Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 19
________________ 3. SHRI SHATRUNJAYA DAM TIRTHA (SHRI SHATRUNJAYA PARSHVANATH BHAGAVAN) Shatrunjaya Tirtha is situated near the Shartunjaya dam on way to Talaja from Palitana. This is a vast Jina temple in which there is the lofty, vast, black and charming image of Shri Shatrunjaya Parshvanatha Bhagavan, the foremost of Jinas. This idol and the other idols all-round were installed on the tenth day of the bright half of the month of Vaishakh in V.S. 2030. Under the inspiration and sermonizing of the most revered Achary Deva Shri Vijayanandanasurishvaraji this tirtha was raised at a distance of six miles from Palitana and about 2 furlong from the Shatunjaya river. Shah Khumchand Ratanchand Joraji and Shah Somchand Chunibhai had the good fortune to get orders of the Sangha and to construct this temple and instal the image there. We also have an inn, a canteen and Upashraya at the place. Devoted pilgrims who undertake nineteen pilgrimages of Shri Shatrunjaya Giriraja complex, do not fail to pay a revered visit to Shri Dada going up the bridge near Rohitashala after paying worshipful respects to the PADUKAS of the feet of Shri Adishvar Bhagavan on the banks of the river after taking a dip in the Shatrunjaya river. In this Rohitashala, it was at the sacred hands of Acharya Shri Vijayanemisurishvaraji Maharaj, a master of all Scriptures, that the temple of Bhagavan Shri Adishvara, the inn etc. were constructed. All these temples, inn etc. were feared to be submerged in waters due to construction of the Shatrunjaya dam. This novel Tirtha was therefore constructed and all the idols of the Jina temple complex were religiously installed in this new Jaina temple. This dam-tirtha continues to develop and flourish under the able administration of the business-house of Sheth Shri Jinadasa Dharmadasa. ૩. શ્રી શત્રુંજય ડેમ તીર્થ (શ્રી શત્રુંજય પાર્શ્વનાથ ભગવાન) પાલિતાણાથી તળાજા જતાં શત્રુંજય ડેમ આવે છે. આ ડેમ પર શ્રી શત્રુંજય તીર્થ આવેલું છે. આ એક વિશાળ જિનમંદિર છે અને તેમાં મૂળનાયક શ્રી શત્રુંજય પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય, વિશાળ, શ્યામ અને મનોહર મૂર્તિ છે. આ મૂળનાયકજીની પ્રતિમાની તેમ જ અન્ય પ્રતિમાઓની વિ.સં. ૨૦૩૦ના વૈશાખ સુદ ૧૦ના દિવસે સ્થાપના કરવામાં આવી હતી. પ. પૂ.આચાર્ય દેવ શ્રી વિજયનંદસૂરીશ્વરજી મ. સા. ના ઉપદેશથી પાલિતાણાથી લગભગ ૭ માઇલ દૂર અને શત્રુંજય નદીથી લગભગ બે ફર્લા ગ દૂર આ તીર્થનું નિર્માણ કરવામાં આવ્યું છે. શાહ ખૂમચંદ રતનચંદ જોરાજી અને શાહ સોમચંદ ચુનીભાઇએ શ્રી સંઘનોઆદેશ મેળવીને પ્રતિષ્ઠા કરાવવાનું ધન્ય ભાગ્ય મેળવ્યું હતું. અહીં ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રય વગેરે આવેલ છે. શ્રી શત્રુંજય ગિરિરાજની ૯૯ યાત્રા કરનાર ભાવિકો શત્રુંજય નદીમાં સ્નાન કરી રોહીશાળા ગામમાં નદીકિનારે રહેલા શ્રી આદીશ્વર ભગવાનની ચરણપાદુકાની પુજા કરી રોહીશાળાની પાજેથી ઉપર ચડી દાદાની યાત્રા અવશ્ય કરે છે. આ રોહીશાળામાં શાસન માટઆ. શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મ. સા. ના શુભ હસ્તે શ્રી આદીશ્વર ભગવાનનું જિન મંદિર તથા ધર્મશાળા વગેરેનું નિર્માણ થયું હતું, પરંતુ શત્રુંજય ડેમ થતાંએ બધું પાણીમાં ડૂબી જતું હતું તેથી આ અભિનવ તીર્થની સ્થાપના કરવામાં આવી અને તે જિનમંદિરનાં તમામ પ્રતિમાજી ડેમનાઆ નૂતન જિનાલયમાં પધરાવવામાં આવ્યાં છે. શેઠ શ્રી જિનદાસ ધર્મદાસની પેઢીના સંચાલન હેઠળ આ ડેમ તીર્થનો વિકાસ થઇ રહ્યો છે. તીર્થનંદના - ૩ (૩) વિપુલકુમાર પ્રવીણભાઈ શાહ ભદ્રાવળવાળા - અંધેરી મુંબઈ ', (૧) પ્રવીણભાઈ બાબુલાલ શાહ ભદ્રાવળવાળા - અંધેરી મુંબઈ (૪) સૌ. મીતાબહેન વિપુલકુમાર શાહ ભદ્રાવળવાળા - અંધેરી મુંબઈ (૨) અ.સૌ. જયાલક્ષ્મી પ્રવીણભાઈ શાહ ભદ્રાવળવાળા - અંધેરી મુંબઈ (૫) ચિ. મિહિર વિપુલકુમાર, ચિ. વત્સલ વિપુલકુમાર - મુંબઈ - 17 www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 252