________________
અધ્યાત્મ સાર,
ર્થને બરાબર વિચારવે, અને તે પ્રમાણે ચાલવું. તેમ વળી આ અધ્યાત્મ શાસ્ત્ર એગ્ય પુરૂષને જ શીખવવું. અગ્યને શીખવવું નહીં. કારણ કે, એગ્ય પુરૂષને શીખવવાથી તે અધ્યાત્મ શાસને બરાબર ઉપયોગ થાય છે, અને એગ્ય પુરૂષના હૃદયમાં એ શાસ યથાર્થ રીતે પ્રરૂપાય છે. અને તેથી તેને બરાબર અમલ થઈ શકે છે. ૨૪
इति प्रथमाधिकारः