम ! उत्कृष्टप्रदेशिक उत्कृष्टप्रदेशिकस्य द्रव्यार्थतया तुल्यः प्रदेशार्थतयापि तुल्यः अवगाहनया चतुःस्थानपतितः स्थित्याऽपि वर्णरसगन्धैरष्टभिः स्पर्शेश्च षट्स्थानपतितः ।