________________
૮૬ જ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) को वा विभङ्गः ? परस्परतश्चामीषां अल्पबहुत्वं चिन्त्यमिति । तथा 'देशद्वारं' कस्य देशविषयः सर्वविषयो वाऽवधिर्भवतीति वक्तव्यम् । 'क्षेत्रद्वारं' क्षेत्रविषयोऽवधिर्वक्तव्यः, संबद्धासंबद्धसंख्येयासंख्येयापान्तराललक्षणक्षेत्रावधिद्वारेणेत्यर्थः । 'गतिरिति च' अत्र इतिशब्द आद्यर्थे द्रष्टव्यः, ततश्च गत्यादि च द्वारजालमवधौ वक्तव्यमिति । तथा प्राप्तद्धर्यनुयोगश्च कर्त्तव्यः, 5 अनुयोगोऽन्वाख्यानं, एवमनेन प्रकारेण 'एता' अनन्तरोक्ताः 'प्रतिपत्तयः' प्रतिपादनानि, प्रतिपत्तयः
परिच्छित्तय इत्यर्थः, ततश्चावधिप्रकृतय एव प्रतिपत्तिहेतुत्वात् प्रतिपत्तय इत्युच्यन्त इति गाथाद्वयसमुदायार्थः ॥२८॥ साम्प्रतमनन्तरोक्तद्वारगाथाद्वयाद्यद्वारव्याचिख्यासयेदमाह -
नामं ठवणादविए, खित्ते काले भवे य भावे य ।
एसो खलु निक्खेवो ओहिस्सा होइ सत्तविहो ॥२९॥ व्याख्या-तत्र नाम पूर्व निरूपितं, नाम च तदवधिश्च नामावधिः, यस्यावधिरिति नाम क्रियते, यथा मर्यादायाः । तथा स्थापना चासाववधिश्च स्थापनावधिः, अक्षादिविन्यासः । अथवा अवधिरेव च यदभिधानं वचनपर्यायः स नामावधिः, स्थापनावधिर्यः खलु आकारविशेषः
तत्तद्रव्यक्षेत्रस्वामिनामिति । तथा द्रव्येऽवधिव्यावधिः, द्रव्यालम्बन इत्यर्थः । अथवाऽयं 5 પરસ્પર અલ્પબદુત્વ વિચારવું. તથા કોને દેશવિષયક કે સર્વવિષયક અવધિ હોય છે તે કહેવું. ત્યાર પછી સંબદ્ધ, અસંબદ્ધ, સંખ્યય, અસંખ્યય, અપાન્તરાલરૂપ ક્ષેત્રના અવધિદ્વારા ક્ષેત્રવિષયક અવધિ કરવા યોગ્ય છે. “તરતિ ઘ” અહીં “તિ” શબ્દ “વગેરે” અર્થમાં હોવાથી ગતિ વગેરે અન્ય પ્રતિહારો અવધિના નિરૂપણમાં કહેવા યોગ્ય છે. ત્યાર પછી પ્રાપ્ત ઋદ્ધિવાળાનો અનુયોગ = કથન
કહેવા યોગ્ય છે. આ પ્રમાણે ઉપર બતાવેલ ચૌદ પ્રતિપાદનો (બોધ) છે. અહીં અવધિના ભેદો જ 20 બોધનું કારણ હોવાથી (ભેદોને જ) બોધ તરીકે કહેવાય છે. ll૨૮.
અવતરણિકા : ઉપર બતાવેલા ચૌદારોમાંના પ્રથમદ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી આગળની ગાથા કહે છે ?
ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ આ સાતપ્રકારનો અવધિનો નિક્ષેપ છે
ટીકાર્થ : નામનિક્ષેપની વ્યાખ્યા પૂર્વે કહેવાય ગઈ. નામ એવો અવધિ તે નામ અવધિ. જેનું “અવધિ” એ પ્રમાણે નામ કરાય છે તે નામ-અવધિ, જેમકે મર્યાદાનું “અવધિ” બીજુ નામ છે માટે મર્યાદા એ નામ–અવધિ કહેવાય છે. તથા અક્ષાદિમાં અવધિની સ્થાપના એ સ્થાપના અવધિ જાણવો અથવા “અવધિ’’ એ પ્રમાણેનું જે વચનપર્યાયરૂપ નામ છે (અર્થાત્
અવધિ’ એ પ્રમાણેના ત્રણ અક્ષરાત્મક જે નામ છે) તે નામ–અવધિ, અને સ્થાપના-અવધિ 30 તરીકે અવધિજ્ઞાનમાં દેખાતા દ્રવ્યનો, ક્ષેત્રનો કે અવધિજ્ઞાનવાળા આત્માનો આકાર જાણવો. તથા દ્રવ્યને વિષે રહેલો દ્રવ્યના આલંબનવાળો અવધિ દ્રવ્યાવધિ અથવા મૂળગાથામાં “વિપ” શબ્દ
* મથેરેવ ૬- + તદ્ર૨-૨-૩ /