Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२
દશવૈકાલિક સુત્ર વિગેરે સુત્રે જેમાં તે સુત્ર સંસ્કૃત હીન્દી અને ગુજરાતી ભાષાઓમાં હોવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનેને ઘણું જ લાભદાયિક છે. તે વાંચન ઘણુ જ સુંદર અને મનોરંજન છે. આ કાર્યમાં પૂજ્ય આચાર્યશ્રી જે અઘાત પુરૂષાર્થે કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે. આ સુત્રેથી સમાજને ઘણું લાભનું કારણ છે
- હંસ સમાન બુદ્ધીવાળા આત્માઓ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાઓ અવકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે માટે દરેક ભવ્ય આત્માઓને સુચન કરૂ છુ કે આસુ પિતા પોતાના ઘરમાં વસાવાની સુંદર તકને ચુકશે નહિ કારણ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરંપરા ને પુષ્ટીરૂપ સુત્રે મળવા બહુ મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી ત્થા સમિતિના અન્ય કાર્યકરો જે શ્રમ લઈ રહ્યા છે તેમાં મહાન નિર્જરાનું કારણ જેવામા આવે છે તે બદલ ધન્યવાદ. એજ
લી. શારદાબાઈ સ્વામી
ખંભાત સંપ્રદાય.
બરવાળા સંપ્રદાયના વિદુષી મહાસતીજી સેંઘીબાઈ સ્વામીને અભિપ્રાય
ધ ધુકા તા. ર૭–૧–૫૬ શ્રીમાન શેઠ શાન્તીલાલ મ ગળદાસભાઈ પ્રમુખ અ. ભર . સ્થા. જૈનશાસ્ત્ર ઉદ્ધાર સમિતિ મુ. રાજકેટ
અત્રે બીરાજતા ગુ ગુના ભંડાર મહાસતિજ વિદુષી મોંઘીબાઈ સ્વામી તથા હીરાબાઈ સ્વામી આદિઠાણું બન્ને સુખશાતામાં બીરાજે છે આપને સુચન છે કે અપ્રમત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મધ્યાન કરશોજી એજ આશા છે
વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલાં સુત્રે ભાઈ પોપટ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલા તે રાત્રે તમામ આઘઉપાન વાંચ્યાં મનન કર્યા અને વિચાર્યા છે તે સુત્ર સ્થાનકવાસી સમાજને અને વિતરાગ માર્ગની ખૂબજ ઉન્મત્ત બનાવનાર છે. તેમાં આપણે શ્રદ્ધા એટલી ન્યાય રુપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે. હસ સમાન