________________
અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટક્ષેત્રપરિમાણ (નિ. ૩૧) સૈફ ૯૧ अस्यामवसर्पिण्यां इत्यस्यार्थस्य ख्यापनार्थः, इदं चानन्तरोदितविशेषणं क्षेत्रमेकदिक्कमपि भवति, • अत आह-'सर्वदिक्कं' अनेन सूचीपरिभ्रमणप्रमितमेवाह, परमश्चासाववधिश्च परमावधिः, 'क्षेत्रं'
अनन्तरव्यावर्णितं प्रभूतानलजीवमितमङ्गीकृत्य निर्दिष्टः क्षेत्रनिर्दिष्टः, प्रतिपादितो गणधरादिभिरिति, ततश्च पर्यायेण परमावधेरेतावत्क्षेत्रमित्युक्तं भवति । अथवा सर्वबह्वग्निजीवा निरन्तरं यावद् भृतवन्तः क्षेत्रं सर्वदिक्कं एतावति क्षेत्रे यान्यवस्थितानि द्रव्याणि तत्परिच्छेदसामर्थ्ययुक्तः परमावधि: 5 क्षेत्रमङ्गीकृत्य निर्दिष्टो, भावार्थस्तु पूर्ववदेव, अयमक्षरार्थः । इदानीं साम्प्रदायिकः प्रतिपाद्यतेतत्र सर्वबह्वग्निजीवा बादराः प्रायोऽजितस्वामितीर्थकरकाले भवन्ति, तदारम्भकपुरुषबाहुल्यात्, सूक्ष्माश्चोत्कृष्टपदिनस्तत्रैवावरुध्यन्ते, ततश्च सर्वबहवो भवन्ति । तेषां च स्वबुद्धया षोढाऽवस्थानं कल्प्यते-एकैकक्षेत्रप्रदेश एकैकंजीवावगाहनया सर्वतश्चतुरस्रो घनः प्रथम, स एव जीवः સમયમાં જ પ્રાયઃ સર્વાધિક જીવો હતા એ દેખાડવા કર્યો છે. ઉપર બતાવેલ વિશેષણવાળું ક્ષેત્ર 10 એકદિશામાં પણ હોઈ શકે છે. તેથી કહે છે કે – સર્વદિશા સંબંધી ક્ષેત્ર જાણવું. “સર્વદિકુ વિશેષણ દ્વારા સૂચિના પરિભ્રમણથી મપાયેલ ક્ષેત્ર કહ્યું. (અર્થાતુ આટલી સંખ્યાવાળા જીવોને એક દિશામાં સીધી લીટીમાં ગોઠવો અને પછી તે સીધી લીટીને (દોરીની જેમ) ચારે દિશામાં ભમાવતો સર્વ દિશામાં ગોળાકારમાં જેટલું ક્ષેત્ર રોકાશે તેટલું ક્ષેત્ર ઉત્કૃષ્ટ ક્ષેત્ર જાણવું) આમ, ગણધરોવડે સર્વ અગ્નિકાયના જીવોથી મપાયેલ ક્ષેત્રને આશ્રયી આટલો પરમાવધિ' પ્રતિપાદન 15 કરાયો છે, અને તેથી પર્યાયથી = ‘પરમાવધિ’ શબ્દની વિભક્તિ બદલવાથી “પરમાવધિનું આટલા પ્રમાણ ક્ષેત્ર છે” એ પ્રમાણે કહેલું થાય છે.
અથવા સર્વાધિક અગ્નિજીવો નિરંતર સર્વદિફ સંબંધી જેટલા ક્ષેત્રને વ્યાપે છે તેટલા ક્ષેત્રમાં રહેલા દ્રવ્યોને જાણવાના સામર્થ્યથી યુક્ત પરમાવધિ ક્ષેત્રને આશ્રયી કહેલ છે. આ અક્ષરાર્થ કહ્યો. હવે પરંપરામાં આવેલ અર્થ કહે છે–અજિતસ્વામિના તીર્થકાળમાં બાદર અગ્નિના 20 આરંભક મનુષ્યો ઘણા હોવાથી તે કાળમાં અગ્નિજીવો પ્રાયઃ સર્વાધિક હતા અને ઉત્કૃષ્ટપદવર્તી સૂક્ષ્માગ્નિકાયના જીવો પણ તે જ કાળમાં હતા. તેથી બંને મળી સર્વાધિક જીવો થાય છે. અવધિનું ક્ષેત્ર જાણવા માટે આ જીવોની પોતાની બુદ્ધિથી છ પ્રકારે રચનાઓ કલ્પાય છે. તેમાં
આ પ્રથમ રચના એકેક આકાશ પ્રદેશમાં એકેકજીવની અવગાહનાવડે ચોરસઘન OOO Rા કરવાથી પ્રાપ્ત થાય છે.
25 OOO A Xા (કહેવાનો આશય એ છે કે ચોરસઘન જયારે બનાવવું હોય ત્યારે ૯
(2) આકાશ પ્રદેશ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગોઠવવા. તેની ઉપર અને નીચે પણ આ જ રીતે ૯-૯ આકાશ પ્રદેશ ગોઠવતાં કુલ સત્યાવીશ આકાશપ્રદેશોનો ચોરસઘન તૈયાર થાય છે. આ સત્યાવીશ આકાશપ્રદેશ ઉપર દરેકમાં એકેક એમ સત્યાવીશ અગ્નિકાયના જીવો સ્થાપવાથી અગ્નિકાય જીવોનો ચોરસઘન તૈયાર થાય છે. અહીં સત્યાવીશનો આંકડો એક 30
३०. रूपान्तरेण । ३१. अत्र पक्षे अनलजीवमितक्षेत्रस्थितद्रव्यपरिच्छेदशक्तिः । ३२. मनुष्यार्थपरं पुरुषपदं। ३३. अनन्तानन्तास्ववसर्पिणीषु कस्मिंश्चिदेव द्वितीयतीर्थकरकाले एते, तदानींतना एवोत्कृष्टा વીરી ગ્રા:,