________________
૨૫૮ ખનીજ પદાર્થોને અમર્યાદ ઉપગ એ માનવહ છે. પરંતુ કોલસા, લે , પેટ્રોલ અને બીજી તમામ ખનીજ ધાતુઓ કે ચીને જેટલી વાપરીએ છીએ તેટલે તેને જ એ છે થતું જાય છે, તે ચીને બીજી પેદા કરી શકાતી નથી. માટે રાષ્ટ્રની એ કુદરતી સંપત્તિને અમુક એક અતિશય નાને વર્ગ તેના ઉપર કબજો જમાવે, અને તે વડે સમગ્ર પ્રજાનું શોષણ કરે. એ માનવજાતના દ્રોહનું કાર્ય છે. એને ચલાવી લેવું જોઈએ નહિ. એટલે ખેતીમાં હળને બદલે ટેટર વાપરવું, ૧૦ કિલે લેખંડને બદલે પાંચ ટન લેખકને દુર્વ્યય કરે એ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિના નાશનું, અને સમગ્ર ખેતીને ટ્રેક્ટર, ફર્ટિલાઈઝર અને જંતુનાશક દવાઓના ઉત્પાદકેની દયા ઉપર અને આખરે આપણે સાથે સદીઓથી દુશમનાવટ ધરાવતી પ્રજાની દયા ઉપર છેડી દેવાનું એક જબરજસ્ત રાષ્ટ્રદ્રોહી પગલું છે. આપણે ડિઝલ પરદેશ પાસેથી લઈએ છીએ. તેના બદલામાં તેઓ જે માગે તે ચીજવસ્તુઓ આપવી પડે છે. છતાં તેઓ ધારે ત્યારે આપણને ડીઝલ આપવું બંધ કરીને આપણું ગળું દબાવી શકે છે. આપણને તેમના ઘૂંટણીએ પાડી શકે છે.
છેતરામણી દલીલ ટ્રેકટર વાપરવાની તરફેણમાં માત્ર એક જ દલીલ છે કે તે ઝડપથી જમીન ખેડે છે. આ દલીલ આધારહીન અને છેતરામણી છે. ટ્રેકટર આખા મહિનામાં ૩૦ એકર જમીન ઉપર ગ્ય ખેડાણ કરી શકે.
એટલી જ જમીન ઉપર યેગ્ય ખેડાણ કરવા માટે ત્રણ જેવ બળદ જોઈએ. એક ટ્રેકટર ૬૫ હજાર રૂપિયાનું થાય. ત્રણ જોડી બળદના આજની અભૂતપૂર્વ ઊંચી કિંમતે ૧૨ થી ૧૫ હજાર રૂપિયા થાય પરંતુ સંપૂર્ણ વંશ હત્યાબંધી કરીને તેની કિંમતે છ રૂપિયા સુધી ઉતારી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org