________________
૧૯૯, એટલે તેમને માત્ર “કુટુંબ નિયોજન” સિવાય બીજો કાર્યક્રમ સૂઝતું જ નથી. કુટુંબ નિયોજન અને પ્રેટીનસેવન દ્વારા જ દેશને ઉદ્ધાર હોય એવી માન્યતા સાથે એમની પ્રવૃત્તિ ચાલતી હોય એમ લાગ્યા વિના રહેતું નથી.
આ મહિલામંડળે ગાંધીજીની રાહબરી નીચે શરૂ થયાં હતાં પરંતુ એમ લાગે છે કે તામસી ખોરાકે તેમના ગાંધીવાદને કુટુંબ નિયોજનમાં જકડી લીધું છે. અને પ્રેટીના તેમના હૃદયમાં સીધું ખેંચી ગયું છે એટલે પ્રોટીન પ્રચાર અને પ્રેટીન માટે ઇંડાંના પ્રચારમાં ઘણી શિક્ષિત મહિલાએ જીવનના કિંમતી વર્ષે ખરચી રહે છે.
- ગ્રામીણ નારીઓનો જ આધાર માટે દેશને બચાવવા ઈચ્છતા સંસ્કૃતિપ્રેમી માનવીઓએ અને ખાસ કરીને સાધુસંતેએ ગ્રામીણ નારીઓને જ એક સંગતિ મોરચે રચવાની જરૂર ઊભી થઈ છે. - શુદ્ધ તનમનવાળી અને શીલ તેમ જ સંસ્કાર વડે શેભતી કરોડે આર્ય મહિલાઓની દેશને આજે જેટલી જરૂર છે, એટલી કદી. પણ હતી નહિ. અમેરિકાના પ્રેટીનાસ્ત્ર સામે તેઓ જ રાષ્ટ્રને બચાવી શકશે. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org