Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका सू.१ मङ्गलाचरणप्रयोजनप्रदर्शनम् अतस्तीर्थकरत्व प्रतिपत्तये इन्द्रग्रहणं कृतम्, जिनवराणामिन्द्रो जिनवरेन्द्रः प्रकृतपुण्यस्कन्धरूपतीर्थकरनामकर्मोदयात् तीर्थकरस्तम्, एतेन ज्ञानातिशयः पूजातिशयश्च गम्यते, ज्ञानातिशयं विना जिनानां मध्ये श्रेष्ठत्वस्य पूजातिशयं विना च जिनवराणामपि मध्ये इन्द्रत्वस्यासंभवात्, पुनः कीदृशं महावीरमित्याहत्रैलोक्यगुरुम्' गृह्णाति-यथास्वरूपं प्रवचनार्थ मुपदिशतीति गुरुः त्रिलोकी एव त्रैलोक्यं तस्य गुरुः, एवञ्च भगवान् महावीरः अधोलोकनिवास्यासुरकुमारादिभवनपतिदेवेभ्यः, तिर्यग्लोकनिवासि वानव्यन्तरनरपशुविद्याधरज्योतिषिकेभ्यः, अलोकनिवासि सौधर्मेशानादि वैमानिकदेवेभ्यश्च धर्ममुपदिष्टवान् तं होते हैं जो तीर्थकर नहिं हाते। अतःमहावीर तीर्थकर थे, यह बतलाने के लिए जिनवर के साथ इन्द्र, अर्थात् जिनवरेन्द्र विशेषण लगाया गया है।
महावीर प्रकृष्ट पुन्य प्रकृति तीर्थकर नामकर्म के उदय से तीर्थकर थे। इस विशेषण के द्वारा उनके ज्ञानातिशय को सूचित किया गया। पूजातिशय ऊपर से समझ लेना चाहिए क्योंकि ज्ञानातिशय के विना जिनों में श्रेष्टता नहीं हो सकती और पूजातिशय के बिना जिनवरों में इन्द्रत्व होना असंभव है। महावीर तीनों लोकों के गुरु है । जो यथार्थ रूप से प्रवचन के अर्थ का प्रतिपादन करता है, वह गुरु कहलाता है।
भगवान् महावीर ने अधोलोक में निवास करने वाले असुर कुमार आदि भवनपति देयों के लिए, मध्य लोक में रहने वाले वानव्यन्तरों, मनुष्यों, पशुओं, विद्याधरों तथा ज्योतिष्क देवों के लिए और उर्ध्व लोक निवासी सौधर्म, ऐशान, आदि चैमानिक देवों के જેઓ તીર્થકર નથી હોતા. આથી મહાવીર તીર્થકર હતા એમ બતાવવા માટે જિનવરની સાથે ટુ અર્થાત્ જિનવરેન્દ્ર વિશેષણ લગાડ્યું છે.
મહાવીર પ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિ તીર્થકર નામ કર્મના ઉદયથી તીર્થકર હતા એ વિશેષપણાથી એમને જ્ઞાનાતિશયને સૂચિત કર્યા છે. પૂજાતિશય ઉપરથી સમજી લેવો જોઈએ કેમકે જ્ઞાનાતિશય સિવાય જિનેમાં શ્રેષ્ઠતા નથી થઈ શકતી અને પૂજાતિશયના વિના જિનવરોમાં ઈન્દ્રવ થવું અસંભવ છે. મહાવીર ત્રણેલોકના ગુરૂ છે. જે યથાર્થ રૂપે પ્રવચનના અર્થને પ્રતિપાદન કરે છે તે ગુરૂ કહેવાય છે.
ભગવાન મહાવીરે અલેકમાં નિવાસ કરનારા અસુર કુમાર આદિભવનપતિદેવેને માટે, મધ્યલકમાં રહેનારા વાનવ્યંતરે, મનુષ્ય, પશુઓ વિદ્યાધર તથા તિષ્ક દેને માટે અને ઉર્વ લેક નિવાસી સૌધર્મ એશાન આદિ
प्र०३
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧