Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 260
________________ ૧૫૫ (૨) શ્રીજી અ་વ્યવસ્થા એ ભારતીય અર્થવ્યવસ્થા છે. આ અવ્યવસ્થા ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાના સિદ્ધાન્ત ઉપર ઘડાયેલી છે. તેની પાછળની ભાવના જીવમાત્રનું રક્ષણ અને પાષણ કરવાની છે. માટે તે ભારતની ખેતીને એક પ્રકારના યજ્ઞ ગણવામાં આવત. ભારતની અર્થવ્યવસ્થામાં દરેક ગામ સ્વાવલ`બી એકમ હતું અને પશુધન તેમજ ચરખે એ એની કરાડરજજુ હતા. દરેક ગામડુ .એક સ્વતંત્ર પ્રજાસત્તાક જેવું હતું. આ જ કારણે હજારા વરસ સુધી ભારત પરદેશી આક્રમણખોરો સામે ટકી શકયું. બ્રિટીશ એ આપણું આ સુર્દઢ માળખું તેડવા ગામેની કતલ અને ચરખાના નાશ કર્યો. એ રીતે આપણને પરાધીન બનાવ્યા હતા. મહાત્મા ગાંધીએ ગે!હત્યા બંધ કરીને ચરખાની પુનઃસ્થાપના કરી ફરીથી દેશમાં ભારતીય અથવ્યવસ્થા સ્થાપવા જીવનભર પ્રયત્ન કર્યો. પરંતુ તેમના મૃત્યુ ખાદ આપણે એમનાં કાર્યો ઉપર પાણી ફેરવ્યું, અને ચરખાને અવગણીને અને ગાયાની કતલને માટા પાયા ઉપર વિસ્તારીને આપણી પવિત્ર અથČવસ્થાને ઠુકરાવી પશ્ચિમની શાષક અને હિં`સક અર્થ વ્યવસ્થા અપનાવી દીધી; જેથી ગામડાંઓ ભાંગીને શહેરાનાં એશિ’ગણુ બની ગયાં અને ખેતી દેશી તથા પરદેશી સ્થાપિત હિતેના સજામાં આવી. ખેતી એ ગામડાંઓની સમૃદ્ધિના આધાર છે. પરંતુ તેને જ ટ્રેકટર, ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, મેટર૫ા, મેટર લેરી વગેરે ઉદ્યોગાની ગુલામ ખનાવી દેવાનું ગભીર કાવતરું ઘડાઈ ગયું છે. પરિણામે વર્ગવિગ્રઢ આવશે અને ભયાનક અછત, કાળા બજાર, ભ્રષ્ટાચાર, ફુગાવે અને પરદેશી દેવું વધશે. આપણે શાષણ અને હિંસક અવ્યવસ્થા સ્વીકારી હાવાથી તેની છાપ સમગ્ર પ્રજા માનસ ઉપર ઉપસી રહી છે. હિંસા દ્વારા વધુ ત કમાવાની અને એકબીજાનું Àાલુ કરવાની વૃત્તિ વિકસતી જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274