________________
૨૬૫
ત્યારે પણ ડીઝલના બદલામાં તે તે ડીઝલ આપનારા દેશે માગે તે ભાવે જ આપવું પડશે, અને તે ખેાટ પૂરી કરવા અહીંના બજારમાં તેના ભાવ ખૂબ વધારવા પડશે. જેમ ખાંડ આપણે પરદેશાને ખૂબ આછે ભાવે વેચીને સ્થાનિક બજારમાં ૪ થી ૫ રૂપિયે વેચી તેમ. ટ્રેકટર કરોડ રૂપિયાની સપત્તિને કચડે છે
એક ટ્રેકટર લાવીએ ત્યારે છ બળદો નકામા પડે, તેની કતલ કરવી પડે. પછી ટ્રેકટર અથવા કોઈ પેટ્રાલથી ચાલતું વાહન એક વરસ ચલાવીએ, તેના એક વરસના પેટ્રોલ કે ડીઝલ માટે ૭૦ પશુઓની કતલ કરીને તેના માંસની નિકાસ કરવી પડે છે. કારણ કે ડીઝલ વેચનારા આરબ દેશે ડીઝલના બદલામાં માંસ માગે છે. ૭૦ પશુએની કતલ કરો એટલે સરેરાશ ૭૦ હુંજાર રૂપિયાની રાષ્ટ્રીય મૂડીની કતલ કરી કહેવાય. તેમના દૂધ, ખાતર કે ઊનમાંથી ૧૨ વરસે મળતી બીજી લાખા રૂપિયાની વાર્ષિક આવક ગ્રુમાવીએ છીએ. આમ જમીન ઉપર ધડધડાટી કરતું ટ્રેક્ટર પેાતાની નીચે કરાડો રૂપિયાની સંપત્તિને કચડતું આગળ ચાલે છે.
ફરી યુરોપિયના કબજો જમાવરો
આજે તે ખેડૂતાને લાભ કરી આપવાની લાલચ આપીને તેમના મત વડે સરકાર ખુરશી ટકાવી રાખવા ફાંફાં મારે છે, પણ ડીઝલની આયાત સામે, કૈરીસીન અને ટ્રેકટરની આયાત સામે આપવા માટે આપણી પાસે કશુ નહિ હૈાય ત્યારે ૧૫૦ વરસ પહેલાં સહાયની મધલાળ આપીને અંગ્રેજોએ આ દેશના કબજો લઈ લીધે તેમ આપેલી સહાય વસુલ કરવા વિશ્વએકની ગેરહેાલ્ડર સત્તાએ લેણું વસૂલ કરવા આ દેશનાં મહત્ત્વનાં સ્થળેળા અને પ્રાજેક્ટોના કબજો લઇ લે તે તેમાં આશ્ચય પામવા જેવું નહિ હાય.
વળી સંપૂર્ણ યાંત્રીકરણ કરવા એકર જમીન ધરાવતા ૮૦ ટકા
Jain Education International
'
ગાળીઓના વરસાદ વરસશે માટે આજે જે અઢીથી પાંચ તેમને દૂર કરવા પડશે.
ખેડૂત છે
For Personal & Private Use Only
www.jainelibrary.org