________________
અધ્યાત્મ રાજચંદ્ર
આમ જે ચેાગીએના કુલમાં જન્મ્યા છે અને ચેાગીઓના ધર્મોને જે ઉપગત-પામેલા છે, તે કુલયેાગી છે. અર્થાત્ જે જન્મથી જ યાગી છે, આજન્મયાગી છે તે કુલયેાગી છે. મનુષ્યકુલમાં જન્મેલેા જેમ જન્મથી જ મનુષ્યમાલ હાય છે, સિંહકુલમાં જન્મેલે જેમ જન્મથી જ સિંહશિશુ જ હાય છે, તેમ ચાગિકુલમાં જન્મેલેા જન્મથી જ ‘જોગી’ હાય છે. પૂર્વ જન્મમાં ચેાગસાધના કરતાં કરતાં, આયુ પૂર્ણ થતાં જેનું ચ્યવન થયું છે, તેવા પૂર્વારાધક ચાગભ્રષ્ટ? *પુરુષા આવા કુલયેાગી (Born Yogis) હેાઈ શકે છે. જેપ નૈસર્ગિક કવિત્વશક્તિવાળા મનુષ્યા આજન્મ કવિ (Born Poets) હેાય છે,-(શ્રીમદ્ આવા આજન્મ કવિ− Born poet પણુ હતા),— તેમ આવા નૈસર્ગિક ચાગિત્વશક્તિવાળા મહાત્મા કુલયેાગીઓ આજન્મ યાગી હાય છે. આવા ચેાગીને પૂર્વારાધિત યાગસંસ્કારની જાગ્રતિ સ્વયં સહેજે સ્ફુરિત થાય છે, જાતિસ્મૃતિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ પણ હાય છે, પૂર્વે અધૂરા છેડેલ ચેાગની કડીનું અનુસંધાન શીઘ્ર વિના પ્રયાસે હેાય છે. જેમ લાંબી મુસાફરીએ નીકળેલા મુસાફર વચ્ચમાં વિશ્રામસ્થાને વિસામે ખાય છે, રાતવાસા કરે છે, પણ થાક ઉતરી ગયા પછી તાજેમાો થઈ તરત જ આગળ અખંડ પ્રયાણુ ચાલુ રાખે છે; તેમ મેાક્ષપુરીના પ્રવાસે નીકળેલા યાગમાગ ને અખંડ પ્રવાસી મુમુક્ષુ આયુપૂણ તારૂપ વિશ્રામસ્થાને વિશ્રાંતિ લે છે, ભવાંતરગમનરૂપ રાત્રીવાસ કરે છે, અને પાછા પુનઃજન્મરૂપ નવા અવતાર પામી, તાજોમાન્તે થઇને, અપૂર્વ ઉત્સાહથી ચેાગમાગ ની મુસાફરી આગળ ચલાવે છે; અને આમ આ યાગમાના મુસાફરનું મુક્તિપુરી પ્રત્યેનું પ્રયાણ અખંડિત રહે છે. અર્થાત્ યાગીપુરુષનું યોગસાધનરૂપ આત્મા કાર્ય અટપણે પૂણ તા પંત વિના પ્રયાસે–સહજ સ્વભાવે ચાલ્યા જ કરે છે. દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે; રયણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે.”
66
૧૮
શ્રી યશોવિજયજી કૃત યાગદષ્ટિસજ્ઝાય ખીજાએને–અન્ય પ્રાકૃત જનાને જે સ'સ્કાર ઘણા ઘણા અભ્યાસે કંઇંક જ–અલ્પ માત્ર જ થાય છે, તે આવા આજન્મ ચેાગીઓને વિના પરિશ્રમે સહજ સ્વભાવે ઉપજે છે ! અને તે પૂ^જન્મનું અસાધારણુ ચાગારાધકપણુ જ દર્શાવે છે,—જેનું વમાનમાં પ્રગટ જ્વલંત ઉદાહરણ આપણા ચરિત્રનાયક પરમ ચેાગી શ્રીમદ્ રાજચંદ્રજીના આ સ્વસ વેદનરૂપ આત્માનુભવગમ્ય સહેજ ઉદ્ગાર પરથી સ્વયં સૂચિત થાય છે :-— લઘુવયથી અદ્ભુત થયા, તત્ત્વજ્ઞાનના મેધ;
6
એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેાધ ?
જે સંસ્કાર થવા ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયેા, ભવશ`કા શી ત્યાંય ? ’
--શ્રીમદ્ રાજચદ્રજી
આ અત્રે • યોગભ્રષ્ટ' શબ્દના અ યાગથી ભ્રષ્ટ થયેલા એમ નથી. પશુ યોગની સાધના કરતાં આયુપૂર્ણુતાદિ કારણે સાધના અધૂરે છેાડી દેવી પડી એમ સાધનાથી ભ્રષ્ટપણું—ચ્યુતથવાપણું થવું એમ અથ સમજવાના છે, અને એ જ અર્થાંમાં જૈનેતરામાં આ શબ્દ વિશેષે પ્રચલત છે.