________________
૧૦૮
અર્પણ + ક્ષમાશ્રમણ સ્વયં મહાવીર ભગવાન જે રાજર્ષિના શ્રદ્ધાબળ અને ત્યાગબળને પ્રશંસે તેની આત્મદશા કેટલી ઉન્નત, ભવ્ય અને વંદનીય હશે? રાગમાંથી જન્મેલો વિરાગ, પંકમાંથી જન્મતા પંકજની જેમ કેટલો મનોરમ લાગે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org