________________
આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
इदं पुनः श्रुतज्ञानं सर्वातिशयरत्नसमुद्रकल्पं, तथा प्रायो गुर्वायत्तत्वात् पराधीनं यतः अतः विनेयानुग्रहार्थं यो यथा चास्य लाभः तं तथा दर्शयन्नाह आगमसत्थग्गहणं, जं बुद्धि
।
बिंति सुयनाणलंभं, तं पुव्वविसारया धीरा ॥ २१॥
5
व्याख्या - आगमनं आगमः, आङ अभिविधिमर्यादार्थत्वाद् अभिविधिना मर्यादया वा गमः - परिच्छेद आगमः, स च केवलमत्यवधिमन: पर्यायलक्षणोऽपि भवति अतस्तद्व्यवच्छित्त्यर्थमाह-शिष्यतेऽनेनेति शास्त्रं श्रुतं, आगमग्रहणं तु षष्टितन्त्रादिकुशास्त्रव्यवच्छेदार्थं, तेषामनागमत्वात्, सम्यक्परिच्छेदात्मकत्वाभावादित्यर्थः, शास्त्रतया च रूढत्वात्, ततश्च आगमश्चासौ शास्त्रं च आगमशास्त्रं तस्य ग्रहणमिति समासः, गृहीतिर्ग्रहणं, यद्बुद्धिगुणैः 10 વશ્વમાળનક્ષી: રમૂર્ત: અમિ:, છું, ઘ્રુવતે, શ્રુતજ્ઞાનસ્ય નામ: શ્રુતજ્ઞાનતામાં, તહેવ પ્રદ્દળ, ધ્રુવતે, વે ?, પૂર્વેષુ વિશારવા:-પૂર્વવિશારવા:, વિજ્ઞાતા વિશ્ચિત:, ધીરા વ્રતાનુપાતને स्थिरा इत्ययं गाथार्थः ॥ २१ ॥
७८
અવતરણિકા : આ શ્રુતજ્ઞાન સર્વ અતિશયોવાળા રત્નોના સમુદ્ર જેવું અને પ્રાયઃ ગુરુને આધીન હોવાથી પરાધીન છે. તેથી શિષ્યો ઉપર ઉપકાર કરવા માટે આ શ્રુતજ્ઞાનનો જે રીતે જે લાભ 15 થાય તે રીતે તે લાભને બતાવતા કહે છે
:
ગાથાર્થ બુદ્ધિના આઠ ગુણોવડે જે આગમશાસ્ત્રોનું ગ્રહણ દેખાયેલું છે. તેને શ્રુતજ્ઞાનના લાભ તરીકે પૂર્વવિશારદ, ધીરપુરુષો કહે છે.
ટીકાર્થ : આગમનં (બોધ થવો એનું નામ) આગમ, અહીં ‘આ” ઉપસર્ગ અભિવિધિ અને મર્યાદા અર્થવાળો હોવાથી અભિવિધિવડે (સંપૂર્ણ રીતે–વ્યાપીને) અથવા મર્યાદાવડે (અમુક મર્યાદા 20 સુધી) ગમબોધ થવો તે આગમ કહેવાય છે. આ આગમ તરીકે કેવલજ્ઞાન, મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન પણ છે પરંતુ આ ચાર જ્ઞાનોને અહીં લેવા નથી પણ શ્રુતજ્ઞાન જ આગમ તરીકે લેવું છે. માટે મૂળમાં આગમ શબ્દ પછી શાસ્ર શબ્દ મૂકેલ છે. જેનાવડે શીખવાડાય તે શાસ્ત્ર કહેવાય અને આ શાસ્ત્ર તરીકે શ્રુતજ્ઞાન અભિપ્રેત છે.
(શંકા : તો પછી આગમ શબ્દને શા માટે ગ્રહણ કર્યો ? માત્ર શાસ્ત્ર શબ્દ જ પૂરતો હતો.)
25
સમાધાન : ષષ્ટિતંત્ર વગેરે કુશાસ્ત્રો પણ લોકમાં શાસ્ત્ર તરીકે પ્રસિદ્ધ છે તેનો વ્યવચ્છેદ કરવા આગમ શબ્દ લખેલ છે, કારણ કે આ ષષ્ટિતંત્રાદિ શાસ્ત્રો આગમરૂપ નથી અર્થાત્ આ શાસ્ત્રો સમ્યજ્ઞાનરૂપ નથી. આમ માત્ર સમ્યજ્ઞાનરૂપ શાસ્ત્રો જ અહીં આગમ તરીકે જાણવા. આગમરૂપ એવા આ શાસ્ત્રોનું ગ્રહણ આગળ કહેવાતા સ્વરૂપવાળા બુદ્ધિનાં આઠ ગુણોવડે (તીર્થંકરો દ્વારા) જોવાયેલું છે. આ આઠ ગુણો દ્વારા થતું શાસ્ત્રોનું ગ્રહણ જ પૂર્વવિશારદ=પૂર્વેમાં પંડિત એવા અને 30 વ્રતના અનુપાલનમાં સ્થિર એવા પુરુષોવડે શ્રુતજ્ઞાનનાં લાભ તરીકે કહેવાયેલું છે. ૨૧
+ વાય ૨૫ + વિવિવું ?-૨-૪-૬ । વીરા રૂ।