________________
૨૯
ખીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોને સ્ટીમરોની ખેંચ પડી ત્યારે તેમણે આ વહાણાના ઉપયેગ કરી આફ્રિકામાં ખેલેલા લડાઇના મારચાના પુરવઠો જાળવી રાખ્યું.
પશુ આપણા રાજકર્તાઓએ દેશી વડ્ડાણવટાને કાયદા દ્વારા.. ગુંગળાવી નાખ્યું, અને નાનાં બંદરો તથા સાગરકાંઠા નકામાં થવા લાગ્યાં. ૫૬૮૯ કિલીમીટરના વિસ્તાર ઉપર માત્ર આઠ મેટાં અંદરો વિકસાવીને સ્ટીમરો બાંધવાનું શરૂ કર્યું.
પણ વધતા જતા ઉત્પાદનની હેરફેર માટે સ્ટીમરો પૂરી પડી નહિ,. નાનાં ખંદા ઉપર સ્ટીમ। નકામી નીવડી. પરિણામે લાખા ટન માલની હેરફેર અટકી પડે છે. કચ્છમાં લાખા ટન મીઠું પડી રહે છે. ત્યાં ત્રણ પૈસે કિલા મીઠું લેનાર મળે નહિ, અને મુંબઇમાં ત્રણ રૂપિયે કિલો મીઠું' મળી શકે નહિ એવી સ્થિતિ થઈ. જો વહાણા હાત તે એ કે ત્રણ દિવસમાં જ મુંબઈમાં કચ્છના મીઠાના ઢગલે થઇ જાત..
રાણાસાહેબના રાજ્યમાં પારમંદરમાં ૬૫૦ વહાણુ હતાં; અને હારા બીજા વહાણાની અવરજવર હતી. આજે માત્ર છ વહાણુ બાકી રહ્યાં છે. વહાણવટું સંપૂર્ણ રીતે નાશ પામ્યું છે, અને માટી સ્ટીમરા ત્યાં લાંગરી શકાય તે માટે કરોડો રૂપિયા ખરચાય છે.
આપણા દરિયાઈ વહેવારનું મુખ્ય સાધન દેશી વહાણા હતાં અને જેમ જમીન ઉપરના વાહનવહેવારના મુખ્ય મેજો આજે પણ બળદ- - ગાડાં ઉપાડે છે, તેમ દેશી વહાણેાન જો વહેવારું ઉપયાગ કરવામાં ગાગ્યે ડાંત તા .આજે સ્ટીમર કે વેગનાને અભાવે વેપારીઓના હજારો-લાખા ટન માલ ખસેડાયા વિનાના પડયો રહે છે કે નાશ પામે . છે એ સ્થિતિ નિવારાઈ શકી હાત અને વેગનાના અભાવે રેલવેમાં ભ્રષ્ટાચાર વધ્યા ન હાત. ટૂંકા ગાળામાં ગાડાં અને લાંબા અંતરે રેલવે. ગ્રુપથી માલની હેરફેર કરી શકતાં હાત.
પદ્મહત્યા બંધ કરીને જે ગાડાં-વહેવાર સુધારીએ અને દરિયામાં દેશી વહાણાને ઉત્તેજન આપીએ તે આ ક્ષેત્રમાં આપણે એક કરોડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org