Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 234
________________ જમાનાવાદના વળે તાણ તાણીને લાવી નાંખેલા ઉકરડા આતમના પ્રદેશ પ્રદેશે એટલા બધા ખડકાયા છે કે હવે તે તત્વચિંતનનું બુલડોઝર પણ કામિયાબ નહિ બને. હવે તે જરૂર છે એકાદ તત્વચિંતનના તણખાની; કે જે ઉકરડાને ઊલે ને ભે સળગાવીને ભસ્મ કરી નાખે. આ વૃક્ષારોપણનાં સપ્તાહે શું છે? સપ્તાહના સમયમાં જ એની બોલબાલા હેય! પછી ક્યાંય કશુંય. જેવા ન મળે? સપ્તાહમાં તે પાવડે અને કેદાળીથી ખેદતા, છેડવાનાં બીજ પિતા માણસના ફેટાય જોવા મળે અને પછી...? શું આ સપ્તાહનાં આજને માટે ફાળવવામાં આવતી મેટી રકમ હકીકતમાં મામા, માસી, ફેઈ, કુવાઓ માટે જ મુકરર થઈ તે નહિ હેય ને? વેપારીઓના પડે “કૂતરાના રોટલાનું ખાતું હોય છે, તેવું જ કાંઈક આ સપ્તાહ ખાતું નહિ હોય? | * શું બલુચિસ્તાન, શું અફઘાનિસ્તાન, શું પાકિસ્તાન કે શું બંગલા! બધાં ય અખંડ હિંદુસ્તાનનાં જ અંગે અને ઉપાંગે! હાથ, પગ કે માથું! આ પણ ગેરાઓએ કેવી છેતરપિંડી અને નજરબંધી કરી નાંખી! હિંદુસ્તાનના ક્રમશઃ ટુકડા કરીને નકશામાં લખી દીધું, બલુચિસ્તાન, બંગલા વગેરે. છે અને પ્રજા છેતરાઈ ગઈ ! એ વિભાજિત થયેલાં પાકિસ્તાન - કે બંગલા વગેરે કારમી કાપાકાપીથી સર્વનાશની ખાઈ તરફ ધકેલાઈ રહ્યાં છે ત્યારે દિલ્હી, કલકત્તા, મુંબઈ કે મદ્રાસને ભાર| તીય બેલે છે, “આપણે શું? આપણું ભારત તે એકધારે વિકાસ 1 જ સાધી રહ્યું છે! –પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274