________________
શેઠ લખમાજી જીવણજી પુસ્તકોદ્વાર ફડે ગ્રન્થાંક ૧
ॐ नमो वीतरागाय। આચારાંગ સૂત્ર ભાષાંતર.
(ભાગ ૪ થે.) (ધુતાન્ય નામનું છછું અધ્યયન.)
પાંચમું અધ્યયન ત્રીજા ભાગમાં કહ્યું, હવે છઠું અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા અધ્ય. ચનમાં લોકમાં સાર ભૂત સંયમ અને મોક્ષ બતાવ્યું છે, અને તે નિસંગતા સિવાય સંયમ ન હોય, તથા કર્મ દુર કર્યા વિના મેક્ષ ન થાય. તેથી કમ દૂર કરવા આ ધુત તે કર્મ દેવાનું બતાવવા કહે છે. આ સંબંધે આવેલા ધુત નામના અધ્યયનના ચાર અનુગ દ્વારા થાય છે, તેમાં પ્રથમ ઉપક્રમ છે. તે ઉપક્રમમાં અધિકાર બે ભેદે છે, અધ્યયનને અર્થ અધિકાર અને ઉદ્દેશાને અર્થાધિકાર છે, તેમાં અધ્ય. થનને અર્વાધિકાર ૧લા અધ્યયનમાં કહેલ છે, અને ઉદ્દેશન અર્થાધિકાર કહેવા નિર્યુક્તિકાર કહે છે, पढमे नियग विहुणणा; कम्माणं वितियए तइयगंमि उवगरण मरीराणं चउत्थए गारव तिगस्त ॥२५॥
પહેલા ઉદેશામાં પિતાનાં જે સગાં છે, તેઓનું વિધન ન (મોહ ત્યાગ) કરવું જોઈએ. બીજા ઉદ્દેશામાં ઘાતકમને