Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨. ગતિ
...[૧૯]. પ્રજ્ઞાપના
પખંડાગમ (પુસ્તક ૭, પૃષ્ઠ પર૦) ૧. દિશાવર
૧. ગતિ ૩. ઈન્દ્રિય
૨, ઈન્દ્રિય ૪. કાય
૩. કાય ૫. યોગ
૪. યોગ ૬. વેદ
૫. વેદ ૭. કષાય
૬. કષાય ૮. ગ્લેશ્યા
૧૦. લેહ્યા ૯. સમ્યકત્વ
૧૨. સમ્યકત્વ ૧૦. જ્ઞાન
૭. જ્ઞાન ૧૧. દર્શન
૯. દર્શન ૧૨. સંયત
૮. સંયમ ૧૩. ઉપયોગ ૧૪, આહાર
૧૪. આહારક ૧૫. ભાષક ૧૬. પરિત્ત ૧૭. પર્યાપ્ત ૧૮. સેક્સ ૧૯. સંસી ૨૦. ભવ
અસ્તિકાય ૨૨. ચરિમ ૨૩. જીવ ૨૪. ક્ષેત્ર ૨૫. બંધ ૨૬. પુદ્ગલ
ધ્યાન દેવાની વાત એ છે કે પ્રજ્ઞાપના અને પખંડાગમ બજેમાં આ પ્રકરણને અંતે મહાદંડક' છે–જુઓ પુસ્તક ૭, પૃષ્ઠ પ૭પ.
પહેલાં જણાવ્યા પ્રમાણે આ મહાદંડકમાં ૯૮ જીવભેદો પ્રજ્ઞાપનામાં છે; જ્યારે પખંડાગમમાં ૭૮ છે. ઉપરની સૂચીથી એ પણ જણાય છે કે વિચારણીય દ્વારોની સંખ્યા પણ પ્રસ્તુત પ્રકરણમાં પ્રજ્ઞાપનામાં વધારે છે. આ ઉપરથી કહી શકાય કે પ્રજ્ઞાપનાનું પ્રસ્તુત પ્રકરણ વિચારણાનો વિકાસ સૂચવે છે, જ્યારે પખંડાગમમાં તે પ્રકરણ તેથી જૂની પરંપરા પ્રમાણે સ્વીકારી લેવામાં આવ્યું છે.
ખરી વાત એવી જણાય છે કે પ્રથમ જીવસ્થાન નામના ખંડમાં ૧૪ ગુણસ્થાનમાં ૧૪ ગત્યાદિ માગણાસ્થાનો ઘટાવ્યાં છે, પરંતુ બીજા ખંડ ખુદ્દાબંધમાં પ્રક્રિયા બદલાઈ જાય છે. તેમાં ૩૨. પ્રજ્ઞાપના, ૫૮ ૧૮ માં પણ આમાંના ૧, ૨૪-૨૬ એ વિના ૨૨ દ્વારોમાં વિચાર છે. –સૂત્ર ૧૨૫૯.
| | | |
Y | | | | | |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org