Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 273
________________ કેવા છે, આજના ધનપતિઓ અને ખુરશીપતિએ! કરોડો લકો ભૂખ્યા મરે છે, ઉકરડામાં પડેલી માનવ-વિષ્ઠામાંથી અનાજના કણે એકઠા કરીને ખીચડી બનાવે છે ત્યારે ક્રૂર લેકે ફાઈલ સ્ટાર હોટલની એક થાળીના સીત્તેરથી દેહસે રૂપિયાનું બિલ ચૂકવે છે. કેવા નકુટ અને નિર્લજજ! ભેગના તીવ્ર રસ આથી પણ ખૂબ ખરાબ છે કે તેથી જીવમાત્ર પ્રત્યે આવી ક્રૂરતા જન્મ પામે છે. ' - આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા કાજે બલિદાન – પુરૂષનાં કેસરિયાં અને સ્ત્રીઓનાં જૌહર – દઈને જે આદર્શોનાં આ ધરતી ઉપર મંડાણ થયાં છે એને મારી નાંખીને વ્યક્તિગત લેગસુખે મેળવીને જીવવાને આ પ્રજાને લગીરે અધિકાર નથી. કઈ કેલેજકન્યા પ્રેમમાં પડીને કઈ યુવાન સાથે “લવ- | મેરેજ કરીને સીતા અને પવિનીનાં બલિદાને જે નિષ્ફળ બનાવે તે કદાચ એનું જ સુખી જીવન ઊથલી પડીને જ રહે. એ કરતાં તે બહેતર છે કે આદર્શોને જીવંત રાખવા માટે વ્યક્તિએ મરી જવું. કઈ માણસના ગુણે ઉપર તમે આક્રીન પુકારી જાએ તેથી ત્યાં ને ત્યાં તેની પ્રશંસા કરવા લાગી પડશે નહિ, આ દુનિયા ઈર્ષાથી ઊભરાઈ ગઈ છે. કદાચ તમારી પ્રશંસા જ તે માણસની પ્રગતિમાં પેલા ઈર્ષાળુઓને પથ્થર બનાવીને ગઠવીને અવધે ઊભાં કરી દેવામાં નિમિત્ત બની જાય! જેના અગે લુગડાં જ નથી એવા ને એવાનું ય શું? અને લુંટાવાનું ય શું? પશ્ચિમ પાસે કોઈ સંસ્કૃતિ જેવી વસ્તુ જ નથી! નગ્ન થઈને રખડે કે લાજવાબ જીવન જીવે તે ય તેને તેમાં ખેવાનું શું? –પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274